સુરહ આલે ઈમરાન 161,162

PART:-228
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-161,162
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَا كَانَ لِنَبِىٍّ اَنۡ يَّغُلَّ‌ؕ وَمَنۡ يَّغۡلُلۡ يَاۡتِ بِمَا غَلَّ يَوۡمَ الۡقِيٰمَةِ‌ ۚ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(161)

161).અને આ અશક્ય છે કે નબી વડે ખયાનત થઈ જાય, દરેક ખયાનત કરવાવાળો કયામતના દિવસે ખયાનતને લઈને હાજર થશે, પછી દરેક વ્યક્તિને
પોતાના કર્મોનો પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિ આવે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَفَمَنِ اتَّبَعَ رِضۡوَانَ اللّٰهِ كَمَنۡۢ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاۡوٰٮهُ جَهَنَّمُ‌ؕ وَ بِئۡسَ الۡمَصِيۡرُ(162)

162).શું તે વ્યક્તિ જેણે અલ્લાહની ખુશીનું અનુસરણ
કર્યું તેના સમાન છે જે અલ્લાહના પ્રકોપની સાથે પાછો ફર્યો? અને તેનું ઠેકાણું જહન્નમ છે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92