સુરહ અન્-નિસા 15,16

PART:-258
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-15,16

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالّٰتِىۡ يَاۡتِيۡنَ الۡفَاحِشَةَ مِنۡ نِّسَآئِكُمۡ فَاسۡتَشۡهِدُوۡا عَلَيۡهِنَّ اَرۡبَعَةً مِّنۡكُمۡ‌ ۚ فَاِنۡ شَهِدُوۡا فَاَمۡسِكُوۡهُنَّ فِى الۡبُيُوۡتِ حَتّٰى يَتَوَفّٰٮهُنَّ الۡمَوۡتُ اَوۡ يَجۡعَلَ اللّٰهُ لَهُنَّ سَبِيۡلًا(15)

15).તમારી સ્ત્રીઓમાંથી જે વ્યભિચારનું કામ કરે, તેના
ઉપર પોતાનામાંથી ચાર ગવાહ માંગો, જો તેઓ ગવાહી આપે તો તે સ્ત્રીઓને ઘરમાં બંદી બનાવી લો. ત્યાં સુધી કે મુત્યુ તેમના આયુષ્યને પુરૂ કરી દે, અથવા અલ્લાહ(તઆલા) તેમના માટે કોઈ બીજો રસ્તો કાઢે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذٰنِ يَاۡتِيٰنِهَا مِنۡكُمۡ فَاٰذُوۡهُمَا‌ ۚ فَاِنۡ تَابَا وَاَصۡلَحَا فَاَعۡرِضُوۡا عَنۡهُمَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِيۡمًا(16)

16).અને તમારામાંથી જે બે વ્યકિત આવુ કામ કરી લે, તેમને
તકલીફ આપો જો તેઓ માફી માંગી લે અને સુધાર કરી લે,
તો તેમનાથી મોઢું ફેરવી લો. બેશક અલ્લાહ (તઆલા) તૌબા કબુલ
 કરાવાશે અને રહમ કરવાવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92