સુરહ અન્-નિસા 46

PART:-274
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-46

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

مِنَ الَّذِيۡنَ هَادُوۡا يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ عَنۡ مَّوَاضِعِهٖ وَ يَقُوۡلُوۡنَ سَمِعۡنَا وَعَصَيۡنَا وَاسۡمَعۡ غَيۡرَ مُسۡمَعٍ وَّرَاعِنَا لَـيًّۢا بِاَ لۡسِنَتِهِمۡ وَطَعۡنًا فِىۡ الدِّيۡنِ‌ ؕ وَلَوۡ اَنَّهُمۡ قَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا وَاسۡمَعۡ وَانْظُرۡنَا لَـكَانَ خَيۡرًا لَّهُمۡ وَاَقۡوَمَ ۙ وَ لٰـكِنۡ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُوۡنَ اِلَّا قَلِيۡلًا(46)

46).કેટલાક યહૂદી વાણીને તેની સાચી જગ્યાએથી ફેરવી દે છે અને કહે છે કે અમે સાંભળ્યું અને
નાફરમાની કરી અને સાંભળ તેની વગર કે તું સાંભળવામાં આવે અને અમારી તાબેદારી કબૂલ કરો
(પરંતુ તેના કહેવામાં) પોતાની જીભને તોડી મરોડી લે છે અને ધર્મને કલંકિત કરે છે, અને જો આ લોકો કહેતા કે અમે સાંભળ્યું અને અમે માની લીધું અને તમે સાંભળો
અને અમને જુઓ તો આ તેમના માટે ઘણું સારૂ હતું અને વધારે બહેતર હતું, પરંતુ અલ્લાહ (તઆલા)એ તેમના કુફ્રના કારણે તેમના ઉપર લા’નત કરી છે તો
તેમનામાંથી ખૂબ ઓછા ઈમાન લાવે છે.'

તફસીર(સમજુતી):-

એટલે કે ઈમાન લાવવાવાળા ઘણા ઓછા છે, જેવું કે આગળ વર્ણન થઈ ગયું છે કે યહુદિઓમાં ઈમાન
લાવવાવાળાઓની સંખ્યા દસ સુધી પણ પહોંચી ન હતી, અથવા તે મતલબ છે કે ઘણી ઓછી વાતો પર ઈમાન લાવે છે જ્યારે કે ફાયદાવાળું ઈમાન એ છે કે બધી જ વાતો પર ઈમાન લાવવામાં આવે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92