સુરહ અન્-નિસા 44,45

PART:-273
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-44,45

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ اُوۡتُوۡا نَصِيۡبًا مِّنَ الۡكِتٰبِ يَشۡتَرُوۡنَ الضَّلٰلَةَ وَيُرِيۡدُوۡنَ اَنۡ تَضِلُّوا السَّبِيۡلَ(44)

44).શું તમે તેમને નથી જોયા જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો? તેઓ ગુમરાહી ખરીદે છે અને ઈચ્છે છે કે તમે પણ ગુમરાહ થઈ જાઓ.

તફસીર(સમજુતી):-

જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો એટલે કે તેઓ યહૂદીઓ હતાં, જેમના આલિમોએ મોટા ભાગની કિતાબને ગુમાવી નાખેલી અને બાકી રહેલો ભાગ તેમાં અદલાબદલી કરી નાખી હતી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاللّٰهُ اَعۡلَمُ بِاَعۡدَآئِكُمۡ‌ؕ وَكَفٰى بِاللّٰهِ وَلِيًّا وَّكَفٰى بِاللّٰهِ نَصِيۡرًا‏(45)

45).અને અલ્લાહ (તઆલા) તમારા દુશ્મનોને સારી રીતે જાણવાવાળો છે અને અલ્લાહ (તઆલા)નું દોસ્ત હોવું જ પૂરતું છે અને અલ્લાહ (તઆલા)નું મદદગાર હોવું પૂરતું છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92