સુરહ અન્-નિસા. 62,63


PART:-281
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-62,63
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
         મુનાફિકોને ચેતવણી
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘ 

فَكَيۡفَ اِذَاۤ اَصَابَتۡهُمۡ مُّصِيۡبَةٌ ۢ بِمَا قَدَّمَتۡ اَيۡدِيۡهِمۡ ثُمَّ جَآءُوۡكَ يَحۡلِفُوۡنَ‌ۖ بِاللّٰهِ اِنۡ اَرَدۡنَاۤ اِلَّاۤ اِحۡسَانًـا وَّتَوۡفِيۡقًا(62)

62).પછી શું કારણ છે કે જયારે તેમના પર તેમના કાર્યોને કારણે કોઈ મુસીબત આવી પડે છે, તો પછી તેઓ તમારા પાસે આવીને અલ્લાહ (તઆલા)ની કસમ લે છે કે અમારો ઈરાદો તો ફક્ત ભલાઈ અને સારા સંબંધનો જ હતો.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ الَّذِيۡنَ يَعۡلَمُ اللّٰهُ مَا فِىۡ قُلُوۡبِهِمۡ فَاَعۡرِضۡ عَنۡهُمۡ وَعِظۡهُمۡ وَقُلْ لَّهُمۡ فِىۡۤ اَنۡفُسِهِمۡ قَوۡلًاۢ بَلِيۡغًا(63)

63).આ તે લોકો છે જેમના દિલોનો ભેદ અલ્લાહ(તઆલા)ને સારી રીતે ખબર છે, તમે તેમનાથી વાત સાંભળી ટાળ્યા કરો, અને તેઓને તાલીમ આપતા રહો અને તેઓને તે વાત કહો જે તેમના દિલોમાં ઉતરવાવાળી હોય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92