સુરહ અન્-નિસા 166,167,168
PART:-329 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ કુરઆન મજીદ અલ્લાહ નું કલામ છે ======================= પારા નંબર:- 06 (4)સુરહ અન્-નિસા આયત નં.:-166,167,168 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لٰـكِنِ اللّٰهُ يَشۡهَدُ بِمَاۤ اَنۡزَلَ اِلَيۡكَ اَنۡزَلَهٗ بِعِلۡمِهٖ ۚ وَالۡمَلٰٓئِكَةُ يَشۡهَدُوۡنَ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيۡدًا(166) (166).જે કંઈ તમારા તરફ ઉતાર્યું છે, તેના બારામાં અલ્લાહ (...