સુરહ આલે ઈમરાન 122,123,124
PART:-210 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-122,123 124 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ هَمَّتۡ طَّآئِفَتٰنِ مِنۡكُمۡ اَنۡ تَفۡشَلَا ۙ وَاللّٰهُ وَلِيُّهُمَا ؕ وَعَلَى اللّٰهِ فَلۡيَتَوَكَّلِ الۡمُؤۡمِنُوۡنَ(122) 122).જ્યારે તમારા બે જૂથોએ હિંમત ખોઈ નાખી તેમનો દોસ્ત અલ્લાહ છે અને અલ્લાહ ઉપર જ ઈમાનવાળાઓએ ભરોસો રાખવો જોઈએ તફસીર(સમજુતી):- બે જૂથો એટલે ઔસ અને ખજરજના બે કબીલા હતાં. તેમનો દોસ્ત અલ્લાહ છે એટલે અલ્લાહે તેમની મદદ કરી અને તેમની કમજોરી દૂર કરીને તેમને હિમ્મત આપી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ نَصَرَكُمُ اللّٰهُ بِبَدۡرٍ وَّاَنۡـتُمۡ اَذِلَّةٌ ۚ فَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تَشۡكُرُوۡن...