સુરહ આલે ઈમરાન 114,115,


PART:-206
         (Quran-Section)
      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-114,115,

☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَ يَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَيَنۡهَوۡنَ عَنِ الۡمُنۡكَرِ وَيُسَارِعُوۡنَ فِىۡ الۡخَيۡرٰتِ ؕ وَاُولٰٓئِكَ مِنَ الصّٰلِحِيۡنَ(114)

114).તેઓ અલ્લાહ અને કયામત પર ઈમાન રાખે છે, ભલાઈનો આદેશ આપે છે અને બૂરાઈઓથી રોકે છે,અને ભલાઈના કામોમાં જલ્દી કરે છે, તેઓ નેક લોકોમાંથી છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَا يَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَلَنۡ يُّكۡفَرُوۡهُ ‌ؕ وَاللّٰهُ عَلِيۡمٌۢ بِالۡمُتَّقِيۡنَ(115)

115).અને તેઓ જે કંઈ પણ ભલાઈ કરે તેનો અનાદર નહિં કરવામાં આવે અને અલ્લાહ (તઆલા)પરહેઝગારોને સારી રીતે જાણે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92