સુરહ આલે ઈમરાન 85,86

PART:-193
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-85,86
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يَّبۡتَغِ غَيۡرَ الۡاِسۡلَامِ دِيۡنًا فَلَنۡ يُّقۡبَلَ مِنۡهُ‌ ۚ وَهُوَ فِى الۡاٰخِرَةِ مِنَ الۡخٰسِرِيۡنَ(85)

85).અને જે (વ્યક્તિ) ઈસ્લામના સિવાય કોઈ બીજા ધર્મની શોધ કરે તેનો ધર્મ સ્વીકારવામાં નહિ આવે અને તે આખિરતમાં નુકશાન ઉઠાવનારાઓમાંથી હશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

كَيۡفَ يَهۡدِى اللّٰهُ قَوۡمًا كَفَرُوۡا بَعۡدَ اِيۡمَانِهِمۡ وَشَهِدُوۡۤا اَنَّ الرَّسُوۡلَ حَقٌّ وَّجَآءَهُمُ الۡبَيِّنٰتُ‌ؕ وَاللّٰهُ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَ(86)

86).અલ્લાહ (તઆલા) કેવી રીતે તે લોકોને હિદાયત આપશે જેઓ પોતાના ઈમાન લાવવા, રસૂલની
સચ્ચાઈ જાણવાની ગવાહી આપવા અને પોતાની પાસે
સ્પષ્ટ નિશાની આવી ગયા પછી પણ કાફિર થઈ જાય.અલ્લાહ (તઆલા) આવા જાલીમોને સીધો રસ્તો દેખાડતો નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92