સુરહ અલ્ માઈદહ 44
PART:-357 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ બધાં નબીઓનો એક જ ધર્મ ઈસ્લામ ======================= પારા નંબર:- 06 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 44 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ اِنَّاۤ اَنۡزَلۡنَا التَّوۡرٰٮةَ فِيۡهَا هُدًى وَّنُوۡرٌ ۚ يَحۡكُمُ بِهَا النَّبِيُّوۡنَ الَّذِيۡنَ اَسۡلَمُوۡا لِلَّذِيۡنَ هَادُوۡا وَ الرَّبَّانِيُّوۡنَ وَالۡاَ...