સુરહ આલે ઈમરાન 57,58,59,60
PART:-180 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-57,58 59,60 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَ(57) 57).પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ نَـتۡلُوۡهُ عَلَيۡكَ مِنَ الۡاٰيٰتِ وَ الذِّكۡرِ الۡحَكِيۡمِ(58) 58).આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ مَثَلَ عِيۡسٰى عِنۡدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَؕ خَلَقَهٗ مِنۡ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنۡ فَيَكُو...