સુરહ આલે ઈમરાન 5,6


PART:-157
         (Quran-Section)
      
(3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-5,6              
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّ اللّٰهَ لَا يَخۡفٰى عَلَيۡهِ شَىۡءٌ فِى الۡاَرۡضِ وَلَا فِى السَّمَآءِ(5)

5).બેશક અલ્લાહ (તઆલા)થી ધરતી અને આકાશની કોઈ વસ્તુ છૂપી નથી.
☘☘☘☘☘☘☘☘☘☘☘
هُوَ الَّذِىۡ يُصَوِّرُكُمۡ فِى الۡاَرۡحَامِ كَيۡفَ يَشَآءُ ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ(6)

6).તે જ માતાના ગર્ભાશયમાં તમારી મુખાકૃતિ જેવી ઈચ્છે છે તેવી બનાવે છે તેના સિવાય હકીકતમાં કોઈ પણ બંદગીને લાયક નથી, તે તાકાતવાળો અને
હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-

એટલે કે માતાના ગર્ભમાં નુત્ફામાંથી માણસની શકલ સૂરત આપે છે અને તેની કુદરત એવી છે કે દુનિયામાં કરોડો માણસો છે પરંતુ એકબીજાથી પુરેપુરી એકજવી જ શકલ સુરત મળતી નથી આવતી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92