સુરહ અન્-નિસા 26,27,28
PART:-265 (Quran-Section) (4)સુરહ અન્-નિસા આયત નં.:-26,27,28 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُرِيۡدُ اللّٰهُ لِيُبَيِّنَ لَـكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ الَّذِيۡنَ مِنۡ قَبۡلِكُمۡ وَيَتُوۡبَ عَلَيۡكُمۡ ؕ وَاللّٰهُ عَلِيۡمٌ حَكِيۡمٌ(26) 26).અલ્લાહ (તઆલા) તમારા માટે સ્પષ્ટ કરવા,અને તમને તમારાથી પહેલાનાઓનો (નેક લોકોનો) રસ્તો દેખાડવા અને તમારી તૌબા કબૂલ કરવા ઈચ્છે છે અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاللّٰهُ يُرِيۡدُ اَنۡ يَّتُوۡبَ عَلَيۡكُمۡ وَيُرِيۡدُ الَّذِيۡنَ يَتَّبِعُوۡنَ الشَّهَوٰتِ اَنۡ تَمِيۡلُوۡا مَيۡلًا عَظِيۡمًا(27) 27).અને અલ્લાહ (તઆલા) ઈચ્છે છે કે તમારી તૌબા કબૂલ કરે અને જે લોકો કામવાસનાની પાછળ ચાલે છે.તેઓ ઈચ્છે છે કે તમે તેમનાથી ઘણા દૂર હટી જાઓ. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُرِيۡد...