સુરહ અન્-નિસા 13,14

PART:-257
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-13,14

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

تِلۡكَ حُدُوۡدُ اللّٰهِ‌ ؕ وَمَنۡ يُّطِعِ اللّٰهَ وَرَسُوۡلَهٗ يُدۡخِلۡهُ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا‌ ؕ وَذٰ لِكَ الۡفَوۡزُ الۡعَظِيۡمُ(13)

13).આ સીમાઓ અલ્લાહ (તઆલા)ની નક્કી કરેલ છે અને જે અલ્લાહ (તઆલા) અને તેના રસૂલ (ﷺ)ના હુકમોનું પાલન કરશે તેને અલ્લાહ (તઆલા) જન્નતમાં લઈ જશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ
હંમેશા રહેશે, અને આ ઘણી મોટી કામયાબી છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يَّعۡصِ اللّٰهَ وَرَسُوۡلَهٗ وَيَتَعَدَّ حُدُوۡدَهٗ يُدۡخِلۡهُ نَارًا خَالِدًا فِيۡهَا ۖ وَلَهٗ عَذَابٌ مُّهِيۡنٌ(14)

14).અને જે વ્યક્તિ અલ્લાહ (તઆલા)ની અને રસૂલ(ﷺ) ની નાફરમાની કરે અને તેની નક્કી કરેલ સીમાઓને ઓળંગે, તેને તે જહન્નમમાં નાખી દેશે, જેમાં તે હંમેશા રહેશે, આવા લોકોમાટે જ
અપમાનજનક સજા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92