સુરહ આલે ઈમરાન 189,190

PART:-242
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-189,190
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِلّٰهِ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(189)

189).અને આકાશો તથા ધરતીનો માલિક અલ્લાહ(તઆલા) જ છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (વર્ચસ્વ) ધરાવે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاخۡتِلَافِ الَّيۡلِ وَالنَّهَارِ لَاٰيٰتٍ لِّاُولِى الۡاَلۡبَابِ(190)

190).બેશક આકાશો અને ધરતીને બનાવવામાં અને
દિવસ-રાતની અદલા-બદલીમાં ખરેખર અકલવાળાઓ માટે નિશાનીઓ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92