સુરહ અન્-નિસા 2

PART:-249
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-2 

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاٰ تُوا الۡيَتٰمٰٓى اَمۡوَالَهُمۡ‌ وَلَا تَتَبَدَّلُوا الۡخَبِيۡثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَاۡكُلُوۡۤا اَمۡوَالَهُمۡ‌ اِلٰٓى اَمۡوَالِكُمۡ‌ؕ اِنَّهٗ كَانَ حُوۡبًا كَبِيۡرًا‏‏(2)

(2).અને અનાથોને તેમનો માલ આપી દો અને પવિત્રને બદલે અપવિત્ર ન લો અને પોતાના માલમા ભેળવીને તેમનો માલ ન ખાઓ, બેશક આ મોટો ગુનોહ છે.

તફસીર(સમજુતી):-

યતીમોની સરપરસ્તી અને યતીમોનો હક એટલે કે યતીમ બાળકો જ્યારે બાલીગ અને સમજદાર થઈ જાય તો જે માલ અમાનત તરીકે તમારી પાસે રાખેલ છે તેને તે જ સ્થિતિમાં આપી દો તેમાં વધારો કે ઘટાડો ન કરો અને પોતાના માલ સાથે મિલાવીને પણ ન ખાઓ

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92