PART:- 04(હદીષ વિભાગ)
અસ્સલામુ અલયકુમ
    બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-કુરઆન શીખી જઈએ
                          ઇન્શાલ્લાહ...
ભાઈઓ હદીસો ને વિષય પ્રમાણે ક્રમમાં લાવવાનું કામ પૂર્ણ ના થઇ હોવાથી અમે એક નવું ચેપ્ટર "કુરાન શીખી જઈએ" ઇન્શાલ્લાહ ચાલુ કર્યું છે
જેમાં કુરાનના કેટલાક ગ્રામર ના શબ્દો જે કુરાનમાં અનેક વાર આવે છે જેના વિશે આપણે જાણીશું
અને તેનો અર્થ પણ સમજીશું
〰〰〰〰〰〰〰
📓સબક નં.01📓
〰〰〰〰〰〰〰
આ સબક માં આપણે છ શબ્દ શીખીશું👇📖📖👇
ه‍ُو، ه‍ُم، أَنْت، أَنَا، أَنْتُمْ، نَحْنُ
હોવ, હુમ,અન્ત,અના,અન્તુમ નહ્નુ
આ છ શબ્દ કુરાનમાં 1295 વખત આવ્યા છે.
આ શબ્દને આપણે અર્થ સાથે યાદ કરી લઈશું અનેે સંપૂર્ણ સમજી લઈશું તો આપણા માટે બહુ જ આસાન થઈ જશે
ه‍ُو             તે
ه‍ُم             તેઓ
أَنْت.            તમે
أَنْتُمْ          ْ તમે બધા
   أَنَا             હું
نَحْنُ             અમે
આ શબ્દને હાથથી ઈશારા કરીને બોલવાની પ્રેક્ટિસ અને સમજવાની ખૂબ જ કોશિશ કરજો જેથી આ શબ્દ તમને યાદ રહી જાય
તો હવે પ્રેક્ટિસ કરતા રહેજો આના પછીની પોસ્ટ આવતા સુધી
આના પછીનો સબક પછીની પોસ્ટમાં આવશે ઇન્શાઅલ્લાહ
                      અધુરુ....
ભુલચુક માટે ઍડમીન ને વૉટ્સઅપ કરો સલાહ સુચન આવકાર્ય
મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇
https://chat.whatsapp.com/JKxL67I0a7f6BF3WEzFksC







Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92