Posts

સુરહ અલ્ અઅ્-રાફ 65,66,67,68,69

 PART:-483 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ આદ કોમ અને તેમના પયગંબર હૂદ(અ.સ)        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 65,66,67,68,69 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَاِلٰى عَادٍ اَخَاهُمۡ هُوۡدًا‌ ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ(65) (65). અને આદ તરફ તેમના ભાઈ (રસૂલ) હૂદને મોકલ્યા, તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા’બૂદ નથી, શું તમે ડરતા નથી?" તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ આદ કોમ પહેલી હતી જેમના મકાનો યમનના રેતાળ પહાડોમાં હતા અને પોતાની તાકાત અને શક્તિમાં બેમિસાલ હતા, તેમના તરફ તેમની જ જાતિના એક માણસ હજરત હ...

સુરહ અલ્ અઅ્-રાફ 63,64

 PART:-482 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ એક માણસજાતને નબી બનાવવામાં આવે તેનું આશ્ચર્ય કેમ?           ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 63,64 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ====================== اَوَعَجِبۡتُمۡ اَنۡ جَآءَكُمۡ ذِكۡرٌ مِّنۡ رَّبِّكُمۡ عَلٰى رَجُلٍ مِّنۡكُمۡ لِيُنۡذِرَكُمۡ وَلِتَـتَّقُوۡا وَلَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ(63) (63). શું તમને એનું આશ્ચર્ય છે કે તમારા રબ તરફથી તમારી કોમ (સમુદાય) તરફ એક પુરૂષ પર કોઈ નસીહતની વાત આવી છે ? જેથી તમને બાખબર કરે, અને તમે પરહેઝગારી અપનાવો અને જેથી તમારા ઉપર દયા કરવામાં આવે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• નૂહ(અ.સ.) ની કોમને આશ્ચર્ય થતું હતું કે અમારામાંથી એક માણસ નબી બ...

સુરહ અલ્ અઅ્-રાફ 59,60,61,62

 PART:-481 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     નૂહ(અ.સ.) ની તબ્લીગ પોતાની કોમને        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 59,60,61,62 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰى قَوۡمِهٖ فَقَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيۡمٍ(59) (59). અમે નૂહ(અ.સ.)ને તેમની કોમ તરફ મોકલ્યા તો તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, બેશક હું તમારા માટે એક ભયાનક દિવસના અઝાબથી ડરું છું." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ સૂર: ની શરૂઆત માં આદમ(અ.સ.) નો કિસ્સો બયાન કરવામાં ...

સુરહ અલ્ અઅ્-રાફ 57,58

 PART:-480 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~ રહેમતની હવાઓ,વરસાદ પડવું અને ફળો ની ઉપજ આ બધું અલ્લાહની નિશાનીઓ છે        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 57,58 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَهُوَ الَّذِىۡ يُرۡسِلُ الرِّيٰحَ بُشۡرًۢا بَيۡنَ يَدَىۡ رَحۡمَتِهٖ ‌ؕ حَتّٰۤى اِذَاۤ اَقَلَّتۡ سَحَابًا ثِقَالًا سُقۡنٰهُ لِبَلَدٍ مَّيِّتٍ فَاَنۡزَلۡنَا بِهِ الۡمَآءَ فَاَخۡرَجۡنَا بِهٖ مِنۡ كُلِّ الثَّمَرٰتِ‌ؕ كَذٰلِكَ نُخۡرِجُ الۡمَوۡتٰى لَعَلَّكُمۡ تَذَكَّرُوۡنَ‏(57) (57). અને તે જ અલ્લાહ છે જે પોતાની કૃપાથી આગળ ખુશખબર માટે હવાઓને મોકલે છે, ત્યાં સુધી કે જયારે તે ભારે વાદળો ઉઠાવીને લાવે છે તો અમે તેને કોઈ સુકી ધરતી તરફ હ...

સુરહ અલ્ અઅ્-રાફ 55,56

 PART:-479 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     દુઆ આજીજી થી, ઈબાદત ખુલૂસ થી        ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 55,56 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اُدۡعُوۡا رَبَّكُمۡ تَضَرُّعًا وَّخُفۡيَةً‌ ؕ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ‌(55) (55). પોતાના રબને કરગરીને અને ધીમેથી પણ પોકારો, તે હદથી વધી જનારાઓને મોહબ્બત નથી કરતો. ======================= وَلَا تُفۡسِدُوۡا فِى الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِهَا وَادۡعُوۡهُ خَوۡفًا وَّطَمَعًا‌ ؕ اِنَّ رَحۡمَتَ اللّٰهِ قَرِيۡبٌ مِّنَ الۡمُحۡسِنِيۡنَ(56) (56). અને ધરતીમાં સુધાર પછી બગાડ પેદા ન કરો, અને ડર તથા ઉમ્મીદ સાથે તેની બંદગી કરો, બેશક અલ્લાહની કૃપા નેક લોકોની...

સુરહ અલ્ અઅ્-રાફ 54

 PART:-478 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            છ દિવસ માં કાયનાતની તખ્લીક              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 54 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِىۡ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسۡتَوٰى عَلَى الۡعَرۡشِ يُغۡشِى الَّيۡلَ النَّهَارَ يَطۡلُبُهٗ حَثِيۡثًا ۙ وَّالشَّمۡسَ وَالۡقَمَرَ وَالنُّجُوۡمَ مُسَخَّرٰتٍۢ بِاَمۡرِهٖ ؕ اَلَا لَـهُ الۡخَـلۡقُ وَالۡاَمۡرُ‌ ؕ تَبٰرَكَ اللّٰهُ رَبُّ الۡعٰلَمِيۡنَ(54) (54). બેશક તમારો રબ અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં બનાવ્યા અને પછી અર્શ પર બિરાજમાન થ...

સુરહ અલ્ અઅ્-રાફ 52,53

 PART:-477 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        (૧). હિદાયતવાળી કિતાબ    (૨). અંતિમ પરિણામ નજરોની સામે              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 52,53 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَقَدۡ جِئۡنٰهُمۡ بِكِتٰبٍ فَصَّلۡنٰهُ عَلٰى عِلۡمٍ هُدًى وَّرَحۡمَةً لِّـقَوۡمٍ يُّؤۡمِنُوۡنَ‏(52) (52). અને અમે તેમના પાસે એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે તેમના માટે જેઓ ઈમાન ધરાવે છે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ વાત અલ્લાહ તઆલાએ જહન્નમીઓ ને ખિતાબ કરીને કહી છે કે અમે તો એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી...