Posts

સુરહ અલ્ અઅ્-રાફ 48,49

 PART:-475 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            અઅ્-રાફવાળાઓ અને જહન્નમીઓની વાતચીત          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 48,49 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَنَادٰٓى اَصۡحٰبُ الۡاَعۡرَافِ رِجَالًا يَّعۡرِفُوۡنَهُمۡ بِسِيۡمٰٮهُمۡ قَالُوۡا مَاۤ اَغۡنٰى عَنۡكُمۡ جَمۡعُكُمۡ وَمَا كُنۡتُمۡ تَسۡتَكۡبِرُوۡنَ‏(48) (48). અને અઅ્-રાફવાળાઓ કેટલાક વ્યક્તિઓને તેમની , ઓળખીને પોકારશે કે, “તમારી જમાઅત અને તમારો ઘમંડ તમારા કામ ન આવ્યો.” તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ લોકો જહન્નમીઓ હશે જેને અઅ્-રાફવાળા તેમની નિશાનીઓ થી ઓળખીને કહેશે કે તમને તમારી સરદારી, તમારુ સંગઠન, તમા...

સુરહ અલ્ અઅ્-રાફ 46,47

 PART:-474 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            અઅ્-રાફ, અઅ્-રાફ ના લોકો, અઅ્-રાફ ની જગ્યા          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 46,47 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَبَيۡنَهُمَا حِجَابٌ‌ۚ وَعَلَى الۡاَعۡرَافِ رِجَالٌ يَّعۡرِفُوۡنَ كُلًّاۢ بِسِيۡمٰٮهُمۡ‌ ۚ وَنَادَوۡا اَصۡحٰبَ الۡجَـنَّةِ اَنۡ سَلٰمٌ عَلَيۡكُمۡ‌ لَمۡ يَدۡخُلُوۡهَا وَهُمۡ يَطۡمَعُوۡنَ(46) (46). અને તે બંને વચ્ચે એક પડદો હશે અને “અઅ્-રાફ” પર કેટલાક પુરૂષો હશે જે દરેકને તેમની નિશાનીઓ પરથી ઓળખી લેશે, અને જન્નતીઓને પોકારશે કે, “તમારા ઉપર સલામતી થાય.” તેઓ તેમાં (જન્નતમાં) દાખલ નહિં થઈ શક્યા હોય પરંતુ તેના...

સુરહ અલ્ અઅ્-રાફ 44,45

 PART:-473 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~               જન્નતી અને જહન્નમી લોકો ની વાતચીત          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 44,45 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَنَادٰٓى اَصۡحٰبُ الۡجَـنَّةِ اَصۡحٰبَ النَّارِ اَنۡ قَدۡ وَجَدۡنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلۡ وَجَدْتُّمۡ مَّا وَعَدَ رَبُّكُمۡ حَقًّا‌ ؕ قَالُوۡا نَـعَمۡ‌ ۚ فَاَذَّنَ مُؤَذِّنٌۢ بَيۡنَهُمۡ اَنۡ لَّـعۡنَةُ اللّٰهِ عَلَى الظّٰلِمِيۡنَۙ(44) (44). અને જન્નતવાસીઓ જહન્નમવાસીઓને પોકારશે કે અમે અમારા ૨બના વાયદાઓને જે અમારા સાથે કર્યા હતા સાચા જોયા, તો શું તમારા સાથે તમારા રબે જે વાયદાઓ કર્યા હત...

સુરહ અલ્ અઅ્-રાફ 42,43

PART:-472 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                 ઈમાનવાળા નેક લોકો ના હાલ          •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 42,43 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَا نُـكَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَهَاۤ  اُولٰۤئِكَ اَصۡحٰبُ الۡجَـنَّةِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(42) (42). અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, અમે કોઈ જીવને તેની તાકાત મુજબ જ જવાબદેહ બનાવીએ છીએ, તેઓ જ જન્નતી છે જ્યાં તેઓ હંમેશા રહેશે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• અહીં આ વાતને કેહવાનો મકસદ એ છે કે ઈમાન અને અમલે સાલેહ (નેક અમલ) આ એવી વસ...

સુરહ અલ્ અઅ્-રાફ 40,41

 PART:-471 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   આકાશના દરવાજા ખોલવામાં નહીં આવે   અને આગનું પાથરણું અને ઓઢવાનું હશે       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 40,41 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= اِنَّ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَاسۡتَكۡبَرُوۡا عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ اَبۡوَابُ السَّمَآءِ وَلَا يَدۡخُلُوۡنَ الۡجَـنَّةَ حَتّٰى يَلِجَ الۡجَمَلُ فِىۡ سَمِّ الۡخِيَاطِ‌ ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُجۡرِمِيۡنَ(40) (40). બેશક જે લોકોએ અમારી આયતોને જૂઠાડી અને તેનાથી ઘમંડ કર્યો તેમના માટે આકાશના દરવાજા ખોલવામાં નહિ આવે, અને તેઓ જન્નતમાં દાખલ નહિં થઈ શકે જ્યાં સુધી ઊંટ સોયના નાકામાંથી પસાર ન થઈ જાય અને અમે...

સુરહ અલ્ અઅ્-રાફ 38,39

 PART:-470 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~       જહન્નમીઓનુ અંદરો-અંદર ઝઘડવું અને             એકબીજાના ઉપર લાનત કરવું              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 38,39 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ ادۡخُلُوۡا فِىۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ مِّنَ الۡجِنِّ وَالۡاِنۡسِ فِى النَّارِ‌ ؕ كُلَّمَا دَخَلَتۡ اُمَّةٌ لَّعَنَتۡ اُخۡتَهَا‌ ؕ حَتّٰۤى اِذَا ادَّارَكُوۡا فِيۡهَا جَمِيۡعًا ۙ قَالَتۡ اُخۡرٰٮهُمۡ لِاُوۡلٰٮهُمۡ رَبَّنَا هٰٓؤُلَۤاءِ اَضَلُّوۡنَا فَاٰتِهِمۡ عَذَابًا ضِعۡفًا مِّنَ النَّارِ‌  ؕ قَالَ لِكُلٍّ ضِعۡفٌ وَّلٰـكِنۡ لَّا تَعۡلَم...

સુરહ અલ્ અઅ્-રાફ 35,36,37

 PART:-469 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        અચ્છા અંજામ યા બુરા અંજામ              •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08 ]    [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]    [ આયત નં.:- 35,36,37 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= يٰبَنِىۡۤ اٰدَمَ اِمَّا يَاۡتِيَنَّكُمۡ رُسُلٌ مِّنۡكُمۡ يَقُصُّوۡنَ عَلَيۡكُمۡ اٰيٰتِىۡ‌ۙ فَمَنِ اتَّقٰى وَاَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(35) (35). હે આદમની સંતાનો! જો તમારા પાસે તમારામાંથી મારા રસૂલ આવે જે તમારા સામે મારી આયતો પઢીને સંભળાવે તો જેઓ પરહેઝગારી અપનાવશે અને સુધાર કરી લેશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ દુઃખી હશે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ એવા એહલે ઈમાનનો હુસ્ને અં...