Posts

સુરહ અલ્ અઅ્-રાફ 24,25

 PART:-464 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~                  જમીન તરફ ઉતારવામાં આવે છે.       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 24,25] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ اهۡبِطُوۡا بَعۡضُكُمۡ لِبَـعۡضٍ عَدُوٌّ‌ ۚ وَلَـكُمۡ فِى الۡاَرۡضِ مُسۡتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيۡنٍ‏(24) (24). (અલ્લાહે) ફરમાવ્યું, “તમે નીચે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને તમારે એક મુદ્દત સુધી ધરતીમાં રહેવાનું અને ફાયદો ઉઠાવવાનો છે." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આદમ(અ.સ) અને શેતાનને કેહવાય છે કે નીચે ઉતરો એટલે કે જમીન પર ઉતરો અને તમે બન્ને એકબીજાના દુશ્મન છો, આ હુકમ માં હવ્વા (અ.સ.) પણ આવી જા...

સુરહ અલ્ અઅ્-રાફ 22,23

 PART:-463 ~~~~~~~~            •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•           આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              પ્રતિબંધિત વૃક્ષના ઉપયોગની અસર અને         આદમ (અ.સ.) ની તૌબા       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•          [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 22,23] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) *=======================* فَدَلّٰٮهُمَا بِغُرُوۡرٍ‌ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتۡ لَهُمَا سَوۡءٰتُهُمَا وَطَفِقَا يَخۡصِفٰنِ عَلَيۡهِمَا مِنۡ وَّرَقِ الۡجَـنَّةِ‌ ؕ وَنَادٰٮهُمَا رَبُّهُمَاۤ اَلَمۡ اَنۡهَكُمَا عَنۡ تِلۡكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّـكُمَاۤ اِنَّ الشَّيۡطٰنَ لَـكُمَا عَدُوٌّ مُّبِيۡنٌ(22) (22). આ રીતે ધોખાથી બંનેને નીચે લાવ્યો, જેવો બંનેએ વૃક્ષનો સ્વાદ ચાખ્યો તો બંને માટે...

સુરહ અલ્ અઅ્-રાફ 18,19,20,21

 PART:-462 ~~~~~~~~                    આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~     શેતાનની આદમ(અ.સ.) અને હવ્વા(અ.સ)             સાથે મક્કારી વ ફરેબ       ~~~~~~~~~~~~~~~~~            [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 18,19,20,21] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ اخۡرُجۡ مِنۡهَا مَذۡءُوۡمًا مَّدۡحُوۡرًا ‌ؕ لَمَنۡ تَبِعَكَ مِنۡهُمۡ لَاَمۡلَــٴَــنَّ جَهَنَّمَ مِنۡكُمۡ اَجۡمَعِيۡنَ(18) (18).  (અલ્લાહે) ફરમાવ્યું, “તું અહીંથી અપમાનિત થઈ નીકળી જા, જેઓ આમાંથી તારૂ અનુસરણ કરશે હું તે બધાથી જહન્નમને જરૂર ભરી દઈશ.” ======================= وَيٰۤاٰدَمُ اسۡكُنۡ اَنۡتَ وَزَوۡجُكَ الۡجَـنَّةَ فَـكُلَا مِنۡ حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُ...

સુરહ અલ્ અઅ્-રાફ 13,14,15,16,17

PART:-461 ~~~~~~~~                 આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         શેતાનનું ગુરુર અને તેની હિમ્મત       ~~~~~~~~~~~~~~~~               [ પારા નંબર:- 08]    [ (7)સુરહ અલ્ અઅ્-રાફ]    [ આયત નં.:- 13,14,15,16,17] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= قَالَ فَاهۡبِطۡ مِنۡهَا فَمَا يَكُوۡنُ لَـكَ اَنۡ تَتَكَبَّرَ فِيۡهَا فَاخۡرُجۡ اِنَّكَ مِنَ الصّٰغِرِيۡنَ(13) (13). (અલ્લાહે) હુકમ આપ્યો કે, "તું આકાશ થી ઉત૨ તને કોઈ અધિકાર નથી કે આકાશમાં રહીને ઘમંડ કરે, એટલા માટે નીકળ, બેશક તું અપમાનિતોમાથી છે. તફસીર(સમજુતી):- મોટાભાગના વ્યાખ્યાકારોએ આનો મતલબ જન્નતમાંથી નીકળી જાઓ અથવા કેટલાકે આનો મતલબ આકાશથી નીચે ઉતરો એવો લીધો છે. આદરણીય અનુવાદકે અહીં બીજો અર્થ લઈ તેનો અનુવાદ આકાશથી ઊતરો કર્યો છે. અલ્લાહના હુકમ સામે ઘમંડ કરના...

સુરહ અલ્ અઅ્-રાફ 10,11,12

 PART:-459            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   (૧). માનવજાતિ ઉપર અલ્લાહની બેહિસાબ               નેઅમત અને ઈનામ          (૨). શેતાનનું ગુરુર અને ઘમંડ        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 10,11,12 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَقَدۡ مَكَّـنّٰكُمۡ فِى الۡاَرۡضِ وَجَعَلۡنَا لَـكُمۡ فِيۡهَا مَعَايِشَ ؕ قَلِيۡلًا مَّا تَشۡكُرُوۡنَ(10) (10). અને અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને તેમાં તમારા માટે જિંદગીનો સામાન બનાવ્યો, તમે ઘણા ઓછા આભારી થાઓ છો. તફસીર(સમજુતી):- અહીં માનવજાતિ ઉપર...

સુરહ અલ્ અઅ્-રાફ 7,8,9

 PART:-458            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          અમલો(કર્મો) નું તોલમાપ થવું        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 7,8,9 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَنَقُصَّنَّ عَلَيۡهِمۡ بِعِلۡمٍ وَّمَا كُنَّا غَآئِبِيۡنَ‏(7) (7). પછી અમે તેમના સામે ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું કે અમે કંઈ ગાયબ તો ન હતા. તફસીર(સમજુતી):- "ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું" એટલે કે દરેક વાતનું ઈલ્મ(જાણકારી) ચાહે એ જાહેર હોય કે પછી છુપાયેલી હોય તેની ખબર છે અને તેથી અમે ઉમ્મતીઓ અને પયગમ્બરો બંનેની સામે તમામ વાતોને બયાન કરીશું જે કંઈ પણ તેમણે કર્યું છે, તે...

સુરહ અલ્ અઅ્-રાફ 4,5,6

 PART:-457            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        ઈન્કાર પછી અલ્લાહનો નો અઝાબ        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 4,5,6 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَمۡ مِّنۡ قَرۡيَةٍ اَهۡلَـكۡنٰهَا فَجَآءَهَا بَاۡسُنَا بَيَاتًا اَوۡ هُمۡ قَآئِلُوۡنَ(4) (4). અને કેટલીય વસ્તીઓને અમે બરબાદ કરી દીધી અને તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે પહોંચ્યો અથવા એવી હાલતમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા. તફસીર(સમજુતી):- શબ્દ (قَآئِلُوۡنَ) એ (قَیْلُوْلَۃ) થી છે જેનો અર્થ:-  “બપોરના સમયે જમીને આરામ કરવાને કહે છે.” એટલે કે અઝાબ અચાનક એવા સમ...