Posts

સુરહ અલ્ અઅ્-રાફ 7,8,9

 PART:-458            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          અમલો(કર્મો) નું તોલમાપ થવું        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 7,8,9 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَنَقُصَّنَّ عَلَيۡهِمۡ بِعِلۡمٍ وَّمَا كُنَّا غَآئِبِيۡنَ‏(7) (7). પછી અમે તેમના સામે ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું કે અમે કંઈ ગાયબ તો ન હતા. તફસીર(સમજુતી):- "ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું" એટલે કે દરેક વાતનું ઈલ્મ(જાણકારી) ચાહે એ જાહેર હોય કે પછી છુપાયેલી હોય તેની ખબર છે અને તેથી અમે ઉમ્મતીઓ અને પયગમ્બરો બંનેની સામે તમામ વાતોને બયાન કરીશું જે કંઈ પણ તેમણે કર્યું છે, તે...

સુરહ અલ્ અઅ્-રાફ 4,5,6

 PART:-457            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        ઈન્કાર પછી અલ્લાહનો નો અઝાબ        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 4,5,6 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَكَمۡ مِّنۡ قَرۡيَةٍ اَهۡلَـكۡنٰهَا فَجَآءَهَا بَاۡسُنَا بَيَاتًا اَوۡ هُمۡ قَآئِلُوۡنَ(4) (4). અને કેટલીય વસ્તીઓને અમે બરબાદ કરી દીધી અને તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે પહોંચ્યો અથવા એવી હાલતમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા. તફસીર(સમજુતી):- શબ્દ (قَآئِلُوۡنَ) એ (قَیْلُوْلَۃ) થી છે જેનો અર્થ:-  “બપોરના સમયે જમીને આરામ કરવાને કહે છે.” એટલે કે અઝાબ અચાનક એવા સમ...

સુરહ અલ્ અઅ્-રાફ 1,2,3

 PART:-456            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   કુરઆન અને રસૂલુલ્લાહ(ﷺ) ની હદીસો નું પાલન કરવું ફરજીયાત છે        =======================                       પારા નંબર:- 08         (7)સુરહ અલ્ અઅ્-રાફ          આયત નં.:- 1,2,3 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ الۤمّۤصۤ(1) અલ્લાહના નામથી શરૂ કરૂ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. (1). અલિફ-લામ-મીમ-સાદ. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ كِتٰبٌ اُنۡزِلَ اِلَيۡكَ فَلَا يَكُنۡ فِىۡ صَدۡرِكَ حَرَجٌ مِّنۡهُ لِتُنۡذِرَ بِهٖ وَذِكۡرٰى لِلۡمُؤۡمِنِيۡنَ‏(2) (2). આ એક કિતાબ છે જે તમારા તરફ ઉતારવામાં આવી જેથી તેના વડે બાખબર કરવાથી તમારા દિલમાં તંગી પેદા ન થાય અને...

સુરહ અલ્ અન્-આમ 164,165

 PART:-455            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   (૧). દરેક વ્યક્તિ પોતે જ પોતાના કર્મો નો જવાબદાર છે.    (૨). અલ્લાહ એ આજમાઈશ માટે ખલિફા બનાવ્યા અને દરજ્જા જુદા જુદા આપ્યા.        =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 164,165 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اَغَيۡرَ اللّٰهِ اَبۡغِىۡ رَبًّا وَّهُوَ رَبُّ كُلِّ شَىۡءٍ‌ ؕ وَلَا تَكۡسِبُ كُلُّ نَـفۡسٍ اِلَّا عَلَيۡهَا‌ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزۡرَ اُخۡرٰى‌ ۚ ثُمَّ اِلٰى رَبِّكُمۡ مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُمۡ بِمَا كُنۡـتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَ‏(164) (164). તમે કહો કે શું હું અલ્લાહ સિવાય કોઈ...

સુરહ અલ્ અન્-આમ 161,162,163

 PART:-454            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~    ઈસ્લામ નું એલાન મુહંમદ(ﷺ) ની જુબાન થી           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 161,162,163 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اِنَّنِىۡ هَدٰٮنِىۡ رَبِّىۡۤ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍۚ دِيۡنًا قِيَمًا مِّلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا‌ ۚ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(161) (161). તમે કહી દો કે, “મને મારા રબે એક સાચો માર્ગ દેખાડી દીધો છે કે તે એક તદ્દન સાચો ધર્મ છે જે તરીકો(પધ્ધતિ) છે ઈબ્રાહીમનો, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા.'' તફસીર(સમજુતી):- અહીં અલ્લાહ તઆલાએ મુહંમદ(ﷺ)...

સુરહ અલ્ અન્-આમ 158,159,160

 PART:-453            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          (૧). હવે શાની રાહ જોઈ છો!      (૨). એક નેકીનો બદલો દસ ગણો           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 158,159,160 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ تَاۡتِيَهُمُ الۡمَلٰۤئِكَةُ اَوۡ يَاۡتِىَ رَبُّكَ اَوۡ يَاۡتِىَ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ ؕ يَوۡمَ يَاۡتِىۡ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ لَا يَنۡفَعُ نَفۡسًا اِيۡمَانُهَا لَمۡ تَكُنۡ اٰمَنَتۡ مِنۡ قَبۡلُ اَوۡ كَسَبَتۡ فِىۡۤ اِيۡمَانِهَا خَيۡرًا‌ ؕ قُلِ انْتَظِرُوۡۤا اِنَّا مُنۡتَظِرُوۡنَ(158) (158...

સુરહ અલ્ અન્-આમ 154,155,156,157

 PART:-452            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~   કુરઆન મુબારક કિતાબ છે, જે રબ તરફથી સ્પષ્ટ દલીલ અને હિદાયત અને કૃપા છે           =======================                       પારા નંબર:- 08         (6)સુરહ અલ્ અન્-આમ          આયત નં.:- 154,155,156,157 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ثُمَّ اٰتَيۡنَا مُوۡسَى الۡـكِتٰبَ تَمَامًا عَلَى الَّذِىۡۤ اَحۡسَنَ وَتَفۡصِيۡلاً لِّـكُلِّ شَىۡءٍ وَّهُدًى وَرَحۡمَةً لَّعَلَّهُمۡ بِلِقَآءِ رَبِّهِمۡ يُؤۡمِنُوۡنَ(154) (154). પછી અમે (રસૂલ) મૂસાને કિતાબ આપી, જે તેના પર નેઅમત પૂરી કરવા માટે જેણે નેક કામ કર્યા અને દરેક વસ્તુની વિગત અને હિદાયત અને કૃપાના માટે,' જેથી તેઓ પોતાના રબની મુલાકાત પ...