Posts

સુરહ આલે ઈમરાન 193,194

PART:-244          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-193,194                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَاۤ اِنَّنَا سَمِعۡنَا مُنَادِيًا يُّنَادِىۡ لِلۡاِيۡمَانِ اَنۡ اٰمِنُوۡا بِرَبِّكُمۡ فَاٰمَنَّا  ۖرَبَّنَا فَاغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَكَفِّرۡ عَنَّا سَيِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الۡاَبۡرَارِ‌ۚ(193) 193).અય અમારા રબ! અમે સાંભળ્યું એક પોકારનાર ઈમાનની તરફ બોલાવી રહ્યો છે કે લોકો! પોતાના રબ પર ઈમાન લાવો અને અમે ઈમાન લાવ્યા. અય અમારા રબ! હવે તો અમારા ગુનાહ માફ કરી દે અને અમારી બૂરાઈઓ અમારાથી દૂર કરી દે અને અમારી મોત નેક લોકોની સાથે કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَا وَاٰتِن...

સુરહ આલે ઈમરાન 191,192

PART:-243          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-191,192                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ يَذۡكُرُوۡنَ اللّٰهَ قِيَامًا وَّقُعُوۡدًا وَّعَلٰى جُنُوۡبِهِمۡ وَيَتَفَكَّرُوۡنَ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ۚ رَبَّنَا مَا خَلَقۡتَ هٰذَا بَاطِلًا ۚ سُبۡحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ(191) 191).જેઓ અલ્લાહ (તઆલા)ને ઊભા રહીને અને બેસીને અને પોતાના પડખાભેર સૂતા સૂતા યાદ કરે છે અને આકાશો અને ધરતીની પેદાઈશ પર વિચાર કરે છે (અને કહે છે) અય અમારા રબ! તે આ બધું વ્યર્થ નથી બનાવ્યું, તું પવિત્ર છે, બસ તું અમને આગથી બચાવી લે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَاۤ اِنَّكَ مَنۡ ...

સુરહ આલે ઈમરાન 189,190

PART:-242          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-189,190                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(189) 189).અને આકાશો તથા ધરતીનો માલિક અલ્લાહ(તઆલા) જ છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (વર્ચસ્વ) ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاخۡتِلَافِ الَّيۡلِ وَالنَّهَارِ لَاٰيٰتٍ لِّاُولِى الۡاَلۡبَابِ(190) 190).બેશક આકાશો અને ધરતીને બનાવવામાં અને દિવસ-રાતની અદલા-બદલીમાં ખરેખર અકલવાળાઓ માટે નિશાનીઓ છે.

સુરહ આલે ઈમરાન 187,188

PART:-241          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-187,188                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ الَّذِيۡنَ اُوۡتُوۡا الۡكِتٰبَ لَتُبَيِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكۡتُمُوۡنَهٗ فَنَبَذُوۡهُ وَرَآءَ ظُهُوۡرِهِمۡ وَ اشۡتَرَوۡا بِهٖ ثَمَنًا قَلِيۡلًاؕ فَبِئۡسَ مَا يَشۡتَرُوۡنَ(187) 187).અને જ્યારે અલ્લાહે કિતાબવાળાઓથી વચન લીધું કે તમે તેને બધા લોકો પાસે જરૂર વર્ણન કરશો અને તેને છુપાવશો નહિં, પછી પણ તે લોકોએ તે વચનને પીઠ પાછળ નાખી દીધું અને તેને ઘણી ઓછી કિંમતમાં વેચી નાખ્યું, તેમનો આ વેપાર ઘણો ખરાબ છે. તફસીર(સમજુતી):- આમાં એહલે કિતાબને કહ...

સુરહ આલે ઈમરાન 185,186

PART:-240          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-185,186                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُلُّ نَفۡسٍ ذَآئِقَةُ الۡمَوۡتِ‌ؕ وَاِنَّمَا تُوَفَّوۡنَ اُجُوۡرَكُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ‌ؕ فَمَنۡ زُحۡزِحَ عَنِ النَّارِ وَاُدۡخِلَ الۡجَـنَّةَ فَقَدۡ فَازَ ‌ؕ وَمَا الۡحَيٰوةُ الدُّنۡيَاۤ اِلَّا مَتَاعُ الۡغُرُوۡرِ‏(185) 185).દરેક જીવને મોતની મજા ચાખવાની જ છે અને કયામતના દિવસે તમને પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે, પરંતુ જે વ્યક્તિ આગથી હટાવી દેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, બેશક તે સફળ થઈ ગયો અને દુનિયાની જિંદગી ફક્ત ધોખાનો સામાન છે તફસીર(સમજુતી):- આ ...

સુરહ આલે ઈમરાન 183,184

PART:-239          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-183,184                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيۡنَاۤ اَلَّا نُؤۡمِنَ لِرَسُوۡلٍ حَتّٰى يَاۡتِيَنَا بِقُرۡبَانٍ تَاۡكُلُهُ النَّارُ‌ؕ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٌ مِّنۡ قَبۡلِىۡ بِالۡبَيِّنٰتِ وَبِالَّذِىۡ قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوۡهُمۡ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(183) 183).તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આાગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ...

સુરહ આલે ઈમરાન 181,182

PART:-238          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-181,182                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَقَدۡ سَمِعَ اللّٰهُ قَوۡلَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ فَقِيۡرٌ وَّنَحۡنُ اَغۡنِيَآءُ ‌ۘ سَنَكۡتُبُ مَا قَالُوۡا وَقَتۡلَهُمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ ۙۚ وَّنَقُوۡلُ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِيۡقِ(181) 181).બેશક અલ્લાહે તે લોકોની વાત સાંભળી લીધી છે જેમણે કહ્યું કે અલ્લાહ ગરીબ છે અને અમે માલદાર છીએ, અમે તેમની આ વાત લખી લઈશું અને તેમના વડે રસૂલોના નાહક કતલને પણ, અને અમે કહીશું કે આગનો અઝાબ ચાખો. તફસીર(સમજુતી):- જ્યારે અલ્લાહે ઈમાનવાળાઓને અલ્લાહની રાહમાં ખર્...