Posts

સુરહ આલે ઈમરાન 152

PART:-222          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-152                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ صَدَقَكُمُ اللّٰهُ وَعۡدَهٗۤ اِذۡ تَحُسُّوۡنَهُمۡ بِاِذۡنِهٖ‌ۚ حَتّٰۤی اِذَا فَشِلۡتُمۡ وَتَـنَازَعۡتُمۡ فِى الۡاَمۡرِ وَعَصَيۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَاۤ اَرٰٮكُمۡ مَّا تُحِبُّوۡنَ‌ؕ مِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الدُّنۡيَا وَمِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الۡاٰخِرَةَ  ‌‌‌ۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡ‌ۚ وَلَقَدۡ عَفَا عَنۡكُمۡ‌ؕ وَ اللّٰهُ ذُوۡ فَضۡلٍ عَلَى الۡمُؤۡمِنِيۡنَ(152) 152).અને અલ્લાહ (તઆલા)એ પોતાનું વચન સાચુ કરી બતાવ્યું. જ્યારે કે તમે તેના હુકમથી તેઓને કતલ કર...

સુરહ આલે ઈમરાન 149,150, 151

PART:-221          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-149,150                               151           ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوا الَّذِيۡنَ كَفَرُوۡا يَرُدُّوۡكُمۡ عَلٰٓى اَعۡقَابِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡن(149) 149).અય ઈમાનવાળાઓ! જો તમે કાફિરોની વાતો માનશો તો તેઓ તમને ઉલટા પગે ફેરવી દેશે (એટલે કે તમને મુર્તદ બનાવી દેશે) પછી તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો. ☘☘☘☘☘☘☘☘☘☘☘  بَلِ اللّٰهُ مَوۡلٰٮكُمۡ‌ۚ وَهُوَ خَيۡرُ النّٰصِرِيۡنَ‏(150) 150). પરંતુ અલ્લાહ (તઆલા) તમારો  માલિક છે અને તે જ સૌથી સારો મદદગાર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘  سَنُلۡقِىۡ فِىۡ قُ...

સુરહ આલે ઈમરાન 147,148

PART:-220          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-147,148                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ قَوۡلَهُمۡ اِلَّاۤ اَنۡ قَالُوۡا رَبَّنَا اغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَاِسۡرَافَنَا فِىۡۤ اَمۡرِنَا وَ ثَبِّتۡ اَقۡدَامَنَا وَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡكٰفِرِيۡنَ(147) 147).અને તેઓ આ જ કહેતા રહ્યા કે “અય અમારા રબ! અમારા ગુનાહોને માફ કરી દે અને અમારાથી અમારા કામોમાં વગર કારણે અત્યાચાર થયો હોય, તેને માફ કર અને અમારા કદમ જમાવી દે અને અમને કાફિરોની કોમ પર મદદ કર. તફસીર(સમજુતી):- યુદ્ધના મેદાનમાં ઈમાનવાળાઓ ફક્ત પોતાની તાકાત અને તલવારોના જોર પર નહીં પરંતુ...

સુરહ આલે ઈમરાન 145,146

PART:-219          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-145,146                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا كَانَ لِنَفۡسٍ اَنۡ تَمُوۡتَ اِلَّا بِاِذۡنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًا ؕ وَ مَنۡ يُّرِدۡ ثَوَابَ الدُّنۡيَا نُؤۡتِهٖ مِنۡهَا ‌ۚ وَمَنۡ يُّرِدۡ ثَوَابَ الۡاٰخِرَةِ نُؤۡتِهٖ مِنۡهَا ‌ؕ وَسَنَجۡزِى الشّٰكِرِيۡنَ(145) 145).અને અલ્લાહ (તઆલા)ના હુકમ વગર કોઈ જીવ મરી શકતો નથી, નક્કી કરેલ સમય લખેલ છે,દુનિયાથી મોહબ્બત કરવાવાળાઓને અમે થોડી દુનિયા આપી દઈએ છીએ અને આખિરતનો બદલો ચાહવાવાળાને અમે તે પણ આપીશું અને આભાર વ્યક્ત કરનારાઓને અમે જલ્દીથી સારો બદલો આપીશું. તફસીર(સમજુ...

સુરહ આલે ઈમરાન 143,144

PART:-218          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-143,144                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَقَدۡ كُنۡتُمۡ تَمَنَّوۡنَ الۡمَوۡتَ مِنۡ قَبۡلِ اَنۡ تَلۡقَوۡهُ ۖ فَقَدۡ رَاَيۡتُمُوۡهُ وَاَنۡتُمۡ تَنۡظُرُوۡنَ(143) 143).અને તમે આના પહેલા મોત ની તમન્ના કરતા હતા, હવે તો તમે તેને આંખોથી જોઈ લીધી તફસીર(સમજુતી):- આ એ સહાબાઓ તરફ ઈશારો છે જે બદ્રના યુદ્ધમાં શરીક ન  થઈ શક્યા અને યુદ્ધના મેદાનમાં જેહાદ કરવાની તમન્ના રાખતા હતા અને તેમની સામે ઓહદનુ યુદ્ધ આવ્યું જેમાં મુસલમાનોની જીત હારમાં તબદીલ થઈ ગઈ, જેમાં પુરજોશથી ભરેલાં મુજાહિદો ગમગીનીના અચાનક શિકાર થયા અને કે...

સુરહ આલે ઈમરાન 140,141,142

PART:-217          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-140,141,142                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّمۡسَسۡكُمۡ قَرۡحٌ فَقَدۡ مَسَّ الۡقَوۡمَ قَرۡحٌ مِّثۡلُهٗ ‌ؕ وَتِلۡكَ الۡاَيَّامُ نُدَاوِلُهَا بَيۡنَ النَّاسِۚ وَلِيَـعۡلَمَ اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا وَيَتَّخِذَ مِنۡكُمۡ شُهَدَآءَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَۙ(140) 140).(આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ છીએ, જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને) જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને...

સુરહ આલે ઈમરાન 137,138,139

PART:-216          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-137,138,139                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ سُنَنٌ ۙ فَسِيۡرُوۡا فِى الۡاَرۡضِ فَانۡظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُكَذِّبِيۡنَ(137) 137).તમારા પહેલા થી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જુઓ કે જેઓ અલ્લાહ ની આયતોને માનતા ન હતાં તેમનો અંજામ કેવો થયો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوۡعِظَةٌ لِّلۡمُتَّقِيۡنَ(138) 138).આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَهِنُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَاَ...