Posts

સુરહ આલે ઈમરાન 140,141,142

PART:-217          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-140,141,142                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ يَّمۡسَسۡكُمۡ قَرۡحٌ فَقَدۡ مَسَّ الۡقَوۡمَ قَرۡحٌ مِّثۡلُهٗ ‌ؕ وَتِلۡكَ الۡاَيَّامُ نُدَاوِلُهَا بَيۡنَ النَّاسِۚ وَلِيَـعۡلَمَ اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا وَيَتَّخِذَ مِنۡكُمۡ شُهَدَآءَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَۙ(140) 140).(આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ છીએ, જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને) જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને...

સુરહ આલે ઈમરાન 137,138,139

PART:-216          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-137,138,139                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ سُنَنٌ ۙ فَسِيۡرُوۡا فِى الۡاَرۡضِ فَانۡظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُكَذِّبِيۡنَ(137) 137).તમારા પહેલા થી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જુઓ કે જેઓ અલ્લાહ ની આયતોને માનતા ન હતાં તેમનો અંજામ કેવો થયો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوۡعِظَةٌ لِّلۡمُتَّقِيۡنَ(138) 138).આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَهِنُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَاَ...

સુરહ આલે ઈમરાન 135,136

PART:-215          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-135,136                                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ اِذَا فَعَلُوۡا فَاحِشَةً اَوۡ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ ذَكَرُوا اللّٰهَ فَاسۡتَغۡفَرُوۡا لِذُنُوۡبِهِمۡ وَمَنۡ يَّغۡفِرُ الذُّنُوۡبَ اِلَّا اللّٰهُ ۖ وَلَمۡ يُصِرُّوۡا عَلٰى مَا فَعَلُوۡا وَهُمۡ يَعۡلَمُوۡنَ(135) 135).જ્યારે તેમનાથી કોઈ ખરાબ કામ થઈ જાય અથવા ગુનો કરી બેસે, તો જલ્દીથી અલ્લાહની યાદ અને પોતાના ગુનાહોના માટે તૌબા કરે છે અને હકીકતમાં અલ્લાહ (તઆલા) ના સિવાય ગુનાહોને કોણ માફ કરી શકે છે, અને તેઓ જાણતા હોવા છતાં પોતાના આચરણ પર જીદ કરતા નથી. તફસીર(...

સુરહ આલે ઈમરાન 131,132, 133,134

PART:-214          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-131,132                            133,134                     ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاتَّقُوا النَّارَ الَّتِىۡۤ اُعِدَّتۡ لِلۡكٰفِرِيۡنَ‌ۚ(131) 131).અને તે આગથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَطِيۡعُوا اللّٰهَ وَالرَّسُوۡلَ لَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ‌ۚ(132) 132).અને અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, જેથી તમારા ઉપર રહમ(દયા) કરવામાં આવે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَسَارِعُوۡۤا اِلٰى مَغۡفِرَةٍ مِّنۡ رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا السَّمٰوٰتُ وَالۡاَرۡضُۙ اُعِدَّتۡ لِلۡمُتَّقِيۡنَۙ(133) 133).અને પોતાના રબની મ...

સુરહ આલે ઈમરાન 129,130

PART:-213          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-129,130                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ يَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ وَ يُعَذِّبُ مَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(129) 129).આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું અલ્લાહનુ જ છે, તે જેને ઈચ્છે માફ કરે અને જેને ઈચ્છે અઝાબ આપે અને અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘    يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوا الرِّبٰٓوا اَضۡعَافًا مُّضٰعَفَةً ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ‌ۚ(130) 130).અય ઈમાનવાળાઓ! આ બમણું અને ચોગણું વ્યાજ ન ખાઓ, અને અલ્લાહ (તઆલા)થી ડરો,...

સુરહ આલે ઈમરાન 127,128

PART:-212          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-127,128                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لِيَقۡطَعَ طَرَفًا مِّنَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَوۡ يَكۡبِتَهُمۡ فَيَنۡقَلِبُوۡا خَآئِبِيۡنَ(127) 127). (અલ્લાહની આ મદદનો હેતુ એ હતો કે અલ્લાહ) કાફિરો ના એક જૂથને કાપી નાખે અથવા જલીલ કરી દે અને તેઓ નિષ્ફળ થઈને પાછા ફરે તફસીર(સમજુતી):- આ બદ્રના યુદ્ધનો નકશો છે જેમાં અલ્લાહે ફરિશ્તાઓનુ લશ્કર ઉતારીને મુસલમાનોની મદદ કરી, એક જૂથને કાપી નાખે એટલે મુશરિકોના મોટા-મોટા સરદારોના કત્લ થયા અને કેટલાક કૈદી થયા તો કેટલાકે હારીને ભાગવું પડયું ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَيۡسَ لَكَ مِنَ الۡاَمۡرِ شَىۡءٌ اَوۡ يَتُوۡبَ عَلَيۡهِمۡ اَوۡ يُعَذِّبَهُم...

સુરહ આલે ઈમરાન 125,126

PART:-211          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-125,126                              ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ بَلٰٓى ۙ اِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا وَيَاۡتُوۡكُمۡ مِّنۡ فَوۡرِهِمۡ هٰذَا يُمۡدِدۡكُمۡ رَبُّكُمۡ بِخَمۡسَةِ اٰلَافٍ مِّنَ الۡمَلٰٓئِكَةِ مُسَوِّمِيۡنَ‏(125) 125).કેમ નહીં? જો તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો ઓચિંતા તમારા ઉપર આવી જાય તો તમારો રબ તમારી મદદ પાચ હજાર ફરિશ્તાઓ વડે કરશે જે નિશાનીવાળા હશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشۡرٰى لَـكُمۡ وَلِتَطۡمَئِنَّ قُلُوۡبُكُمۡ بِهٖ‌ؕ وَمَا النَّصۡرُ اِلَّا مِنۡ عِنۡدِ اللّٰهِ الۡعَزِيۡزِ الۡحَكِيۡمِۙ‏(126) 126).અને અમે તેને તમારા માટે ફક્ત ખુશખબર અને તમા...