સુરહ આલે ઈમરાન 125,126

PART:-211
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-125,126
                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

بَلٰٓى ۙ اِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا وَيَاۡتُوۡكُمۡ مِّنۡ فَوۡرِهِمۡ هٰذَا يُمۡدِدۡكُمۡ رَبُّكُمۡ بِخَمۡسَةِ اٰلَافٍ مِّنَ الۡمَلٰٓئِكَةِ مُسَوِّمِيۡنَ‏(125)

125).કેમ નહીં? જો તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો ઓચિંતા તમારા ઉપર આવી જાય તો તમારો રબ તમારી મદદ પાચ હજાર ફરિશ્તાઓ વડે કરશે જે નિશાનીવાળા હશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشۡرٰى لَـكُمۡ وَلِتَطۡمَئِنَّ قُلُوۡبُكُمۡ بِهٖ‌ؕ وَمَا النَّصۡرُ اِلَّا مِنۡ عِنۡدِ اللّٰهِ الۡعَزِيۡزِ الۡحَكِيۡمِۙ‏(126)

126).અને અમે તેને તમારા માટે ફક્ત ખુશખબર અને તમારા દિલોની શાત્વના માટે બનાવી નહિતર મદદ તો પ્રભાવી અને હિકમતવાળા અલ્લાહ તરફથી જ હોય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92