Posts

સુરહ આલે ઈમરાન 107,108,,109

PART:-203          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-107,108,                                   109                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ ابۡيَـضَّتۡ وُجُوۡهُهُمۡ فَفِىۡ رَحۡمَةِ اللّٰهِ ؕ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(107) 107).અને સફેદ ચહેરાવાળા અલ્લાહ (તઆલા)ની રહમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ تِلۡكَ اٰيٰتُ اللّٰهِ نَـتۡلُوۡهَا عَلَيۡكَ بِالۡحَـقِّ‌ؕ وَمَا اللّٰهُ يُرِيۡدُ ظُلۡمًا لِّلۡعٰلَمِيۡنَ‏(108) 108.).અય નબી! અમે આ સાચી આયતોને તમારા પર પઢી રહ્યા છીએ અને અલ્લાહ (તઆલા)નો ઈરાદો લોકો પર જુલમ કરવાનો નથી. તફસીર(સમજુતી):- જુલમ કરવાનો નથી એટલે કે અલ્લાહ ઈન્સાફ કરવાવાળો છે કોઈની પણ સાથે કર્ણ બરાબર પણ અન્યા...

સુરહ આલે ઈમરાન 105,106

PART:-202          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-105,106                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَكُوۡنُوۡا كَالَّذِيۡنَ تَفَرَّقُوۡا وَاخۡتَلَفُوۡا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡبَيِّنٰتُ‌ؕ وَاُولٰٓئِكَ لَهُمۡ عَذَابٌ عَظِيۡمٌۙ(105) 105).અને તમે તે લોકોના જેવા ન થઈ જતા જેઓ પોતાના પાસે સ્પષ્ટ દલીલ આવી જવા છતાં પણ મતભેદમાં પડી ગયા, તેમના માટે સખત અઝાબ છે. તફસીર(સમજુતી):- (તે લોકોના જેવા) એટલે અહીં યહૂદીઓ છે જેમની પાસે સ્પષ્ટ દલીલ હોવા છતાં ય જૂથોમાં વહેચાયેલા હતાં,અને તેઓ એકબીજાને કાફિર કહેતાં. હદીષમાં છે કે યહુદીઓ 71 જૂથોમાં ઈસાઈઓ 72 જૂથોમાં અને નબી(ﷺ)કહ્યું કે મારી ઉમ્મત 73 જૂથોમાં વહેચાઈ જશે, જેમાંથી એક જૂથ...

સુરહ આલે ઈમરાન 103,104

PART:-201          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-103,104                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاعۡتَصِمُوۡا بِحَبۡلِ اللّٰهِ جَمِيۡعًا وَّلَا تَفَرَّقُوۡا‌ ۖ وَاذۡكُرُوۡا نِعۡمَتَ اللّٰهِ عَلَيۡكُمۡ اِذۡ كُنۡتُمۡ اَعۡدَآءً فَاَ لَّفَ بَيۡنَ قُلُوۡبِكُمۡ فَاَصۡبَحۡتُمۡ بِنِعۡمَتِهٖۤ اِخۡوَانًا ۚ وَكُنۡتُمۡ عَلٰى شَفَا حُفۡرَةٍ مِّنَ النَّارِ فَاَنۡقَذَكُمۡ مِّنۡهَا ‌ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ(103) 103).અને અલ્લાહ (તઆલા) ની રસ્સીને બધા ભેગા મળીને મજબૂતીથી પકડી લો, અને જૂથબંધી ન કરો,અને અલ્લાહ (તઆલા)ના તે વખતના ઉપકારને યાદ કરો જ્યારે તમે લોકો પરસ્પર એકબીજાના દુશ્મન હતા, તેણે તમારા...

સુરહ આલે ઈમરાન 101,102

PART:-200          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-101,102                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَكَيۡفَ تَكۡفُرُوۡنَ وَاَنۡـتُمۡ تُتۡلٰى عَلَيۡكُمۡ اٰيٰتُ اللّٰهِ وَفِيۡكُمۡ رَسُوۡلُهٗ ‌ؕ وَمَنۡ يَّعۡتَصِمۡ بِاللّٰهِ فَقَدۡ هُدِىَ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(101) 101).અને (એટલે કે આ સ્પષ્ટ છે) તમે કેવી રીતે કુફ્ર કરી શકો છો? જયારે કે તમારા પર અલ્લાહ (તઆલા)ની આયતો પઢવામાં આવે છે અને તમારામાં રસૂલ (ﷺ ) મોજૂદ છે, અને જે અલ્લાહ (તઆલા)ના ધર્મને મજબૂતીથી પકડી લેશે, બેશક તેને સીધો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوۡتُنَّ اِلَّا وَاَنۡـتُمۡ مُّسۡلِمُوۡنَ(102) 102).અય ઈમાનવાળાઓ! અલ્લાહથી એટલું ડરો જેટલું તેનાથી ડરવું જોઈએ અને (જૂઓ) મૃત્યુ સુધી...

સુરહ આલે ઈમરાન 99,100

PART:-199          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-99,100                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ مَنۡ اٰمَنَ تَبۡغُوۡنَهَا عِوَجًا وَّاَنۡتُمۡ شُهَدَآءُ ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ(99) 99).તે કિતાબવાળાઓને કહી દો કે તમે અલ્લાહ(તઆલા)ના માર્ગથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને કેમ રોકો છો અને તેમાં બૂરાઈ શોધો છો, જયારે કે તમે પોતે ગવાહ છો? અને અલ્લાહ (તઆલા) તમારા કાર્યોથી અજાણ નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوۡا فَرِيۡقًا مِّنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ يَرُدُّوۡكُمۡ بَعۡدَ اِيۡمَانِكُمۡ كٰفِرِيۡنَ(100) 100).અય ઈમાનવાળાઓ! જો તમે કિતાબવાળાઓના કોઈ જૂથની વાત માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને કુફ્રની તરફ ફેરવી ...

સુરહ આલે ઈમરાન 97,98

PART:-198          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-97,98                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فِيۡهِ اٰيٰتٌ ۢ بَيِّنٰتٌ مَّقَامُ اِبۡرٰهِيۡمَۚ  وَمَنۡ دَخَلَهٗ كَانَ اٰمِنًا ‌ؕ وَلِلّٰهِ عَلَى النَّاسِ حِجُّ الۡبَيۡتِ مَنِ اسۡتَطَاعَ اِلَيۡهِ سَبِيۡلًا ‌ؕ وَمَنۡ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ عَنِ الۡعٰلَمِيۡنَ(97) 97).જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, “મકામે ઈબ્રાહીમ”(એક પથ્થર છે જેના પર ખાનાએ કા'બાના નિર્માણ સમયે હજરત ઈબ્રાહીમ ઊભા રહેતા હતા) તેમાં જે આવી જાય નિર્ભય થઈ જાય છે. અલ્લાહ (તઆલા)એ તે લોકો પર જેઓ તેની તરફ માર્ગ પામી શકતા હોય, તે ઘરની હજ જરૂરી કરી દીધી છે. અને જે કોઈ કુફ્ર કરે તો અલ્લાહ (તઆલા) સમગ્ર દુનિયાથી બેનિયાઝ છે. તફસીર(સમજુતી):- "રસ્તો મેળવી શકો છો"નો અર્થ એ છે કે રસ્તાના ખર્ચનું આયોજન હોય, એટલે કે એટલો માલ હોય જ...

સુરહ આલે ઈમરાન 94,95,96

PART:-197          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-94,95,96                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنِ افۡتَرٰى عَلَى اللّٰهِ الۡكَذِبَ مِنۡۢ بَعۡدِ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(94) 94).આના પછી પણ જે લોકો અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે તેઓ જ જાલીમ છે. તફસીર(સમજુતી):- આરોપ થી મુરાદ અલ્લાહ પર જુઠી વાતો કહેવી એટલે કે જે અલ્લાહે કહ્યું ન હોય તે કહેવું અને નામ અલ્લાહ નુ લેવું ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ صَدَقَ اللّٰهُ‌ ۗ فَاتَّبِعُوۡا مِلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا ؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(95) 95).કહી દો કે અલ્લાહ (તઆલા) સત્ય છે, તમે બધા ઇબ્રાહીમની પદ્ધતિનું એકાગ્ર થઈ અનુસરણ કરો, જે મૂર્તિપૂજક ન હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اَوَّلَ بَيۡتٍ وُّضِعَ لِلنَّاسِ لَـلَّذِىۡ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًى لِّلۡعٰلَمِيۡن...