Posts

સુરહ આલે ઈમરાન 43,44

PART:-174          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-43,44                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰمَرۡيَمُ اقۡنُتِىۡ لِرَبِّكِ وَاسۡجُدِىۡ وَارۡكَعِىۡ مَعَ الرّٰكِعِيۡنَ(43) 43).અય મરયમ! તું પોતાના રબના હુકમોનું પાલન કર અને સિજદો કર અને રુકૂચ કરનારાઓની સાથે રુકૂએ કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ مِنۡ اَنۡۢـبَآءِ الۡغَيۡبِ نُوۡحِيۡهِ اِلَيۡكَ‌ؕ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يُلۡقُوۡنَ اَقۡلَامَهُمۡ اَيُّهُمۡ يَكۡفُلُ مَرۡيَمَ ۖ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يَخۡتَصِمُوۡنَ(44) 44).આ ગૈબની ખબરોમાંથી છે, જેને અમે તમને વહી કરી રહ્યા છે, ત્યારે તમે તે વખતે તેમના પાસે ન હતા જયારે તેઓ પોતાના કલમ નાખી રહ્યા હતા કે તેમનામાંથી મરયમની પરવરિશ કોણ કરશે? અને ન તમે તેમના ઝઘડા વખતે તેમના પા...

સુરહ આલે ઈમરાન 41,42

PART:-173          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-41,42                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَ رَبِّ اجۡعَلۡ لِّىۡۤ اٰيَةً ‌ؕ قَالَ اٰيَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَةَ اَيَّامٍ اِلَّا رَمۡزًا ؕ‌ وَاذۡكُرْ رَّبَّكَ كَثِيۡرًا وَّسَبِّحۡ بِالۡعَشِىِّ وَالۡاِبۡكَارِ(41) 41).કહેવા લાગ્યા, રબ! મારા માટે તેની કોઈ નિશાની બનાવી આપ, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તું લોકોથી વાત નહિ કરી શકે, ફક્ત ઈશારાથી સમજાવીશ, તું પોતાના રબનો ઝિક્ર (સ્મરણ) વધારે કર અને સવારે તથા સાંજે તેની મહાનતાનું વર્ણન કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ قَالَتِ الۡمَلٰٓئِكَةُ يٰمَرۡيَمُ اِنَّ اللّٰهَ اصۡطَفٰٮكِ وَطَهَّرَكِ وَاصۡطَفٰٮكِ عَلٰى نِسَآءِ الۡعٰلَمِيۡنَ‏(42) 42).અને જયારે ફરિશ્તાઓએ કહ્...

સુરહ આલે ઈમરાન 39,40

PART:-172          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-39,40                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَنَادَتۡهُ الۡمَلٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُّصَلِّىۡ فِى الۡمِحۡرَابِۙ اَنَّ اللّٰهَ يُبَشِّرُكَ بِيَحۡيٰى مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَيِّدًا وَّحَصُوۡرًا وَّنَبِيًّا مِّنَ الصّٰلِحِيۡنَ(39) 39).પછી ફરિશ્તાઓએ પોકાર્યું જયારે કે તે કમરામાં ઊભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ (તઆલા) તને યાહ્યાની વાસ્તવિક ખુશખબર આપે છે. જે અલ્લાહ (તઆલા)ના કલમાનું સમર્થન કરવાવાળો,સરદાર, પરહેઝગાર અને નબી હશે નેક લોકોમાંથી. તફસીર(સમજુતી):- વગર મોસમના ફળો જોઈને હજરત ઝકરિયાના દિલમાં (પોતાનો બુઢાપો અને પોતાની પત્ની વાઝણી હોવા છતાં) એ ઉમ્મીદ પેદા થઈ કે કાશ અલ્લાહ તઆલા તેમને પણ આજ રીતે સ...

સુરહ આલે ઈમરાન 37,38

PART:-171          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-37,38                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوۡلٍ حَسَنٍ وَّاَنۡۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ وَّكَفَّلَهَا زَكَرِيَّا ‌ؕ كُلَّمَا دَخَلَ عَلَيۡهَا زَكَرِيَّا الۡمِحۡرَابَۙ وَجَدَ عِنۡدَهَا رِزۡقًا ‌ۚ‌ قَالَ يٰمَرۡيَمُ اَنّٰى لَـكِ هٰذَا ؕ‌ قَالَتۡ هُوَ مِنۡ عِنۡدِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يَرۡزُقُ مَنۡ يَّشَآءُ بِغَيۡرِ حِسَابٍ(37) 37).તેને તેના રબ સારી રીતે કબૂલ કર્યું અને તેનું સૌથી સારૂ પાલન-પોષણ કરાવ્યું, તેના સંરક્ષક (નિગેહબાન) ઝકરિયાને બનાવી દીધા. જ્યારે પણ ઝકરિયા તેમના ઓરડામાં જતા તો તેમની પાસે રોજી (ફળ-ફળાદી) મુકેલી જોતા હતા. તે પૂછતા કે, હે મરયમ! તમારી પાસે આ રોજી ક્યાંથી આવી? તે જવાબ...

સુરહ આલે ઈમરાન 35,36

PART:-170          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-35,36                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَتِ امۡرَاَتُ عِمۡرٰنَ رَبِّ اِنِّىۡ نَذَرۡتُ لَـكَ مَا فِىۡ بَطۡنِىۡ مُحَرَّرًا فَتَقَبَّلۡ مِنِّىۡ ۚ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ‌(35) 35).જ્યારે ઈમરાનની પત્નીએ કહ્યું કે, હે મારા પાલનહાર! મારા ગર્ભમાં જે કંઈ પણ છે તેને તારા નામથી આઝાદ કરવાની મન્નત માની લીધી તો તું તેને કબૂલ કર, બેશક તું સારી રીતે સાંભળનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):-  (તારા નામ પર આઝાદ)નો મતલબ તારી ઈબાદતગાહની ખિદમત માટે ૨જુ કરૂ છું. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَمَّا وَضَعَتۡهَا قَالَتۡ رَبِّ اِنِّىۡ وَضَعۡتُهَاۤ اُنۡثٰىؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا وَضَعَتۡؕ وَ لَيۡسَ الذَّكَرُ كَالۡاُنۡثٰى...

સુરહ આલે ઈમરાન 31,32,33,34

PART:-169          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-31,32                          33,34                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اِنۡ كُنۡتُمۡ تُحِبُّوۡنَ اللّٰهَ فَاتَّبِعُوۡنِىۡ يُحۡبِبۡكُمُ اللّٰهُ وَيَغۡفِرۡ لَـكُمۡ ذُنُوۡبَكُمۡؕ‌ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(31) 31).કહી દો, જો તમે અલ્લાહ (તઆલા)થી મોહબ્બત કરો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ (તઆલા)પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને મહેરબાન છે. તફસીર(સમજુતી):- એટલે કે રસૂલ ( ﷺ)નું અનુસરણ કરવાથી ફક્ત તમારા ગુનાહો જ માફ કરવામાં નહિ આવે પરંતુ તમે તેના મહેબુબ બની જશો તો આ કેટલી સારી વાત છે કે અલ્લ...

સુરહ આલે ઈમરાન 29,30

PART:-168          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-29,30                                    ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اِنۡ تُخۡفُوۡا مَا فِىۡ صُدُوۡرِكُمۡ اَوۡ تُبۡدُوۡهُ يَعۡلَمۡهُ اللّٰهُ‌ؕ وَيَعۡلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِؕ‌ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(29) 29).કહી દો કે, ભલે તમે પોતાના દિલની વાતો છુપાવો અથવા જાહેર કરો, અલ્લાહ (તઆલા) બધાને જાણે છે,આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું જાણે છે,અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (સંપૂર્ણ પ્રભુત્વ) ધરાવનારો છે. તફસીર(સમજુતી):- આ આયતમા મુસલમાનોને સંબોધન કરવમાં આવે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَوۡمَ تَجِدُ كُلُّ نَفۡسٍ مَّا عَمِلَتۡ مِنۡ خَيۡرٍ مُّحۡضَرًا ۖۚ ۛ وَّمَا عَمِلَتۡ مِنۡ سُوۡٓءٍ ۚۛ  تَوَدُّ لَوۡ اَنَّ بَيۡنَهَا وَبَيۡنَ...