Posts

સુરહ આલે ઈમરાન 13,14

PART:-160          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-13,14                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ كَانَ لَـكُمۡ اٰيَةٌ فِىۡ فِئَتَيۡنِ الۡتَقَتَا ؕ فِئَةٌ تُقَاتِلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَاُخۡرٰى كَافِرَةٌ يَّرَوۡنَهُمۡ مِّثۡلَيۡهِمۡ رَاۡىَ الۡعَيۡنِ‌ؕ وَاللّٰهُ يُؤَيِّدُ بِنَصۡرِهٖ مَنۡ يَّشَآءُ  ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَعِبۡرَةً لِّاُولِى الۡاَبۡصَارِ(13) 13).બેશક તમારા માટે (બોધપાઠની) નિશાની હતી, તે બે જમાઅતોમાં જેઓ એકબીજા સાથે લડી રહી હતી,એક જમાઅત અલ્લાહના માર્ગમાં લડી રહી હતી, અને બીજી જમાઅત કાફિરોની હતી, તેઓ તેમને પોતાની આંખોથી બમણા જોતા હતા અને અલ્લાહ (તઆલા)જેને ઈચ્છે પોતાની મદદથી મજબૂત કરી દે છે. બેશક આમાં આંખોવાળાઓ માટે મોટી નસીહત છે. તફસીર(સમજુતી):- આ આય...

સુરહ આલે ઈમરાન 9,10,11,12

PART:-159          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-9,10,11,12                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ لَا يُخۡلِفُ الۡمِيۡعَادَ(9) 9).અય અમારા રબ! બેશક તુ લોકોને એક દિવસે જમા કરનાર છે,જેના આવવામાં કોઈ શંકા નથી, બેશક અલ્લાહ (તઆલા) વચનથી ફરી જનાર નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا‌ ؕ وَاُولٰٓئِكَ هُمۡ وَقُوۡدُ النَّارِۙ(10) 10).કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહ(તઆલા)ના અઝાબોથી છોડાવવામાં કોઈ કામ નહિં આવી શકે, તેઓ તો જહન્નમનું બળતણ જ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَدَاۡبِ اٰلِ فِرۡعَوۡنَۙ وَالَّذِيۡنَ مِنۡ ...

સુરહ આલે ઈમરાન 7,8

PART:-158          (Quran-Section)        (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-7,8                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُوَ الَّذِىۡۤ اَنۡزَلَ عَلَيۡكَ الۡكِتٰبَ مِنۡهُ اٰيٰتٌ مُّحۡكَمٰتٌ هُنَّ اُمُّ الۡكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ‌ؕ فَاَمَّا الَّذِيۡنَ فِىۡ قُلُوۡبِهِمۡ زَيۡغٌ فَيَتَّبِعُوۡنَ مَا تَشَابَهَ مِنۡهُ ابۡتِغَآءَ الۡفِتۡنَةِ وَابۡتِغَآءَ تَاۡوِيۡلِهٖۚ وَمَا يَعۡلَمُ تَاۡوِيۡلَهٗۤ اِلَّا اللّٰهُ ؔ‌ۘ وَ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ يَقُوۡلُوۡنَ اٰمَنَّا بِهٖۙ كُلٌّ مِّنۡ عِنۡدِ رَبِّنَا ‌ۚ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ(7) 7).તે જ...

સુરહ આલે ઈમરાન 5,6

PART:-157          (Quran-Section)        (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-5,6                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اللّٰهَ لَا يَخۡفٰى عَلَيۡهِ شَىۡءٌ فِى الۡاَرۡضِ وَلَا فِى السَّمَآءِ(5) 5).બેશક અલ્લાહ (તઆલા)થી ધરતી અને આકાશની કોઈ વસ્તુ છૂપી નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُوَ الَّذِىۡ يُصَوِّرُكُمۡ فِى الۡاَرۡحَامِ كَيۡفَ يَشَآءُ ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ(6) 6).તે જ માતાના ગર્ભાશયમાં તમારી મુખાકૃતિ જેવી ઈચ્છે છે તેવી બનાવે છે તેના સિવાય હકીકતમાં કોઈ પણ બંદગીને લાયક નથી, તે તાકાતવાળો અને હિકમતવાળો છે. તફસીર(સમજુતી):- ...

સુરહ આલે ઈમરાન 1,2,3,4

☘☘☘☘﷽☘☘☘☘☘              PART:-156          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-1,2,3,4                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. الٓمّٓ(1) (1).અલિફ.લામ.મીમ. તફસીર(સમજુતી):- આ સુરહ મદની છે. તેની બધીજ આયતો જુદા-જુદા સમયમાં મદીનામાં જ ઉતરી અને તેનો શરૂઆતનો ભાગ એટલે કે 83 આયતો સુધી ઈસાઈઓના નજરાનના પ્રતિનિધિ મંડળ (આ શહેર હવે સઉદી અરબમાં છે)ના વિષે ઉતર્યો છે, જે 9 હિજરીમાં નબી (સ.અ.વ)ની સેવામાં હાજર થયુ હતું. ઈસાઈઓએ આવીને નબી કરીમ (સ.અ.વ) થી પોતાના ઈસાઈ અકીદા અને ઈસ્લામ વિષે વાદ-વિવાદ કર્યો જેને રદ કરી તેઓને મુબાહિલા (એક રીત છે જેના અનુસાર કસમ ખા...

સુરહ બકરહ 285,286

PART:-155          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-285,286                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اٰمَنَ الرَّسُوۡلُ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مِنۡ رَّبِّهٖ وَ الۡمُؤۡمِنُوۡنَ‌ؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۚ  لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡ رُّسُلِهٖ‌  ۚ   وَقَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا‌ ۖ غُفۡرَانَكَ رَبَّنَا وَاِلَيۡكَ الۡمَصِيۡرُ(285) 285).રસુલ તે વસ્તુ પર ઈમાન લાવ્યા જે તેમના તરફ અલ્લાહ (તઆલા) તરફથી ઉતારવામાં આવી અને મોમિનો પણ ઈમાન લાવ્યા. આ બધા અલ્લાહ (તઆલા) અને તેના ફરિશ્...

સુરહ બકરહ 283,284

PART:-154          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-283,284                                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنۡ كُنۡتُمۡ عَلٰى سَفَرٍ وَّلَمۡ تَجِدُوۡا كَاتِبًا فَرِهٰنٌ مَّقۡبُوۡضَةٌ ‌ ؕ فَاِنۡ اَمِنَ بَعۡضُكُمۡ بَعۡضًا فَلۡيُؤَدِّ الَّذِى اؤۡتُمِنَ اَمَانَـتَهٗ وَلۡيَتَّقِ اللّٰهَ رَبَّهٗ‌ؕ وَلَا تَكۡتُمُوا الشَّهَادَةَ ‌ ؕ وَمَنۡ يَّكۡتُمۡهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلۡبُهٗ‌ؕ وَ اللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ عَلِيۡمٌ(283) 283).અને જો તમે મુસાફરીમાં હોવ અને લખવાવાળો ન મળે તો ગિરવે પોતાની પાસે રાખી લો, અને જો પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય, ત...