Posts

સુરહ બકરહ 249,250

PART:-136          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-249                         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَمَّا فَصَلَ طَالُوۡتُ بِالۡجُـنُوۡدِۙ قَالَ اِنَّ اللّٰهَ مُبۡتَلِيۡکُمۡ بِنَهَرٍ‌ۚ فَمَنۡ شَرِبَ مِنۡهُ فَلَيۡسَ مِنِّىۡ‌ۚ وَمَنۡ لَّمۡ يَطۡعَمۡهُ فَاِنَّهٗ مِنِّىۡٓ اِلَّا مَنِ اغۡتَرَفَ غُرۡفَةً ۢ بِيَدِهٖ‌‌ۚ فَشَرِبُوۡا مِنۡهُ اِلَّا قَلِيۡلًا مِّنۡهُمۡ‌ؕ فَلَمَّا جَاوَزَهٗ هُوَ وَالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَهٗ ۙ قَالُوۡا لَا طَاقَةَ لَنَا الۡيَوۡمَ بِجَالُوۡتَ وَجُنُوۡدِهٖ‌ؕ قَالَ الَّذِيۡنَ يَظُنُّوۡنَ اَنَّهُمۡ مُّلٰقُوا اللّٰهِۙ کَمۡ مِّنۡ فِئَةٍ قَلِيۡلَةٍ غَلَبَتۡ فِئَةً کَثِيۡرَةً ۢ بِاِذۡنِ اللّٰهِ‌ؕ وَاللّٰهُ مَعَ الصّٰبِرِيۡنَ(249) 249).પછી જ્યારે તાલૂત સેના લઈ નીકળ્યો તો કહ્યું સાંભળો! એક નદી ના જરીએ અલ્લાહને તમારી ...

સુરહ બકરહ 248

PART:-135          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-248                         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ اِنَّ اٰيَةَ مُلۡکِهٖۤ اَنۡ يَّاۡتِيَکُمُ التَّابُوۡتُ فِيۡهِ سَکِيۡنَةٌ مِّنۡ رَّبِّکُمۡ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ اٰلُ مُوۡسٰى وَاٰلُ هٰرُوۡنَ تَحۡمِلُهُ الۡمَلٰٓئِكَةُ‌ ؕ اِنَّ فِىۡ ذٰلِكَ لَاٰيَةً لَّـکُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(248) 248).અને તેઓના નબીએ ફરી તેમને કહ્યું, તેના મુલ્કની સ્પષ્ટ નિશાની એ છે કે તમારા પાસે તે સંદૂક આવી જશે. જેમાં તમારા રબ તરફથી દિલના સુકૂનનો સામાન છે અને મૂસાની સંતાન અને હારૂનની સંતાને બાકી છોડેલો સામાન છે, ફરિશ્તાઓ તેને ઉઠાવીને લાવશે, બેશક આ તો તમારા માટે સ્પષ્ટ નિશાની છે જો તમે ઈમાનવાળા છો. તફસીર(સમજુતી):- સંદુક એટલે તાબૂત, જે તોબથી છે, જેનો અર્થ પલટવુ છે, કેમ ...

સુરહ બકરહ 247

PART:-134          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-247                         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ اِنَّ اللّٰهَ قَدۡ بَعَثَ لَـکُمۡ طَالُوۡتَ مَلِكًا ‌ؕ قَالُوۡٓا اَنّٰى يَكُوۡنُ لَهُ الۡمُلۡكُ عَلَيۡنَا وَنَحۡنُ اَحَقُّ بِالۡمُلۡكِ مِنۡهُ وَلَمۡ يُؤۡتَ سَعَةً مِّنَ الۡمَالِ‌ؕ قَالَ اِنَّ اللّٰهَ اصۡطَفٰٮهُ عَلَيۡکُمۡ وَزَادَهٗ بَسۡطَةً فِى الۡعِلۡمِ وَ الۡجِسۡمِ‌ؕ وَاللّٰهُ يُؤۡتِىۡ مُلۡکَهٗ مَنۡ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(247) 247).અને તેઓને તેમના નબીએ કહ્યું કે અલ્લાહ (તઆલા)એ તાલૂત (એક નામ છે)ને તમારો બાદશાહ બનાવી દીધો છે તો કહેવા લાગ્યા ભલા તેનું અમારા પર રાજય કેવી રીતે હોઈ શકે? તેનાથી ઘણા વધારે રાજયના અમે હકદાર છીએ તેને તો ધનની વિપુલતા પણ નથી આપવામાં આવી. તે નબીએ કહ્યું, સાંભળો! અલ્...

સુરહ બકરહ 245,246

PART:-133          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-245,246                         ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ مَنۡ ذَا الَّذِىۡ يُقۡرِضُ اللّٰهَ قَرۡضًا حَسَنًا فَيُضٰعِفَهٗ لَهٗۤ اَضۡعَافًا کَثِيۡرَةً  ‌ؕ وَاللّٰهُ يَقۡبِضُ وَيَبۡصُۜطُ ۖ وَ اِلَيۡهِ تُرۡجَعُوۡنَ(245) 245).કોણ અલ્લાહને સારૂ કરજ આપશે, જેને તે પછી તેને અનેક ઘણું વધારે આપશે અને અલ્લાહ જ ઘટાડો અને વધારો કરે છે અને તેના તરફ જ પાછા ફરવાનું છે. તફસીર(સમજુતી):- સારા કરજથી આશય અલ્લાહના માર્ગમાં અને જિહાદમાં માલ સદકો કરવું છે એટલે કે જીવની જેમ માલ સદકો કરવામાં પણ સંકોચ ન કરો, માલમાં વૃદ્ધિ અને કમી પણ અલ્લાહના હાથમાં છે અને તે બંને રીતે તમારી પરીક્ષા લે છે. ક્યારેક માલમા...

સુરહ બકરહ:- 241,242,243,244

PART:-132          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-241,242                         243,244 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلۡمُطَلَّقٰتِ مَتَاعٌ ۢ بِالۡمَعۡرُوۡفِ ‌ؕ حَقًّا عَلَى الۡمُتَّقِيۡنَ‏(241) 241).અને તલાક આપેલી સ્ત્રીઓને સારી રીતે ફાયદો પહોંચાડવો પરહેઝગારો પર જરૂરી છે. તફસીર(સમજુતી):- આ હુકમ આમ છે જેમાં દરેક તલાકશુદા ઔરતો શામિલ છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـکُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَعۡقِلُوۡنَ(242) 242).આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે પોતાની આયતોનું વર્ણન કરે છે જેથી તમે સમજો . ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ خَرَجُوۡا مِنۡ دِيَارِهِمۡ وَهُمۡ اُلُوۡفٌ حَذَرَ الۡمَوۡتِ ۖ فَقَالَ لَهُمُ اللّٰهُ مُوۡتُوۡا ثُمَّ اَحۡيَاھُمۡ‌ؕ اِنَّ اللّٰهَ لَذُوۡ فَضۡلٍ عَلَى النَّاسِ وَلٰـكِنَّ اَکۡثَرَ ال...

સુરહ બકરહ 239,240

PART:-131          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-239,240 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ خِفۡتُمۡ فَرِجَالًا اَوۡ رُكۡبَانًا ‌‌ ۚ فَاِذَآ اَمِنۡتُمۡ فَاذۡکُرُوا اللّٰهَ کَمَا عَلَّمَکُمۡ مَّا لَمۡ تَكُوۡنُوۡا تَعۡلَمُوۡنَ(239) 239).જો તમને ડર હોય તો પગપાળા અથવા સવારી પર જેવી રીતે શક્ય હોય, અને જો શાંતિ થઈ જાય તો અલ્લાહ (તઆલા)ની મહાનતાનું વર્ણન કરો જેવી રીતે તેણે તમને તે વાતની તાલીમ આપી છે, જેને તમે જાણતા ન હતા. તફસીર(સમજુતી):- એટલે કે દુશ્મનના ડરના કારણે જે રીતે પણ શક્ય હોય, પગપાળા ચાલતા ચાલતા, સવારી પર બેસીને નમાઝ પઢી લો, પરંતુ જ્યારે ડરની હાલત ખતમ થઈ જાય તો તેવી રીતે નમાઝ પઢો જેવી રીતે શીખવાડવામાં આવેલ ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَالَّذِيۡنَ يُتَوَفَّوۡنَ مِنۡکُمۡ وَيَذَرُوۡنَ اَزۡوَاجًا  ۖۚ وَّصِيَّةً لِّاَزۡوَاجِهِمۡ مَّتَاعًا اِلَى الۡحَـوۡلِ غَيۡرَ اِخۡرَاجٍ‌‌ ۚ فَاِنۡ خَرَجۡنَ فَلَا جُنَا...

સુરહ બકરહ 237,238

PART:-130          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-237,238 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنۡ طَلَّقۡتُمُوۡهُنَّ مِنۡ قَبۡلِ اَنۡ تَمَسُّوۡهُنَّ وَقَدۡ فَرَضۡتُمۡ لَهُنَّ فَرِيۡضَةً فَنِصۡفُ مَا فَرَضۡتُمۡ اِلَّاۤ اَنۡ يَّعۡفُوۡنَ اَوۡ يَعۡفُوَا الَّذِىۡ بِيَدِهٖ عُقۡدَةُ النِّكَاحِ ‌ؕ وَاَنۡ تَعۡفُوۡٓا اَقۡرَبُ لِلتَّقۡوٰى‌ؕ وَ لَا تَنۡسَوُا الۡفَضۡلَ بَيۡنَكُمۡ‌ؕ اِنَّ اللّٰهَ بِمَا تَعۡمَلُوۡنَ بَصِيۡرٌ(237) 237).જો તમે સ્ત્રીઓને એના પહેલા તલાક આપી દો કે તમે તેને હાથ લગાવ્યો હોય અને તમે તેને મહેર પણ નક્કી કરેલ હોય, તો નક્કી કરેલ મહેરનુ અડધું આપી દો એ વાત અલગ છે કે તે સ્ત્રી પોતે માફ કરી દે, અથવા તે માણસ માફ કરી દે જેના હાથમાં નિકાહની ગાંઠ છે. તમારું માફ કરી દેવું તકવાથી ઘણું નજીક છે અને એકબીજાના ઉપકારને ન ભૂલો. બેશક અલ્લાહ(તઆલા) તમારા અમલોને જોઈ રહ્યો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ حَافِظُوۡا عَلَى الصّ...