Posts

સુરહ બકરહ 223,224

PART:-124          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-223,224                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ نِسَآؤُكُمۡ حَرۡثٌ لَّـكُمۡ ۖ فَاۡتُوۡا حَرۡثَكُمۡ اَنّٰى شِئۡتُمۡ‌  وَقَدِّمُوۡا لِاَنۡفُسِكُمۡ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّکُمۡ مُّلٰقُوۡهُ ‌ؕ وَ بَشِّرِ الۡمُؤۡمِنِيۡنَ(223) 223).તમારી પત્નીઓ તમારી ખેતી છે, પોતાની ખેતીમાં જેવી રીતે ઈચ્છો જાઓ અને પોતાના માટે(પુણ્ય) આગળ મોકલો, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે તેને મળવાના છો અને ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો. તફસીર(સમજુતી):- યહુદીઓની માન્યતા હતી કે સંબંધ કરવામાં અલગ અલગ તરીકાઓ અપનાવે તો ઔલાદ ભૈગી પૈદા થાય છે તેઓની આ માન્યતાને રદ કરવા માટે આ આયત નાઝિલ થઈ કે તમે જેવી રીતે ઈચ્છો તેવી રીતે પોતાની પત્નીઓ પાસે જાઓ પણ ઔલાદ પૈદા થવાની જગ્યાએ જ પ્રવેશ કરવો (...

સુરહ બકરહ 221,222

PART:-123          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-221,222                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَنۡكِحُوا الۡمُشۡرِكٰتِ حَتّٰى يُؤۡمِنَّ‌ؕ وَلَاَمَةٌ مُّؤۡمِنَةٌ خَيۡرٌ مِّنۡ مُّشۡرِكَةٍ وَّلَوۡ اَعۡجَبَتۡكُمۡ‌ۚ وَلَا تُنۡكِحُوا الۡمُشۡرِكِيۡنَ حَتّٰى يُؤۡمِنُوۡا ‌ؕ وَلَعَبۡدٌ مُّؤۡمِنٌ خَيۡرٌ مِّنۡ مُّشۡرِكٍ وَّلَوۡ اَعۡجَبَكُمۡؕ اُولٰٓئِكَ يَدۡعُوۡنَ اِلَى النَّارِ  ۖۚ وَاللّٰهُ يَدۡعُوۡٓا اِلَى الۡجَـنَّةِ وَالۡمَغۡفِرَةِ بِاِذۡنِهٖ‌ۚ وَيُبَيِّنُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَذَكَّرُوۡنَ(221) 221).અને મુશરિક (મૂર્તિપૂજક) સ્ત્રીઓથી ત્યાં સુધી નિકાહ ન કરો જ્યાં સુધી તે ઈમાન ન લઈ આવે. ઈમાનવાળી બાંદી (દાસી) પણ મુશરિક...

સુરહ બકરહ 219,220

PART:-122          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-219,220                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡــئَلُوۡنَكَ عَنِ الۡخَمۡرِ وَالۡمَيۡسِرِ‌ؕ قُلۡ فِيۡهِمَآ اِثۡمٌ کَبِيۡرٌ وَّمَنَافِعُ لِلنَّاسِ وَاِثۡمُهُمَآ اَکۡبَرُ مِنۡ نَّفۡعِهِمَا ؕ وَيَسۡــئَلُوۡنَكَ مَاذَا يُنْفِقُونَ قُلِ الۡعَفۡوَ‌ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمُ الۡاٰيٰتِ لَعَلَّکُمۡ تَتَفَكَّرُوۡنَۙ(219) 219).લોકો તમારાથી દારૂ અને જુગારના વિષે સવાલ કરે છે. તમે કહી દો આ બંનેમાં મોટો ગુનોહ છે, અને લોકોને તેનાથી દુનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેનો ગુનોહ તેના ફાયદાથી ઘણો વધારે છે, તમારાથી એ પણ પૂછે છે કે શું ખર્ચ કરીએ, તમે કહી દો જે જરૂરતથી વધારે હોય, અલ્લાહ (તઆલા) આવી જ રીતે પોતાનો આદેશ સ્પષ્ટ રીતે તમારા માટે વર્ણન કરે છે કે તમે સમજી વિચારી શકો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ...

સુરહ બકરહ 217,218

PART:-121          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-217,218                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡــئَلُوۡنَكَ عَنِ الشَّهۡرِ الۡحَـرَامِ قِتَالٍ فِيۡهِ‌ؕ قُلۡ قِتَالٌ فِيۡهِ كَبِيۡرٌ ‌ؕ وَصَدٌّ عَنۡ سَبِيۡلِ اللّٰهِ وَ کُفۡرٌ ۢ بِهٖ وَالۡمَسۡجِدِ الۡحَـرَامِ وَاِخۡرَاجُ اَهۡلِهٖ مِنۡهُ اَكۡبَرُ عِنۡدَ اللّٰهِ ‌‌ۚ وَالۡفِتۡنَةُ اَکۡبَرُ مِنَ الۡقَتۡلِ‌ؕ وَلَا يَزَالُوۡنَ يُقَاتِلُوۡنَكُمۡ حَتّٰى يَرُدُّوۡكُمۡ عَنۡ دِيۡـنِکُمۡ اِنِ اسۡتَطَاعُوۡا ‌ؕ وَمَنۡ يَّرۡتَدِدۡ مِنۡكُمۡ عَنۡ دِيۡـنِهٖ فَيَمُتۡ وَهُوَ کَافِرٌ فَاُولٰٓئِكَ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ ‌‌ۚ وَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(217) 217).લોકો તમારાથી હુરમતવાળા મહિનામાં લડાઈના વિષે સવાલ કરે છે, તમે કહી દો તેમાં લડવુ...

સુરહ બકરહ 215,216

PART:-120          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-215,216                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡــئَلُوۡنَكَ مَاذَا يُنۡفِقُوۡنَ ؕ قُلۡ مَآ اَنۡفَقۡتُمۡ مِّنۡ خَيۡرٍ فَلِلۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ وَالۡيَتٰمٰى وَالۡمَسٰكِيۡنِ وَابۡنِ السَّبِيۡلِ‌ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيۡمٌ(215) 215).તમને પૂછે છે કે તેઓ શું ખર્ચ કરે, તમે કહી દો જે માલ તમે ખર્ચ કરો તે માતા-પિતા માટે, રિશ્તેદારો,અનાથો અને ગરીબો તથા મુસાફરોના માટે છે અને તમે જે કંઈ ભલાઈ કરશો અલ્લાહ (તઆલા)ને તેનું ઈલ્મ છે. તફસીર(સમજુતી):- આ આયત નફલી ખૈરાત વિષે છે ઝકાત માટે નહીં કારણકે ઝકાતની રકમ મા-બાપ પર ખર્ચ કરવી જાઈઝ નથી(ઈબ્ને ...

સુરહ બકરહ 213,214

     PART:-119          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-213,214                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً  فَبَعَثَ اللّٰهُ النَّبِيّٖنَ مُبَشِّرِيۡنَ وَمُنۡذِرِيۡنَ ۖ وَاَنۡزَلَ مَعَهُمُ الۡكِتٰبَ بِالۡحَـقِّ لِيَحۡكُمَ بَيۡنَ النَّاسِ فِيۡمَا اخۡتَلَفُوۡا فِيۡهِ ‌ؕ وَمَا اخۡتَلَفَ فِيۡهِ اِلَّا الَّذِيۡنَ اُوۡتُوۡهُ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ الۡبَيِّنٰتُ بَغۡيًا ۢ بَيۡنَهُمۡ‌ۚ فَهَدَى اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا لِمَا اخۡتَلَفُوۡا فِيۡهِ مِنَ الۡحَـقِّ بِاِذۡنِهٖ‌ ؕ وَاللّٰهُ يَهۡدِىۡ مَنۡ يَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(213) 213).હકીકતમાં લોકો એક જ ઉમ્મત હતા, પછી અલ્લાહ (તઆલા)એ નબીઓને ખુશખબર આપવા અને ચેતવણી આપવા માટે મોકલ્યા અને તેમની સાથે કિતાબ ઉતારી, જેથી લોકોના ...

સુરહ બકરહ 211,212

PART:-118          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-211,212                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ سَلۡ بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ كَمۡ اٰتَيۡنٰهُمۡ مِّنۡ اٰيَةٍۢ بَيِّنَةٍ ‌ؕ وَمَنۡ يُّبَدِّلۡ نِعۡمَةَ اللّٰهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُ فَاِنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ(211) 211).ઈસરાઈલની સંતાનોને પૂછો કે અમે તેમને કેટલી સ્પષ્ટ નિશાનીઓ આપી અને જેઓ અલ્લાહ(તઆલા)ની ને’મત પોતાની પાસે પહોંચી ગયા પછી પણ બદલી નાખે (તેઓ જાણી લો) કે અલ્લાહ (તઆલા) પણ સખત સજાઓ આપવાવાળો છે. તફસીર(સમજુતી):- જેમ કે મૂસાની લાકડી, જેના વડે અમે જાદુગરોના જાદુને તોડ્યુ, સમુદ્રમાં રસ્તો બનાવ્યો, પથ્થરથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, વાદળોનો છાંયડો, મન્ન અને સલ્વાનું ઉતરવું, અને જે અલ્લાહ તઆલાની તાકાત અને અમારા પયગમ્બરોની સચ્ચાઈના સબૂત હતા, પરંતુ એના પછી પણ તેઓએ અલ્લા...