Posts

(2)સુરહ બકરહ 133,134

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-77          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-133,134 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ________________________ اَمۡ كُنۡتُمۡ شُهَدَآءَ اِذۡ حَضَرَ يَعۡقُوۡبَ الۡمَوۡتُۙ اِذۡ قَالَ لِبَنِيۡهِ مَا تَعۡبُدُوۡنَ مِنۡۢ بَعۡدِىۡؕ قَالُوۡا نَعۡبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآئِكَ اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ اِلٰهًا وَّاحِدًا  ۖۚ وَّنَحۡنُ لَهٗ مُسۡلِمُوۡنَ (133) 133).શું તમે (હજરત) યાકૂબની મોત વખતે હાજર હતા ? જ્યારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી તમે કોની બંદગી કરશો તો બધાએ જવાબ આપ્યો કે તમારા રબની અને તમારા બાપ-દાદા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસહાકના મઅબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું...

(2) સુરહ બકરહ 132,133

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-76          (Quran-Section)        (2)સુરહ બકરહ          આયત નં.:-131,132 ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ________________________ *اِذۡ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسۡلِمۡ‌ۙ قَالَ اَسۡلَمۡتُ لِرَبِّ الۡعٰلَمِيۡنَ (131)* *131).જયારે (પણ) તેના રબે કહ્યું કે આત્મસમર્પણ કરી દો. તો* *કહ્યું કે મેં તમામ સૃષ્ટિના રબ માટે* *આત્મસમર્પણ કરી દીધું.* _________________________ *وَوَصّٰى بِهَآ اِبۡرٰهٖمُ بَنِيۡهِ وَ يَعۡقُوۡبُؕ يٰبَنِىَّ اِنَّ اللّٰهَ اصۡطَفٰى لَـكُمُ الدِّيۡنَ فَلَا تَمُوۡتُنَّ اِلَّا وَاَنۡـتُمۡ مُّسۡلِمُوۡنَؕ (132)* * 132).આની વસીયત ઈબ્રાહીમ અને યાકૂબે પોતાના દિકરાઓને કરી કે “અય મારા દિકરાઓ!* *અલ્લાહ(તઆલા) એ તમારા માટ...

(2)સુરહ બકરહ 129,130

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-75          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-129, ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ رَبَّنَا وَابۡعَثۡ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡهُمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِكَ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَ يُزَكِّيۡهِمۡ‌ؕ اِنَّكَ اَنۡتَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ (129) 129).અય અમારા રબ! એમનામાં એમનામાંથી એક રસૂલ મોકલ જે એમની પાસે તારી આયતો પઢે અને એમને કિતાબ તથા હિકમત શીખવે અને એમને પવિત્ર કરે, બેશક તુ ગાલિબ (પ્રભાવશાળી) અને હિકમતવાળો છે. તફસીર(સમજુતી):- આ હજરત ઈબ્રાહીમ(અ.સ) અને ઈસ્માઈલ(અ.સ)ની અંતિમ દુઆ છે. આ પણ અલ્લાહ તઆલાએ કબૂલ કરી લીધી.  અને ઈસ્માઈલ(અ.સ) ની સંતાનમાંથી મુહમ્મદ(સ.અ.વ)ને રસુલ બનાવ્યા. એટલા માટે નબી (સ.અ.વ)એ ફરમાવ્યું, “હું મારા બાપ હજરત ઈબ્રાહી...

(2).સુરહ બકરહ 127,128

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-74          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-127,128 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَاِذۡ يَرۡفَعُ اِبۡرٰهٖمُ الۡقَوَاعِدَ مِنَ الۡبَيۡتِ وَاِسۡمٰعِيۡلُؕ رَبَّنَا تَقَبَّلۡ مِنَّا ‌ؕ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ (127) 127).જ્યારે ઈબ્રાહીમ (અ.સ) અને ઈસ્માઈલ (અ.સ) કાઅબાની બુનિયાદ (અને દિવાલો) ઉઠાવતા જતા હતા અને કહેતા જતા હતા કે, “અય અમારા રબ! તુ અમારાથી કબૂલ કર, તું બધુંજ સાંભળનાર અને બધું જ જાણનાર છે.” __________________________ رَبَّنَا وَاجۡعَلۡنَا مُسۡلِمَيۡنِ لَـكَ وَ مِنۡ ذُرِّيَّتِنَآ اُمَّةً مُّسۡلِمَةً لَّكَ وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبۡ عَلَيۡنَا ۚ اِنَّكَ اَنۡتَ التَّوَّابُ الرَّحِيۡمُ (128) 128).અય અમારા રબ! અમને તારા ફરમાબરદાર બનાવ અને ...

(2(.સુરહ બકરહ 125,126

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘                PART:-73          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-125,126 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________  وَاِذۡ جَعَلۡنَا الۡبَيۡتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمۡنًا ؕ وَاتَّخِذُوۡا مِنۡ مَّقَامِ اِبۡرٰهٖمَ مُصَلًّى‌ ؕ وَعَهِدۡنَآ اِلٰٓى اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ اَنۡ طَهِّرَا بَيۡتِىَ لِلطَّآئِفِيۡنَ وَالۡعٰكِفِيۡنَ وَالرُّکَّعِ السُّجُوۡدِ (125) 125).અને અમે બયતુલ્લાહ (કાઅબા)ને લોકો માટે સવાબ (પુણ્ય) અને અમન (સલામતી)ની જગ્યા બનાવી, તમે “મકામે ઈબ્રાહીમ” (ઈબ્રાહીમનું સ્થળ- મસ્જિદે હરામમાં એક ખાસ જગ્યાનું નામ છે જે કાઅબાના દરવાજાની સામે થોડી ડાબી બાજુ હટીને છે.) ને “મુસલ્લા” (નમાઝ પઢવાની જગ્યા) મુકરર કરી લો, અને અમે ઈબ્રાહીમ અને ઈસ્માઈલ(અ.સ)થી વચન લીધું કે મારા ઘરને તવાફ અને એઅતે...

(2)સુરહ બકરહ 124

PART:-72          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-124 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَاِذِ ابۡتَلٰٓى اِبۡرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ‌ؕ قَالَ اِنِّىۡ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ‌ؕ قَالَ وَمِنۡ ذُرِّيَّتِىۡ ‌ؕ قَالَ لَا يَنَالُ عَهۡدِى الظّٰلِمِيۡنَ (124) 124).અને જ્યારે ઈબ્રાહીમ(અ.સ)ની તેમના રબે અનેક વાતોથી પરીક્ષા લીધી', અને તેણે દરેકને પૂરી કરી દેખાડી તો (અલ્લાહે) ફરમાવ્યું કે હું તમને લોકોના ઇમામ (સરદાર) બનાવનાર છું, પૂછ્યું અને મારી સંતાનનને જવાબ આપ્યો કે મારૂ વચન જાલિમોના માટે નથી. તફસીર(સમજુતી):- વાતોથી આશય ધાર્મિક આદેશ, હજના કાનૂન, પુત્રની કુરબાની, હિજરત (સ્થળાંતર), નમરૂદની આગ અને તે બધી પરીક્ષા જેનાથી હજરત ઈબ્રાહીમ (અ.સ)ને પસાર કરવામાં આવ્યા અને તે દરેક પરીક્ષામાં સફળ રહ્યા, જેના પરિણામે લોકોના ઈમામ(સરદાર) ના પદથી સન્માનિત કરવામ...

(2)સુરહ બકરહ 122,123

PART:-71          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-122,123 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ اذۡكُرُوۡا نِعۡمَتِىَ الَّتِىۡٓ اَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَاَنِّىۡ فَضَّلۡتُكُمۡ عَلَى الۡعٰلَمِيۡنَ (122) 122).હે ઈસરાઈલના પુત્રો! મેં તમને જે નેમતો આપી છે તેને યાદ કરો અને એ કે મેં તમને સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠતા આપી રાખી હતી. __________________________ وَاتَّقُوۡا يَوۡمًا لَّا تَجۡزِىۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَيۡئًـا وَّلَا يُقۡبَلُ مِنۡهَا عَدۡلٌ وَّلَا تَنۡفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمۡ يُنۡصَرُوۡنَ (123) 123.)અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ માણસ બીજા કોઈ માણસને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહિં, ન કોઈ માણસથી બદલો સ્વીકારવામાં આવશે, ન તેને કોઈ ભલામણ ફાયદો પહોંચાડી શકશે, ન તેની મદદ કરવામાં આવશે. __________________________