(2)સુરહ બકરહ 122,123

PART:-71

         (Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-122,123


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


يٰبَنِىۡٓ اِسۡرَآءِيۡلَ اذۡكُرُوۡا نِعۡمَتِىَ الَّتِىۡٓ اَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَاَنِّىۡ فَضَّلۡتُكُمۡ عَلَى الۡعٰلَمِيۡنَ (122)


122).હે ઈસરાઈલના પુત્રો! મેં તમને જે નેમતો આપી છે તેને યાદ કરો અને એ કે મેં તમને સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠતા આપી રાખી હતી.

__________________________


وَاتَّقُوۡا يَوۡمًا لَّا تَجۡزِىۡ نَفۡسٌ عَنۡ نَّفۡسٍ شَيۡئًـا وَّلَا يُقۡبَلُ مِنۡهَا عَدۡلٌ وَّلَا تَنۡفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمۡ يُنۡصَرُوۡنَ (123)


123.)અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ માણસ બીજા કોઈ માણસને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહિં, ન કોઈ માણસથી બદલો સ્વીકારવામાં આવશે, ન તેને કોઈ ભલામણ ફાયદો પહોંચાડી શકશે, ન તેની મદદ કરવામાં આવશે.

__________________________


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92