Posts

સુરહ અન્-નિસા 26,27,28

PART:-265          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-26,27,28 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يُرِيۡدُ اللّٰهُ لِيُبَيِّنَ لَـكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ الَّذِيۡنَ مِنۡ قَبۡلِكُمۡ وَيَتُوۡبَ عَلَيۡكُمۡ‌ ؕ وَاللّٰهُ عَلِيۡمٌ حَكِيۡمٌ‏(26) 26).અલ્લાહ (તઆલા) તમારા માટે સ્પષ્ટ કરવા,અને તમને તમારાથી પહેલાનાઓનો (નેક લોકોનો) રસ્તો દેખાડવા અને તમારી તૌબા કબૂલ કરવા ઈચ્છે છે અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَاللّٰهُ يُرِيۡدُ اَنۡ يَّتُوۡبَ عَلَيۡكُمۡ وَيُرِيۡدُ الَّذِيۡنَ يَتَّبِعُوۡنَ الشَّهَوٰتِ اَنۡ تَمِيۡلُوۡا مَيۡلًا عَظِيۡمًا(27) 27).અને અલ્લાહ (તઆલા) ઈચ્છે છે કે તમારી તૌબા કબૂલ કરે અને જે લોકો કામવાસનાની પાછળ ચાલે છે.તેઓ ઈચ્છે છે કે તમે તેમનાથી ઘણા દૂર હટી જાઓ. ☘☘☘☘☘☘☘☘☘☘☘  يُرِيۡد...

સુરહ અન્-નિસા 25

PART:-264          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-25 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَنۡ لَّمۡ يَسۡتَطِعۡ مِنۡكُمۡ طَوۡلًا اَنۡ يَّنۡكِحَ الۡمُحۡصَنٰتِ الۡمُؤۡمِنٰتِ فَمِنۡ مَّا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ مِّنۡ فَتَيٰـتِكُمُ الۡمُؤۡمِنٰتِ‌ ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِاِيۡمَانِكُمۡ‌ ؕ بَعۡضُكُمۡ مِّنۡۢ بَعۡضٍ‌ ۚ فَانْكِحُوۡهُنَّ بِاِذۡنِ اَهۡلِهِنَّ وَاٰ تُوۡهُنَّ اُجُوۡرَهُنَّ بِالۡمَعۡرُوۡفِ مُحۡصَنٰتٍ غَيۡرَ مُسٰفِحٰتٍ وَّلَا مُتَّخِذٰتِ اَخۡدَانٍ‌ ؕ فَاِذَاۤ اُحۡصِنَّ فَاِنۡ اَ تَيۡنَ بِفَاحِشَةٍ فَعَلَيۡهِنَّ نِصۡفُ مَا عَلَى الۡمُحۡصَنٰتِ مِنَ الۡعَذَابِ‌ ؕ ذٰ لِكَ لِمَنۡ خَشِىَ الۡعَنَتَ مِنۡكُمۡ‌ ؕ وَاَنۡ تَصۡبِرُوۡا خَيۡرٌ لَّكُمۡ‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(25) 25).અને તમારામાંથી જે આઝાદ મુસલમાન સ્ત્...

સુરહ અન્-નિસા 24

PART:-263          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-24 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَّالۡمُحۡصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ‌ۚ كِتٰبَ اللّٰهِ عَلَيۡكُمۡ‌ۚ وَاُحِلَّ لَـكُمۡ مَّا وَرَآءَ ذٰ لِكُمۡ اَنۡ تَبۡتَـغُوۡا بِاَمۡوَالِكُمۡ مُّحۡصِنِيۡنَ غَيۡرَ مُسَافِحِيۡنَ‌ ؕ فَمَا اسۡتَمۡتَعۡتُمۡ بِهٖ مِنۡهُنَّ فَاٰ تُوۡهُنَّ اُجُوۡرَهُنَّ فَرِيۡضَةً‌ ؕ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيۡمَا تَرٰضَيۡـتُمۡ بِهٖ مِنۡۢ بَعۡدِ الۡـفَرِيۡضَةِ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيۡمًا حَكِيۡمًا(24) 24).અને (તમારા માટે) વિવાહિત સ્ત્રીઓ (હરામ કરવામાં આવી છે, પરંતુ જે (દાસી) તમારા કબ્જામાં હોય, આ હુકમો તમારા પર અલ્લાહે અનિવાર્ય કરી દીધાં છે, અને તેના સિવાય બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ કરવામાં આવી તો પોતાના માલ ...

સુરહ અન્-નિસા 23

             PART:-262          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-23 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ حُرِّمَتۡ عَلَيۡكُمۡ اُمَّهٰتُكُمۡ وَبَنٰتُكُمۡ وَاَخَوٰتُكُمۡ وَعَمّٰتُكُمۡ وَخٰلٰتُكُمۡ وَبَنٰتُ الۡاٰخِ وَبَنٰتُ الۡاُخۡتِ وَاُمَّهٰتُكُمُ الّٰتِىۡۤ اَرۡضَعۡنَكُمۡ وَاَخَوٰتُكُمۡ مِّنَ الرَّضَاعَةِ وَ اُمَّهٰتُ نِسَآئِكُمۡ وَرَبَآئِبُكُمُ الّٰتِىۡ فِىۡ حُجُوۡرِكُمۡ مِّنۡ نِّسَآئِكُمُ الّٰتِىۡ دَخَلۡتُمۡ بِهِنَّ فَاِنۡ لَّمۡ تَكُوۡنُوۡا دَخَلۡتُمۡ بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ وَحَلَاۤئِلُ اَبۡنَآئِكُمُ الَّذِيۡنَ مِنۡ اَصۡلَابِكُمۡۙ وَاَنۡ تَجۡمَعُوۡا بَيۡنَ الۡاُخۡتَيۡنِ اِلَّا مَا قَدۡ سَلَفَ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا ۙ‏ (23) 23).તમારા પર હરામ કરવામ...

સુરહ અન્-નિસા 21,22

PART:-261          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-21,22 ☘☘☘☘☘☘☘☘☘☘☘                         اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ كَيۡفَ تَاۡخُذُوۡنَهٗ وَقَدۡ اَفۡضٰى بَعۡضُكُمۡ اِلٰى بَعۡضٍ وَّاَخَذۡنَ مِنۡكُمۡ مِّيۡثَاقًا غَلِيۡظًا‏(21) 21).અને તમે તે કેવી રીતે લઈ લેશો? જયારે કે તમે એકબીજાને મળી ચૂક્યા છો, અને તે સ્ત્રીઓએ તમારાથી મજબૂત વચન લઈ રાખ્યું છે.” તફસીર(સમજુતી):- એક બીજાને મળી ચૂક્યાનો અર્થ હમબિસ્તરી છે જેને અલ્લાહ તઆલાએ ઈશારા સ્વરૂપે બયાન કરેલ છે. મજબૂત વચનથી મુરાદ છે જે નિકાહ વખતે પુરૂષ પાસેથી લેવામાં આવે છે કે તમે તેને સારી રીતે રાખશો અથવા નરમી સાથે છોડી દેશો ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَنۡكِحُوۡا مَا نَكَحَ اٰبَآؤُكُمۡ مِّنَ النّ...

સુરહ અન્-નિસા 19,20

PART:-260          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-19,20 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا يَحِلُّ لَـكُمۡ اَنۡ تَرِثُوا النِّسَآءَ كَرۡهًا‌ ؕ وَلَا تَعۡضُلُوۡهُنَّ لِتَذۡهَبُوۡا بِبَعۡضِ مَاۤ اٰتَيۡتُمُوۡهُنَّ اِلَّاۤ اَنۡ يَّاۡتِيۡنَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ‌ ۚ وَعَاشِرُوۡهُنَّ بِالۡمَعۡرُوۡفِ‌ ۚ فَاِنۡ كَرِهۡتُمُوۡهُنَّ فَعَسٰۤى اَنۡ تَكۡرَهُوۡا شَيۡـئًـا وَّيَجۡعَلَ اللّٰهُ فِيۡهِ خَيۡرًا كَثِيۡرًا(19) 19).અય ઈમાનવાળાઓ! તમારા માટે મનાઈ છે કે બળજબરી સ્ત્રીઓના વારસદાર બની બેસો, તેમને એટલા માટે ન રોકી રાખો કે જે તમે તેમને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક લઈ લો. હા, એ વાત અલગ છે કે તે કોઈ ખુલ્લી બૂરાઈ અથવા વ્યભિચારનો વ્યવહાર કરે, તેમના સાથે સારો વ્યવહાર કરો, ભલે ને તમે તેમને પ...

સુરહ અન્-નિસા 17,18

PART:-259          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-17,18 ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا التَّوۡبَةُ عَلَى اللّٰهِ لِلَّذِيۡنَ يَعۡمَلُوۡنَ السُّوۡٓءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوۡبُوۡنَ مِنۡ قَرِيۡبٍ فَاُولٰٓئِكَ يَتُوۡبُ اللّٰهُ عَلَيۡهِمۡ‌ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(17) અલ્લાહ તઆલા ફક્ત એવા લોકોની જ તૌબા કબૂલ કરે અને જલ્દી તેનાથી રોકાઈ જાય અને માફી માગે તો અલ્લાહ (તઆલા) પણ તેમની તૌબા કબુલ કરે છે. અલ્લાહ (તઆલા) મોટો ઈલ્મવાળો,હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘  وَلَيۡسَتِ التَّوۡبَةُ لِلَّذِيۡنَ يَعۡمَلُوۡنَ السَّيِّاٰتِ‌ ۚ حَتّٰۤى اِذَا حَضَرَ اَحَدَهُمُ الۡمَوۡتُ قَالَ اِنِّىۡ تُبۡتُ الۡــئٰنَ وَلَا الَّذِيۡنَ يَمُوۡتُوۡنَ وَهُمۡ كُفَّارٌ ‌ؕ اُولٰٓئِكَ اَعۡتَدۡنَا لَهُمۡ عَذَابًا اَ لِيۡمًا(18...