Posts

સુરહ આલે ઈમરાન 65,66

PART:-183          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-65,66                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تُحَآجُّوۡنَ فِىۡۤ اِبۡرٰهِيۡمَ وَمَاۤ اُنۡزِلَتِ التَّوۡرٰٮةُ وَالۡاِنۡجِيۡلُ اِلَّا مِنۡۢ بَعۡدِهٖؕ اَفَلَا تَعۡقِلُوۡنَ(65) 65).અય કિતાબવાળાઓ! તમે ઈબ્રાહીમના વિષે કેમ ઝઘડો છો? જ્યારે કે તૌરાત અને ઈન્જીલ તો તેમના પછી ઉતારવામાં આવી, શું તમે પછી પણ નથી સમજતા? તફસીર(સમજુતી):- હજરત ઈબ્રાહીમના વિષે ઝઘડાનો અર્થ એ છે કે યહૂદી અને ઈસાઈ બંને આ દાવો કરતા હતા કે હજરત ઈબ્રાહીમ તેમના ધર્મને માનવાવાળા હતા, ભલે તૌરાત જેના પર યહૂદી યકીન કરે છે અને ઈન્જીલ જેને ઈસાઈ પવિત્ર કિતાબ માને છે બંને હજરત ઈબ્રાહીમના સેંકડો વર્ષ પછી ઉતરી, પછી હજરત ઈબ્રાહીમ યહૂદી અથવા ઈસાઈ કેવી રીતે હોઈ શકે ? કહેવાય છે કે હજરત ઈબ્રાહીમ અને હજરત ...

સુરહ આલે ઈમરાન 63,64

PART:-182          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-63,64                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّ اللّٰهَ عَلِيۡمٌۢ بِالۡمُفۡسِدِيۡنَ(63) 63).પછી પણ જો તેઓ કબૂલ ન કરે તો અલ્લાહ(તઆલા) પણ બગાડ ફેલાવનારાઓને સારી રીતે જાણનાર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ تَعَالَوۡا اِلٰى كَلِمَةٍ سَوَآءٍۢ بَيۡنَـنَا وَبَيۡنَكُمۡ اَلَّا نَـعۡبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشۡرِكَ بِهٖ شَيۡــئًا وَّلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا اَرۡبَابًا مِّنۡ دُوۡنِ اللّٰهِ‌ؕ فَاِنۡ تَوَلَّوۡا فَقُوۡلُوا اشۡهَدُوۡا بِاَنَّا مُسۡلِمُوۡنَ(64) 64)તમે કહી દો કે અય કિતાબવાળાઓ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે કે આપણે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈની બંદગી ન કરીએ, અને ન તેના સાથે કોઈને ભાગીદાર ઠેરવીએ, ન અલ્લાહ...

સુરહ આલે ઈમરાન 61,62

PART:-181          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-61,62                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ حَآجَّكَ فِيۡهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ الۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡا نَدۡعُ اَبۡنَآءَنَا وَاَبۡنَآءَكُمۡ وَنِسَآءَنَا وَنِسَآءَكُمۡ وَاَنۡفُسَنَا وَاَنۡفُسَكُمۡ ثُمَّ نَبۡتَهِلۡ فَنَجۡعَل لَّعۡنَتَ اللّٰهِ عَلَى الۡكٰذِبِيۡنَ(61) 61).એટલા માટે જે પણ તમારા પાસે આ ઈલ્મને આવી ગયા પછી પણ તમારાથી તેમાં ઝઘડે તો તમે કહી દો કે, “આવો, અમે અને તમે પોતપોતાના પુત્રોને, અને અમે અને તમે પોતાની પત્નીઓને, અને અમે અને તમે પોતે પોતાને બોલાવી લઈએ પછી આપણે મળીને દુઆ કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની ફિટકાર મોકલીએ. તફસીર(સમજુતી):- આ મુબાહલાની આયત કહેવાય છે, મુબાહલાનો અર્થ છે કે બે જૂથોનું એકબીજા પર લાનત કરવી એટલે કે બદ્-દુઆ(શ્રાપ) આપવી, મત...

સુરહ આલે ઈમરાન 57,58,59,60

PART:-180          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-57,58                         59,60                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡ‌ؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَ(57) 57).પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ نَـتۡلُوۡهُ عَلَيۡكَ مِنَ الۡاٰيٰتِ وَ الذِّكۡرِ الۡحَكِيۡمِ(58) 58).આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ مَثَلَ عِيۡسٰى عِنۡدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَ‌ؕ خَلَقَهٗ مِنۡ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنۡ فَيَكُو...

સુરહ આલે ઈમરાન 55,56

PART:-179          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-55,56                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَ اللّٰهُ يٰعِيۡسٰۤى اِنِّىۡ مُتَوَفِّيۡكَ وَرَافِعُكَ اِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِيۡنَ كَفَرُوۡا وَجَاعِلُ الَّذِيۡنَ اتَّبَعُوۡكَ فَوۡقَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ ‌‌ۚ ثُمَّ اِلَىَّ مَرۡجِعُكُمۡ فَاَحۡكُمُ بَيۡنَكُمۡ فِيۡمَا كُنۡتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَ(55) 55).જ્યારે અલ્લાહ (તઆલા)એ ફરમાવ્યું, હે ઈસા! હું તને પૂરી રીતે લેવાવાળો છું,' અને તને પોતાની તરફ ઉઠાવવાનો છું, અને તને કાફિરોથી પવિત્ર કરવાનો છું, અને તારા પેરોકારોને કાફિરોથી કયામતના દિવસ સુધી ઉપર રાખવાવાળો છું, પછી તમારા બધાનું પલટવું મારા તરફ જ છે, હું જ તમારા વચ્ચે તમામ મતભેદોનો ફેંસલો કરીશ. તફસીર(સમજુતી):- શબ્દ ( المتوفى) એ (توفى) થ...

સુરહ આલે ઈમરાન 51,52,53,54

PART:-178          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-51,52                         53,54                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اللّٰهَ رَبِّىۡ وَرَبُّكُمۡ فَاعۡبُدُوۡهُ‌ ؕ هٰذَا صِرَاطٌ مُّسۡتَقِيۡمٌ(51) 51).યકીન કરો! કે મારો અને તમારો રબ અલ્લાહ જ છે. તમે બધા તેની બંદગી કરો, આ સીધો રસ્તો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَمَّاۤ اَحَسَّ عِيۡسٰى مِنۡهُمُ الۡكُفۡرَ قَالَ مَنۡ اَنۡصَارِىۡۤ اِلَى اللّٰهِ‌ؕ قَالَ الۡحَـوَارِيُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰهِ‌ۚ اٰمَنَّا بِاللّٰهِ‌ۚ وَاشۡهَدۡ بِاَنَّا مُسۡلِمُوۡنَ(52) 52).પરંતુ જ્યારે (હજરત) ઈસા (علیہ السلام )એ તેમનો ઈન્કાર માલૂમ કરી લીધો તો કહેવા લાગ્યા, “અલ્લાહ(તઆલા)ના માર્ગ...

સુરહ આલે ઈમરાન 49,50

PART:-177          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-49,50                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَرَسُوۡلًا اِلٰى بَنِىۡۤ اِسۡرٰٓءِيۡلَ ۙ اَنِّىۡ قَدۡ جِئۡتُكُمۡ بِاٰيَةٍ مِّنۡ رَّبِّكُمۡ ۙۚ اَنِّىۡۤ  اَخۡلُقُ لَـكُمۡ مِّنَ الطِّيۡنِ كَهَیْــئَةِ الطَّيۡرِ فَاَنۡفُخُ فِيۡهِ فَيَكُوۡنُ طَيۡرًاۢ بِاِذۡنِ اللّٰهِ‌‌ۚ وَاُبۡرِئُ الۡاَكۡمَهَ وَالۡاَبۡرَصَ وَاُحۡىِ الۡمَوۡتٰى بِاِذۡنِ اللّٰهِ‌ۚ وَ اُنَبِّئُكُمۡ بِمَا تَاۡكُلُوۡنَ وَمَا تَدَّخِرُوۡنَۙ فِىۡ بُيُوۡتِكُمۡ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَاٰيَةً لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَۚ‏(49) 49).અને તે ઈસરાઈલની સંતાનનો રસૂલ હશે કે હું તમારા પાસે તમારા રબની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પક્ષીના રૂપ જેવું જ માટીનું પૂતળું બનાવું ...