Posts

સુરહ આલે ઈમરાન 21,22

PART:-164          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-21,22                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ النَّبِيّٖنَ بِغَيۡرِ حَقٍّۙ وَّيَقۡتُلُوۡنَ الَّذِيۡنَ يَاۡمُرُوۡنَ بِالۡقِسۡطِ مِنَ النَّاسِۙ فَبَشِّرۡهُمۡ بِعَذَابٍ اَ لِيۡمٍ(21) 21).બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતોથી કુફ્ર કરે છે, અને નબીઓને નાજાઈઝ (નાહક) કતલ કરે છે અને જે લોકો ન્યાયની વાતો કરે, તેમને પણ કતલ કરે છે તો (અય નબી) તમે તેમને મોટા અઝાબથી ખબરદાર કરી દો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ الَّذِيۡنَ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ وَمَا لَهُمۡ مِّنۡ نّٰصِرِيۡنَ(22) 22).તેઓના (પુણ્યના) કામ દુનિયા અને આખિરતમાં બેકાર થઈ ગયા અને તેમનો કોઈ ...

સુરહ આલે ઈમરાન 19,20

PART:-163          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-19,20                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الدِّيۡنَ عِنۡدَ اللّٰهِ الۡاِسۡلَامُ ۗ وَمَا اخۡتَلَفَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡعِلۡمُ بَغۡيًا ۢ بَيۡنَهُمۡ‌ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِاٰيٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِيۡعُ الۡحِسَابِ(19) 19).બેશક અલ્લાહની નજીદીક ધર્મ ઈસ્લામ જ છે,અને જેમને કિતાબ આપવામાં આવી તેઓએ ઈલ્મ આવી ગયા પછી પરસ્પર ઈર્ષાના કારણે મતભેદ કર્યો, અને જેઓ અલ્લાહની આયતો (પવિત્ર કુરઆન)ને ન માને તો અલ્લાહ જલ્દી હિસાબ લેશે. તફસીર(સમજુતી):-  ઈસ્લામ એ જ ધર્મ છે. જેનો પ્રચાર અને તાલીમ દરેક નબીઓ પોતાના સમયમાં આપતા રહ્યા અને હવે આ તેનું સંપૂર્ણ સ્વરૂપ છે. જેને અંતિમ રસ...

સુરહ આલે ઈમરાન 17,18

PART:-162          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-17,18                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلصّٰــبِرِيۡنَ وَالصّٰدِقِــيۡنَ وَالۡقٰنِتِــيۡنَ وَالۡمُنۡفِقِيۡنَ وَالۡمُسۡتَغۡفِرِيۡنَ بِالۡاَسۡحَارِ (17) 17).જેઓ સબ્ર કરવાવાળા અને સાચા અને ફરમાબરદાર અને અલ્લાહના માર્ગમાં માલ ખર્ચ કરવાવાળા છે અને રાત્રિના પાછલા હિસ્સામાં (મોક્ષ પ્રાપ્ત કરવાની કામના માટે) તૌબા (ક્ષમા-યાચના) કરવાવાળા છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ وَالۡمَلٰٓئِكَةُ وَاُولُوا الۡعِلۡمِ قَآئِمًا ۢ بِالۡقِسۡطِ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُؕ (18) 18).અલ્લાહે, તેના ફરિશ્તાઓએ અને આલિમોએ ગવાહી આપી છે કે અલ્લાહના સિવાય કોઈ માઅબૂદ નથી, તે ન્યાયને કાયમ રા...

સુરહ આલે ઈમરાન 15,16

PART:-161          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-15,16                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلۡ اَؤُنَبِّئُكُمۡ بِخَيۡرٍ مِّنۡ ذٰ لِكُمۡ‌ؕ لِلَّذِيۡنَ اتَّقَوۡا عِنۡدَ رَبِّهِمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا وَاَزۡوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضۡوَانٌ مِّنَ اللّٰهِ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِالۡعِبَادِ‌ۚ(15) 15).તમે કહી દો કે શું હું તમને તેનાથી બહેતર વસ્તુ બતાવું ? અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે જન્નત છે જેની નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને પવિત્ર પત્નીઓે અને અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા છે અને બધા બંદાઓ અલ્લાહ (તઆલા)ની નજરમાં છે. તફસીર(સમજુતી):- આ આયતમાં ઈમાનવાળાઓને બતાવવામાં આવી રહ્યું છે કે આની આગળની આયતમા વર્ણન કરવા...

સુરહ આલે ઈમરાન 13,14

PART:-160          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-13,14                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَدۡ كَانَ لَـكُمۡ اٰيَةٌ فِىۡ فِئَتَيۡنِ الۡتَقَتَا ؕ فِئَةٌ تُقَاتِلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَاُخۡرٰى كَافِرَةٌ يَّرَوۡنَهُمۡ مِّثۡلَيۡهِمۡ رَاۡىَ الۡعَيۡنِ‌ؕ وَاللّٰهُ يُؤَيِّدُ بِنَصۡرِهٖ مَنۡ يَّشَآءُ  ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَعِبۡرَةً لِّاُولِى الۡاَبۡصَارِ(13) 13).બેશક તમારા માટે (બોધપાઠની) નિશાની હતી, તે બે જમાઅતોમાં જેઓ એકબીજા સાથે લડી રહી હતી,એક જમાઅત અલ્લાહના માર્ગમાં લડી રહી હતી, અને બીજી જમાઅત કાફિરોની હતી, તેઓ તેમને પોતાની આંખોથી બમણા જોતા હતા અને અલ્લાહ (તઆલા)જેને ઈચ્છે પોતાની મદદથી મજબૂત કરી દે છે. બેશક આમાં આંખોવાળાઓ માટે મોટી નસીહત છે. તફસીર(સમજુતી):- આ આય...

સુરહ આલે ઈમરાન 9,10,11,12

PART:-159          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-9,10,11,12                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ لَا يُخۡلِفُ الۡمِيۡعَادَ(9) 9).અય અમારા રબ! બેશક તુ લોકોને એક દિવસે જમા કરનાર છે,જેના આવવામાં કોઈ શંકા નથી, બેશક અલ્લાહ (તઆલા) વચનથી ફરી જનાર નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا‌ ؕ وَاُولٰٓئِكَ هُمۡ وَقُوۡدُ النَّارِۙ(10) 10).કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહ(તઆલા)ના અઝાબોથી છોડાવવામાં કોઈ કામ નહિં આવી શકે, તેઓ તો જહન્નમનું બળતણ જ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَدَاۡبِ اٰلِ فِرۡعَوۡنَۙ وَالَّذِيۡنَ مِنۡ ...

સુરહ આલે ઈમરાન 7,8

PART:-158          (Quran-Section)        (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-7,8                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ هُوَ الَّذِىۡۤ اَنۡزَلَ عَلَيۡكَ الۡكِتٰبَ مِنۡهُ اٰيٰتٌ مُّحۡكَمٰتٌ هُنَّ اُمُّ الۡكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ‌ؕ فَاَمَّا الَّذِيۡنَ فِىۡ قُلُوۡبِهِمۡ زَيۡغٌ فَيَتَّبِعُوۡنَ مَا تَشَابَهَ مِنۡهُ ابۡتِغَآءَ الۡفِتۡنَةِ وَابۡتِغَآءَ تَاۡوِيۡلِهٖۚ وَمَا يَعۡلَمُ تَاۡوِيۡلَهٗۤ اِلَّا اللّٰهُ ؔ‌ۘ وَ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ يَقُوۡلُوۡنَ اٰمَنَّا بِهٖۙ كُلٌّ مِّنۡ عِنۡدِ رَبِّنَا ‌ۚ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ(7) 7).તે જ...