Posts

સુરહ બકરહ 169,170

PART:-98*          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-169,170 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا يَاۡمُرُكُمۡ بِالسُّوۡٓءِ وَالۡفَحۡشَآءِ وَاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ (169) 169).તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનુ તમને ઈલ્મ નથી ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمُ اتَّبِعُوۡا مَآ اَنۡزَلَ اللّٰهُ قَالُوۡا بَلۡ نَـتَّبِعُ مَآ اَلۡفَيۡنَا عَلَيۡهِ اٰبَآءَنَا ؕ اَوَلَوۡ كَانَ اٰبَآؤُهُمۡ لَا يَعۡقِلُوۡنَ شَيۡئًـا وَّلَا يَهۡتَدُوۡنَ (170) 170).અને તેમનાથી જયારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ જેના પર અમારા બાપ-દાદાઓ હતા, જયારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય. તફસીર(સમજુતી):- આજે પણ બિદઅતીઓને સમજાવવામાં આવે કે આ નવ...

સુરહ બકરહ 167,168

PART:-97          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-167,168 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَ الَّذِيۡنَ اتَّبَعُوۡا لَوۡ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنۡهُمۡ كَمَا تَبَرَّءُوۡا مِنَّا ؕ كَذٰلِكَ يُرِيۡهِمُ اللّٰهُ اَعۡمَالَهُمۡ حَسَرٰتٍ عَلَيۡهِمۡؕ وَمَا هُمۡ بِخٰرِجِيۡنَ مِنَ النَّارِ (167) 167).અને તાબેદારો કેહવા લાગશે, કાશ અમે દુનિયા તરફ બીજીવાર જઈએ તો અમે પણ તેમનાથી આવી જ રીતે અલગ થઈ જઈએ જેવા તેઓ અમારાથી છે. તેવી જ રીતે અલ્લાહ તઆલા તેઓને તેમના કર્મો દેખાડશે તેમના પસ્તાવાને લીધે તેઓ કદાપિ જહન્નમમાથી નહીં નીકળી શકે. તફસીર(સમજુતી):- મૂર્તિપૂજક આખિરતમા પોતાના ધર્મગુરુઓ અને ધર્મચાર્યોની મજબૂરી અને ખયાનત પર અફસોસ કરશે પરંતુ આ અફસોસ થી કોઈ ફાયદો ન થશે, કાશ ! દુનિયામાં જ શિર્કથી તૌબા કરી લે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓاَيُّهَا النَّاسُ كُلُوۡا مِمَّا فِى الۡاَرۡضِ حَلٰلًا طَيِّبًا  ۖ وَّلَا ...

સુરહ બકરહ 165,166

              PART:-96          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-165,166 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنَ النَّاسِ مَنۡ يَّتَّخِذُ مِنۡ دُوۡنِ اللّٰهِ اَنۡدَادًا يُّحِبُّوۡنَهُمۡ كَحُبِّ اللّٰهِؕ وَالَّذِيۡنَ اٰمَنُوۡٓا اَشَدُّ حُبًّا لِّلّٰهِ ؕ وَلَوۡ يَرَى الَّذِيۡنَ ظَلَمُوۡٓا اِذۡ يَرَوۡنَ الۡعَذَابَۙ اَنَّ الۡقُوَّةَ لِلّٰهِ جَمِيۡعًا ۙ وَّاَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعَذَابِ‏ (165) 165).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ બીજાઓને અલ્લાહના શરીક બનાવીને તેમનાથી એવો પ્રેમ રાખે છે જેવો પ્રેમ અલ્લાહથી હોવો જોઈએ અને ઈમાનવાળાઓ અલ્લાહથી પ્રેમમાં મજબૂત હોય છે, કાશ કે મૂર્તિપૂજક જાણતા જ્યારે કે અલ્લાહના અઝાબોને જોઈને (જાણી લેશે) કે સર્વ તાકાત અલ્લાહને જ છે અને અલ્લાહ સખત અઝાબ આપવાવાળો છે.(તો કદી પણ મૂર્તિપૂજા ન કરતા) તફસીર(સમજુતી):- જે લોકો અલ્લાહ ને છોડીને બ...

સુરહ બકરહ 163,164

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘               PART:-95          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-163,164 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِلٰهُكُمۡ اِلٰهٌ وَّاحِدٌ  ۚ لَآ اِلٰهَ اِلَّا هُوَ الرَّحۡمٰنُ الرَّحِيۡمُ (163) 163).અને તમારા સૌનો મઅબૂદ એક અલ્લાહ જ છે ! તેના સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, તે ઘણો કૃપાળુ અને મોટો દયાળુ છે. તફસીર(સમજુતી):- આ આયતમા  ફરીવાર તૌહીદ ની દાવત મક્કા ના મુશરિકો ને આપવા આવી છે, જેઓ કહે છે કે "આટલા બધા દેવતાઓ ના બદલામાં એક જ મઅબૂદ" જેનો જવાબ અલ્લાહ એ આના પછીની આયતમા આપ્યો છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاخۡتِلَافِ الَّيۡلِ وَالنَّهَارِ وَالۡفُلۡكِ الَّتِىۡ تَجۡرِىۡ فِى الۡبَحۡرِ بِمَا يَنۡفَعُ النَّاسَ وَمَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنۡ مَّآءٍ فَاَحۡيَا بِ...

સુરહ બટરહ 161,162

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘               *PART:-94*          *(Quran-Section)*       *(2)સુરહ બકરહ*          *આયત નં.:-161,162* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَمَاتُوۡا وَهُمۡ كُفَّارٌ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ لَعۡنَةُ اللّٰهِ وَالۡمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَۙ‏ (161)* *161).બેશક, જે કાફિરો કુફ્રની હાલતમાં મરી જાય તેમના પર અલ્લાહની અને ફરિશ્તાઓની અને તમામ લોકોની ફિટકાર છે* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *خٰلِدِيۡنَ فِيۡهَا ۚ لَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡظَرُوۡنَ (162)* *162).જેમાં તેઓ હંમેશા રહેશે ન તેમનો અઝાબ હલકો કરવામાં આવશે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.* ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ બકરહ 159,160

PART:-93*          *(Quran-Section)*       *(2)સુરહ બકરહ*          *આયત નં.:-159,160* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلۡنَا مِنَ الۡبَيِّنٰتِ وَالۡهُدٰى مِنۡۢ بَعۡدِ مَا بَيَّنّٰهُ لِلنَّاسِ فِى الۡكِتٰبِۙ اُولٰٓئِكَ يَلۡعَنُهُمُ اللّٰهُ وَ يَلۡعَنُهُمُ اللّٰعِنُوۡنَۙ (159 159).જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત)ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા ધિક્કારનારાઓની ધિક્કાર (લાનત) છે. તફસીર(સમજુતી):- અલ્લાહ તઆલાએ જે વાતો પોતાની કિતાબમાં ઉતારી છે તેને છુપાવવું એટલો મોટો ગુનોહ (પાપ) છે કે અલ્લાહની ફિટકાર સિવાય બીજા ફિટકાર કરનારાઓ દ્વારા પણ ફિટકાર કરવામાં આવે છે. હદીસમાં છે કે,  “જેનાથી કોઈ વાત પૂછવામાં આવી જેનું ઈલ્મ તેને હતું છતાં તેણે તેને ...

સુરહ બકરહ 157,158

PART:-92          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-157,158 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ صَلَوٰتٌ مِّنۡ رَّبِّهِمۡ وَرَحۡمَةٌ‌  وَاُولٰٓئِكَ هُمُ الۡمُهۡتَدُوۡنَ (157) 157).આ જ છે જેમના ઉપર તેમના રબની કૃપા અને મહેરબાની છે અને આ જ લોકો સાચા રસ્તા પર છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الصَّفَا وَالۡمَرۡوَةَ مِنۡ شَعَآئِرِ اللّٰهِۚ فَمَنۡ حَجَّ الۡبَيۡتَ اَوِ اعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَيۡهِ اَنۡ يَّطَّوَّفَ بِهِمَا ؕ وَمَنۡ تَطَوَّعَ خَيۡرًا ۙ فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِيۡمٌ (158) 158).બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે. એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે. તફસીર(સમજુતી):- અહીં હજના કામથી ...