Posts

સુરહ બકરહ 159,160

PART:-93*          *(Quran-Section)*       *(2)સુરહ બકરહ*          *આયત નં.:-159,160* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلۡنَا مِنَ الۡبَيِّنٰتِ وَالۡهُدٰى مِنۡۢ بَعۡدِ مَا بَيَّنّٰهُ لِلنَّاسِ فِى الۡكِتٰبِۙ اُولٰٓئِكَ يَلۡعَنُهُمُ اللّٰهُ وَ يَلۡعَنُهُمُ اللّٰعِنُوۡنَۙ (159 159).જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત)ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા ધિક્કારનારાઓની ધિક્કાર (લાનત) છે. તફસીર(સમજુતી):- અલ્લાહ તઆલાએ જે વાતો પોતાની કિતાબમાં ઉતારી છે તેને છુપાવવું એટલો મોટો ગુનોહ (પાપ) છે કે અલ્લાહની ફિટકાર સિવાય બીજા ફિટકાર કરનારાઓ દ્વારા પણ ફિટકાર કરવામાં આવે છે. હદીસમાં છે કે,  “જેનાથી કોઈ વાત પૂછવામાં આવી જેનું ઈલ્મ તેને હતું છતાં તેણે તેને ...

સુરહ બકરહ 157,158

PART:-92          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-157,158 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ صَلَوٰتٌ مِّنۡ رَّبِّهِمۡ وَرَحۡمَةٌ‌  وَاُولٰٓئِكَ هُمُ الۡمُهۡتَدُوۡنَ (157) 157).આ જ છે જેમના ઉપર તેમના રબની કૃપા અને મહેરબાની છે અને આ જ લોકો સાચા રસ્તા પર છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الصَّفَا وَالۡمَرۡوَةَ مِنۡ شَعَآئِرِ اللّٰهِۚ فَمَنۡ حَجَّ الۡبَيۡتَ اَوِ اعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَيۡهِ اَنۡ يَّطَّوَّفَ بِهِمَا ؕ وَمَنۡ تَطَوَّعَ خَيۡرًا ۙ فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِيۡمٌ (158) 158).બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે. એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે. તફસીર(સમજુતી):- અહીં હજના કામથી ...

સુરહ બકરહ 155,156

PART:-91          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-155,156 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَـنَبۡلُوَنَّكُمۡ بِشَىۡءٍ مِّنَ الۡخَـوۡفِ وَالۡجُـوۡعِ وَنَقۡصٍ مِّنَ الۡاَمۡوَالِ وَالۡاَنۡفُسِ وَالثَّمَرٰتِؕ وَبَشِّرِ الصّٰبِرِيۡنَۙ (155) 155).અને અમે કોઈને કોઈ રીતે તમારી પરીક્ષા જરૂર લઈશું, દુશ્મનોના ડરથી, ભૂખ અને તરસથી, માલ અને જાનથી, ફળોની કમીથી, અને તે સબ્ર કરવાવાળાઓને ખુશખબર આપી દો. તફસીર(સમજુતી):- અલ્લાહ(તઆલા) પોતાના બંદાઓ ની સુખ અને દુઃખ બન્ને પરિસ્થિતિમાં પરીક્ષા લે છે સુખમાં અલ્લાહ નો શુક્ર કરે, અને દુઃખમાં  સબ્ર કરે ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ اِذَآ اَصَابَتۡهُمۡ مُّصِيۡبَةٌ  ۙ قَالُوۡٓا اِنَّا لِلّٰهِ وَاِنَّـآ اِلَيۡهِ رٰجِعُوۡنَؕ (156) 156).તેમને જ્યારે પણ કોઈ મુસીબત આવે છે તો કહે છે કે, અમે તો પોતે અલ્લાહ (તઆલા) માટે છીએ અને અમે તેના તરફ પા...

સુરહ બકરહ 153,154

PART:-90          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-153,154 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اسۡتَعِيۡنُوۡا بِالصَّبۡرِ وَالصَّلٰوةِ ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيۡنَ (153) 153).હે ઈમાનવાળાઓ! સબ્ર (ધૈર્ય) અને નમાઝ વડે મદદ ચાહો, અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓને સાથ આપે છે. તફસીર(સમજુતી):- માણસની બે જ સ્થિતિ હોય છે. સુખ સુવિધા અથવા દુઃખ અને મુસીબત, સુખમાં અલ્લાહનો શુક્ર કરવા પર જોર , અને દુ:ખમાં સબ્ર અને અલ્લાહથી મદદ લેવા પર બળ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَقُوۡلُوۡا لِمَنۡ يُّقۡتَلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتٌ ؕ بَلۡ اَحۡيَآءٌ وَّلٰـكِنۡ لَّا تَشۡعُرُوۡنَ (154) 154).અને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં શહીદ થનારાઓને મુર્દા ન કહો, તેઓ જીવિત છે પરંતુ તમે નથી સમઝતા. તફસીર(સમજુતી):-  શહીદોને મુર્દા ન કહેવું તેમના માન-સન્માન માટે છે આ જિંદગી બરઝખી (આલોક-પરલોક વચ્...

સુરહ બકરહ :- 151,152

PART:-89          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-151,152 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَمَآ اَرۡسَلۡنَا فِيۡکُمۡ رَسُوۡلًا مِّنۡکُمۡ يَتۡلُوۡا عَلَيۡكُمۡ اٰيٰتِنَا وَيُزَكِّيۡکُمۡ وَيُعَلِّمُکُمُ الۡكِتٰبَ وَالۡحِکۡمَةَ وَيُعَلِّمُكُمۡ مَّا لَمۡ تَكُوۡنُوۡا تَعۡلَمُوۡنَ (151) 151).જેવી રીતે અમે તમારામાં તમારામાંથી જ રસૂલ (મુહંમદ (ﷺ))ને મોકલ્યા, જે અમારી આયતો (કુરઆન પાક) તમારા સામે પઢે છે અને તમને પવિત્ર કરે છે અને તમને કિતાબ અને હિકમત અને તે વાતોનું ઈલ્મ આપે છે જેનાથી તમે અજાણ હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاذۡكُرُوۡنِىۡٓ اَذۡكُرۡكُمۡ وَاشۡکُرُوۡا لِىۡ وَلَا تَكۡفُرُوۡنِ (152) 152).એટલા માટે મને યાદ કરો હું પણ તમને યાદ કરીશ અને મારા શુક્રગુઝાર રહો અને નાશુક્રીથી બચો. ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ બકરહ 149,150

PART:-88          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-149,150 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَاِنَّهٗ لَـلۡحَقُّ مِنۡ رَّبِّكَؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ (149) 149).અને તમે જયાંથી નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો, આ જ સત્ય છે તમારા રબ તરફથી અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી બેખબર નથી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَحَيۡثُ مَا كُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡهَڪُمۡ شَطۡرَهٗ ۙ لِئَلَّا يَكُوۡنَ لِلنَّاسِ عَلَيۡكُمۡ حُجَّةٌ اِلَّا الَّذِيۡنَ ظَلَمُوۡا مِنۡهُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَاخۡشَوۡنِىۡ وَلِاُتِمَّ نِعۡمَتِىۡ عَلَيۡكُمۡ وَلَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ (150) 150).અને જે જગ્યાએથી તમે નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ...

સુરહ બકરહ 147,148

PART:-87          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-147,148 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلۡحَـقُّ مِنۡ رَّبِّكَ فَلَا تَكُوۡنَنَّ مِنَ الۡمُمۡتَرِيۡنَ (147) 147).તમારા રબ તરફથી આ સંપૂર્ણ સત્ય છે,હોશિયાર! તમે શંકા કરનારાઓમાંથી ન બનો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِكُلٍّ وِّجۡهَةٌ هُوَ مُوَلِّيۡهَا ‌ۚ فَاسۡتَبِقُوا الۡخَيۡرٰتِؕ اَيۡنَ مَا تَكُوۡنُوۡا يَاۡتِ بِكُمُ اللّٰهُ جَمِيۡعًا ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ (148) 148).અને દરેક મનુષ્ય એક ને એક તરફ ધ્યાનાકર્ષિત થઈ રહ્યો છે, તમે ભલાઈ તરફ દોડો, તમે ગમે ત્યાં રહેશો અલ્લાહ તમને લઈ આવશે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘