સુરહ બકરહ 147,148

PART:-87

         (Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-147,148


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَلۡحَـقُّ مِنۡ رَّبِّكَ فَلَا تَكُوۡنَنَّ مِنَ الۡمُمۡتَرِيۡنَ (147)


147).તમારા રબ તરફથી આ સંપૂર્ણ સત્ય છે,હોશિયાર! તમે શંકા કરનારાઓમાંથી ન બનો.

☘☘☘☘☘☘☘☘☘☘☘


وَلِكُلٍّ وِّجۡهَةٌ هُوَ مُوَلِّيۡهَا ‌ۚ فَاسۡتَبِقُوا الۡخَيۡرٰتِؕ اَيۡنَ مَا تَكُوۡنُوۡا يَاۡتِ بِكُمُ اللّٰهُ جَمِيۡعًا ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ (148)


148).અને દરેક મનુષ્ય એક ને એક તરફ ધ્યાનાકર્ષિત થઈ રહ્યો છે, તમે ભલાઈ તરફ દોડો, તમે ગમે ત્યાં રહેશો અલ્લાહ તમને લઈ આવશે, અલ્લાહ (તઆલા)

દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.


☘☘☘☘☘☘☘☘☘☘☘


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92