સુરહ બકરહ :- 151,152

PART:-89

         (Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-151,152


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


كَمَآ اَرۡسَلۡنَا فِيۡکُمۡ رَسُوۡلًا مِّنۡکُمۡ يَتۡلُوۡا عَلَيۡكُمۡ اٰيٰتِنَا وَيُزَكِّيۡکُمۡ وَيُعَلِّمُکُمُ الۡكِتٰبَ وَالۡحِکۡمَةَ وَيُعَلِّمُكُمۡ مَّا لَمۡ تَكُوۡنُوۡا تَعۡلَمُوۡنَ (151)


151).જેવી રીતે અમે તમારામાં તમારામાંથી જ રસૂલ

(મુહંમદ (ﷺ))ને મોકલ્યા, જે અમારી આયતો (કુરઆન પાક) તમારા સામે પઢે છે અને તમને પવિત્ર કરે છે અને તમને કિતાબ અને હિકમત અને તે વાતોનું

ઈલ્મ આપે છે જેનાથી તમે અજાણ હતા.


☘☘☘☘☘☘☘☘☘☘☘


فَاذۡكُرُوۡنِىۡٓ اَذۡكُرۡكُمۡ وَاشۡکُرُوۡا لِىۡ وَلَا تَكۡفُرُوۡنِ (152)


152).એટલા માટે મને યાદ કરો હું પણ તમને યાદ કરીશ અને મારા શુક્રગુઝાર રહો અને નાશુક્રીથી બચો.


☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92