Posts

PART:-14/15

PART:-14 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-17,18) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ مَثَلُہُمۡ کَمَثَلِ الَّذِی اسۡتَوۡقَدَ نَارًا ۚ فَلَمَّاۤ اَضَآءَتۡ مَا حَوۡلَہٗ ذَہَبَ اللّٰہُ بِنُوۡرِہِمۡ وَ تَرَکَہُمۡ فِیۡ ظُلُمٰتٍ لَّا یُبۡصِرُوۡنَ ﴿۱۷﴾ 17).આ લોકોનું ઉદાહરણ એવું છે જેમ કે એક વ્યકિતએ આગ સળગાવી, અને જ્યારે તેણે સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરી દીધું, તો અલ્લાહે તેમની આંખની જોવાની દૃષ્ટિ છીનવી લીધી અને તેમને એ હાલતમાં છોડી દીધા કે અંધકારમાં તેમને કશું દેખાતું નથી. ➖➖➖➖➖➖➖➖➖  صُمٌّۢ بُکۡمٌ عُمۡیٌ فَہُمۡ لَا یَرۡجِعُوۡنَ ﴿ۙ۱۸﴾ 18).આ લોકો બહેરા છે, મૂંગા છે, આંધળા છે, તેઓ હવે પાછા નહીં ફરે. ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).અહીંયા મુનાફિકો ની મિસાલ આપવામાં આવી છે કે જેમની સામે ઈસ્લામ ની રોશની આવ્યા પછી પણ નિફાક  અને ગુમરાહી માં ફસાયેલા રહ્યાં ઈસ્લામ ની...

PART:-13

PART:-13 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-15,16) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖  اَللّٰہُ یَسۡتَہۡزِئُ بِہِمۡ وَ یَمُدُّہُمۡ فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۱۵﴾ 15).અલ્લાહ તેમની સાથે મજાક કરી રહ્યો છે, અને તેમને  ઢીલ આપે જાય છે અને તેઓ પોતાની ઉદ્દંડતામાં આંધળાઓની જેમ ભટકતા જાય છે. ➖➖➖➖➖➖➖➖➖ اُولٰٓئِکَ الَّذِیۡنَ اشۡتَرَوُا الضَّلٰلَۃَ بِالۡہُدٰی ۪ فَمَا رَبِحَتۡ تِّجَارَتُہُمۡ وَ مَا کَانُوۡا مُہۡتَدِیۡنَ ﴿۱۶﴾ 16).આ તે લોકો છે જેમણે માર્ગદર્શનના બદલામાં પથભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપિ સીધા માર્ગ ઉપર નથી. ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) 1).અલ્લાહ પણ તેમની મઝાક ઉડાવે છે જેવી રીતે તેઓ મુસલમાનનો ની મઝાક ઉડાવતાં અને અલ્લાહ તેમની સાથે આ મામલો કરીને તેમને ઝિલ્લત માં નાખે છે 2).મુનાફિકો એ ઈમાન ના બદલામાં ગુમરા...
*PART:-12* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-13,14) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا کَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوۡۤا اَنُؤۡمِنُ کَمَاۤ اٰمَنَ السُّفَہَآءُ ؕ اَلَاۤ اِنَّہُمۡ ہُمُ السُّفَہَآءُ وَ لٰکِنۡ لَّا یَعۡلَمُوۡنَ ﴿۱۳﴾ 13).અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જેવી રીતે બીજા લોકો ઈમાન લાવ્યા છે તેવી રીતે તમે પણ ઈમાન લાવો, તો તેમણે એ જ જવાબ આપ્યો  શું અમે મૂર્ખ લોકોની જેમ ઈમાન લાવીએ ? સાવધાન ! સાચું તો એ છે કે તેઓ પોતે જ મૂર્ખ છે, પરંતુ તેઓ જાણતા નથી. ➖➖➖➖➖➖➖➖  وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَوۡا اِلٰی شَیٰطِیۡنِہِمۡ ۙ قَالُوۡۤا اِنَّا مَعَکُمۡ ۙ اِنَّمَا نَحۡنُ مُسۡتَہۡزِءُوۡنَ ﴿۱۴﴾ 14).જ્યારે તેઓ ઈમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકાંત...
PART:-11 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)         (આયત નં:-11,12) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ وَ اِذَا قِیۡلَ لَہُمۡ لَا تُفۡسِدُوۡا فِی الۡاَرۡضِ ۙ قَالُوۡۤا اِنَّمَا نَحۡنُ مُصۡلِحُوۡنَ ﴿۱۱﴾ 11).અને જ્યારે પણ તેમને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર બગાડ ન ફેલાવો, તો તેમણે એમ જ કહ્યું  અમે તો સુધારણા કરનારા છીએ. ➖➖➖➖➖➖➖➖➖ اَلَاۤ اِنَّہُمۡ ہُمُ الۡمُفۡسِدُوۡنَ وَ لٰکِنۡ لَّا یَشۡعُرُوۡنَ ﴿۱۲﴾ 12).સાવધાન! હકીકતમાં આ જ લોકો બગાડ ફેલાવનારા છે, પણ તેમને ભાન નથી. ➖➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી) 1).આ વાત મુનાફિકો ને લગતી છે જેઓનો ફસાદ એટલે કુફ્ર અને અલ્લાહ ની નાફરમાની હતી,મતલબ એ કે જમીન પર અલ્લાહ ની નાફરમાની કરવી અથવા તો અલ્લાહ ની નાફરમાની કરવાનો આદેશ આપવો ઈસ્લાહ થી મુરાદ એટલે કે અલ્લાહ ના આદેશો ને પાલન કરવાની સલાહ આપવી 2).દરેક જમાનામાં મુનાફિકો નુ કામ ફસાદ...

PART:-10 સુરહ બકરહ

*PART:-10* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  یُخٰدِعُوۡنَ اللّٰہَ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا ۚ وَ مَا یَخۡدَعُوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ؕ﴿۹﴾ (9).તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ ખરેખર તો તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યાં છે અને તેમને તેનું ભાન નથી. ➖➖➖➖➖➖➖➖   فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ ۙ فَزَادَہُمُ اللّٰہُ مَرَضًا ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌۢ ۬ۙ بِمَا کَانُوۡا یَکۡذِبُوۡنَ ﴿۱۰﴾ (10).તેમના હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે ઓર વધારી દીધો, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે પીડાકારી સજા છે. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી)  તેઓ અલ્લાહ અને ઈમાનવાળા લોકોને ધોકો આપવા માગે છે પણ હકીકતમાં તેઓ પોતાને જ ધોકા આપે છે કારણ તેઓ જે કરી રહ્યાં છે તેમના માટે જ ખોટુ છે 2).રોગ એટલે કુફ્ર અને નિફાક નો રોગ જેનો સુધ...

PART:-09 સુરહ બકરહ

*PART:-09* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  خَتَمَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ عَلٰی سَمۡعِہِمۡ ؕ وَ عَلٰۤی اَبۡصَارِہِمۡ غِشَاوَۃٌ ۫ وَّ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ٪﴿۷﴾ અલ્લાહે તેમના હૃદયો અને કાનો પર મહોર મારી દીધી છે અને તેમની આંખો ઉપર પડદો પડી ગયો છે. અને તેઓ સખત સજાને પાત્ર છે. ➖➖➖➖➖➖➖➖ وَ مِنَ النَّاسِ مَنۡ یَّقُوۡلُ اٰمَنَّا بِاللّٰہِ وَ بِالۡیَوۡمِ الۡاٰخِرِ وَ مَا ہُمۡ بِمُؤۡمِنِیۡنَ ۘ﴿۸﴾ કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને આખિરત (પરલોક)ના દિવસ ઉપર ઈમાન લાવ્યા છીએ, જો કે હકીકતમાં તેઓ મોમિન (Believers) નથી. ➖➖➖➖➖➖➖➖ 〰〰〰〰〰〰〰〰 તફસીર(સમજૂતી) 1).શૈતાન તેઓ પર ગાલિબ થઈ  ગયો અહીં સુધી કે તેઓે ના દિલો પર અને કાનો પર મુહર લગાવી દેવામાં આવી અને આખો પર પડદો પડી ગયો જેથી તેઓ હિદાયત જોઈ શકતા નથી તેઓની જીદ અને હઠ ધર્મી ના લીધે તેઓ સખત સ...

PART:-08 સુરહ બકરહ

*PART:-08* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  اُولٰٓئِکَ عَلٰی ہُدًی مِّنۡ رَّبِّہِمۡ ٭ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۵﴾ આવા લોકો પોતાના રબ તરફથી સીધા માર્ગ ઉપર છે અને તેઓ જ સફળતા પ્રાપ્ત કરવાવાળા છે. ➖➖➖➖➖➖➖➖  اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا سَوَآءٌ عَلَیۡہِمۡ ءَاَنۡذَرۡتَہُمۡ اَمۡ لَمۡ تُنۡذِرۡہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۶﴾ જે લોકોએ (આ વાતોને માનવાનો) ઇન્કાર કરી દીધો, તેમના માટે એક સરખું છે કે તમે તેમને ચેતવો કે ન ચેતવો, કોઈ પણ સંજોગોમાં તેઓ માનવાના નથી. ➖➖➖➖➖➖➖➖ *તફસીર (સમજૂતી)* 1) આ એવા ઈમાનવાળા લોકોની વાત કરવામાં આવી છે કે જેઓ ઈમાન લાવ્યા પછી અલ્લાહ નો ડર અને સારા કાર્યો કરે અને ઈસ્લામ ની સાચી માન્યતા પર ચાલે છે. ખાલી ઝુબાન થી સ્વીકાર કરવું કાફી નથી પણ સાચી સફળતા એટલે પરલોકમાં અલ્લાહ ની રેહમત અને મગફિરત ના હકદાર બનવા માટે તે પ્રમાણે ની તૈયારી કરવી. ...