PART:-09 સુરહ બકરહ

*PART:-09*
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖
 خَتَمَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ عَلٰی سَمۡعِہِمۡ ؕ وَ عَلٰۤی اَبۡصَارِہِمۡ غِشَاوَۃٌ ۫ وَّ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ٪﴿۷﴾

અલ્લાહે તેમના હૃદયો અને કાનો પર મહોર મારી દીધી છે અને તેમની આંખો ઉપર પડદો પડી ગયો છે. અને તેઓ સખત સજાને પાત્ર છે.
➖➖➖➖➖➖➖➖
وَ مِنَ النَّاسِ مَنۡ یَّقُوۡلُ اٰمَنَّا بِاللّٰہِ وَ بِالۡیَوۡمِ الۡاٰخِرِ وَ مَا ہُمۡ بِمُؤۡمِنِیۡنَ ۘ﴿۸﴾

કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને આખિરત (પરલોક)ના દિવસ ઉપર ઈમાન લાવ્યા છીએ, જો કે હકીકતમાં તેઓ મોમિન (Believers) નથી.
➖➖➖➖➖➖➖➖
〰〰〰〰〰〰〰〰

તફસીર(સમજૂતી)

1).શૈતાન તેઓ પર ગાલિબ થઈ  ગયો અહીં સુધી કે તેઓે ના દિલો પર અને કાનો પર મુહર લગાવી દેવામાં આવી અને આખો પર પડદો પડી ગયો જેથી તેઓ હિદાયત જોઈ શકતા નથી

તેઓની જીદ અને હઠ ધર્મી ના લીધે તેઓ સખત સજા ને પાત્ર છે

2).સુરહ ની શરૂઆત માં મોમીનો ની ખૂબીઓ અને પછી કાફિરોની વાત અને હવે અહીં થી ત્રીજો ગ્રૃહ મુનાફિકો ની વાત છે

જેઓ ના દીલ ઈમાન થી ખાલી છે ફકત જુબાન થી જુઠું બોલે છે કે અમે ઈમાન વાળા છે

પણ હકીકતમાં તેઓ મોમીનો ને ધોકો આપવા માટે આવુ કરી રહ્યા છે.
〰〰〰〰〰〰〰〰


મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે. જે ગ્રુપ 01 અને 02 માં ઍડ છે તેમણે નીચે લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક 

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92