PART:-11
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહ બકરહ.(2)
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ
જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-11,12)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖ وَ اِذَا قِیۡلَ لَہُمۡ لَا تُفۡسِدُوۡا فِی الۡاَرۡضِ ۙ قَالُوۡۤا اِنَّمَا نَحۡنُ مُصۡلِحُوۡنَ ﴿۱۱﴾
11).અને જ્યારે પણ તેમને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર બગાડ ન ફેલાવો, તો તેમણે એમ જ કહ્યું  અમે તો સુધારણા કરનારા છીએ.
➖➖➖➖➖➖➖➖➖
اَلَاۤ اِنَّہُمۡ ہُمُ الۡمُفۡسِدُوۡنَ وَ لٰکِنۡ لَّا یَشۡعُرُوۡنَ ﴿۱۲﴾
12).સાવધાન! હકીકતમાં આ જ લોકો બગાડ ફેલાવનારા છે, પણ તેમને ભાન નથી.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર (સમજૂતી)
1).આ વાત મુનાફિકો ને લગતી છે જેઓનો ફસાદ એટલે કુફ્ર અને અલ્લાહ ની નાફરમાની હતી,મતલબ એ કે જમીન પર અલ્લાહ ની નાફરમાની કરવી અથવા તો અલ્લાહ ની નાફરમાની કરવાનો આદેશ આપવો
ઈસ્લાહ થી મુરાદ એટલે કે અલ્લાહ ના આદેશો ને પાલન કરવાની સલાહ આપવી
2).દરેક જમાનામાં મુનાફિકો નુ કામ ફસાદ ફેલાવવાનુ જ હતુ અને તેઓ કેહતા કે અમે તો સુધારાવાદી છે
〰〰〰〰〰〰〰〰〰〰〰
મૅસેજ શૅર કરતા રેહજો જેથી બાકીના લોકોને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે.
જે લોકો ગ્રુપ 01,02,03 માં ઍડ છે તેમણે નીચેની લિંક પર કિલીક ના કરવું
જોડાવવા માટે નીચે લિંક પર કિ





















Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92