Posts

PART:-10 સુરહ બકરહ

*PART:-10* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  یُخٰدِعُوۡنَ اللّٰہَ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا ۚ وَ مَا یَخۡدَعُوۡنَ اِلَّاۤ اَنۡفُسَہُمۡ وَ مَا یَشۡعُرُوۡنَ ؕ﴿۹﴾ (9).તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ ખરેખર તો તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યાં છે અને તેમને તેનું ભાન નથી. ➖➖➖➖➖➖➖➖   فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ ۙ فَزَادَہُمُ اللّٰہُ مَرَضًا ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌۢ ۬ۙ بِمَا کَانُوۡا یَکۡذِبُوۡنَ ﴿۱۰﴾ (10).તેમના હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે ઓર વધારી દીધો, અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે પીડાકારી સજા છે. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી)  તેઓ અલ્લાહ અને ઈમાનવાળા લોકોને ધોકો આપવા માગે છે પણ હકીકતમાં તેઓ પોતાને જ ધોકા આપે છે કારણ તેઓ જે કરી રહ્યાં છે તેમના માટે જ ખોટુ છે 2).રોગ એટલે કુફ્ર અને નિફાક નો રોગ જેનો સુધ...

PART:-09 સુરહ બકરહ

*PART:-09* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  خَتَمَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ عَلٰی سَمۡعِہِمۡ ؕ وَ عَلٰۤی اَبۡصَارِہِمۡ غِشَاوَۃٌ ۫ وَّ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ٪﴿۷﴾ અલ્લાહે તેમના હૃદયો અને કાનો પર મહોર મારી દીધી છે અને તેમની આંખો ઉપર પડદો પડી ગયો છે. અને તેઓ સખત સજાને પાત્ર છે. ➖➖➖➖➖➖➖➖ وَ مِنَ النَّاسِ مَنۡ یَّقُوۡلُ اٰمَنَّا بِاللّٰہِ وَ بِالۡیَوۡمِ الۡاٰخِرِ وَ مَا ہُمۡ بِمُؤۡمِنِیۡنَ ۘ﴿۸﴾ કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને આખિરત (પરલોક)ના દિવસ ઉપર ઈમાન લાવ્યા છીએ, જો કે હકીકતમાં તેઓ મોમિન (Believers) નથી. ➖➖➖➖➖➖➖➖ 〰〰〰〰〰〰〰〰 તફસીર(સમજૂતી) 1).શૈતાન તેઓ પર ગાલિબ થઈ  ગયો અહીં સુધી કે તેઓે ના દિલો પર અને કાનો પર મુહર લગાવી દેવામાં આવી અને આખો પર પડદો પડી ગયો જેથી તેઓ હિદાયત જોઈ શકતા નથી તેઓની જીદ અને હઠ ધર્મી ના લીધે તેઓ સખત સ...

PART:-08 સુરહ બકરહ

*PART:-08* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖  اُولٰٓئِکَ عَلٰی ہُدًی مِّنۡ رَّبِّہِمۡ ٭ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۵﴾ આવા લોકો પોતાના રબ તરફથી સીધા માર્ગ ઉપર છે અને તેઓ જ સફળતા પ્રાપ્ત કરવાવાળા છે. ➖➖➖➖➖➖➖➖  اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا سَوَآءٌ عَلَیۡہِمۡ ءَاَنۡذَرۡتَہُمۡ اَمۡ لَمۡ تُنۡذِرۡہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۶﴾ જે લોકોએ (આ વાતોને માનવાનો) ઇન્કાર કરી દીધો, તેમના માટે એક સરખું છે કે તમે તેમને ચેતવો કે ન ચેતવો, કોઈ પણ સંજોગોમાં તેઓ માનવાના નથી. ➖➖➖➖➖➖➖➖ *તફસીર (સમજૂતી)* 1) આ એવા ઈમાનવાળા લોકોની વાત કરવામાં આવી છે કે જેઓ ઈમાન લાવ્યા પછી અલ્લાહ નો ડર અને સારા કાર્યો કરે અને ઈસ્લામ ની સાચી માન્યતા પર ચાલે છે. ખાલી ઝુબાન થી સ્વીકાર કરવું કાફી નથી પણ સાચી સફળતા એટલે પરલોકમાં અલ્લાહ ની રેહમત અને મગફિરત ના હકદાર બનવા માટે તે પ્રમાણે ની તૈયારી કરવી. ...

PART:-07 સુરહ બકરહ

*PART:-07* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِالۡغَیۡبِ وَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ۙ﴿۳﴾ જેઓ અદૃશ્ય ઉપર ઈમાન લાવે છે, નમાઝ કાયમ કરે છે, જે રોજી અમે તેમને આપી છે, તેમાંથી ખર્ચ કરે છે. ➖➖➖➖➖➖➖➖  وَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَیۡکَ وَ مَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِکَ ۚ وَ بِالۡاٰخِرَۃِ ہُمۡ یُوۡقِنُوۡنَ ؕ﴿۴﴾ જે ગ્રંથ તમારા ઉપર અવતરિત કરવામાં આવ્યો છે (અર્થાત કુર્આન) અને જે ગ્રંથો તમારા અગાઉ અવતરિત કરવામાં આવ્યા હતા તે સૌના ઉપર ઈમાન લાવે છે, અને આખિરત ઉપર શ્રદ્ધા રાખે છે. ➖➖➖➖➖➖➖➖ તફસીર (સમજૂતી) 1).અહીં الَّذِیۡنَ એટલે "જે લોકો" અને یُؤۡمِنُوۡنَ એટલે"ઈમાન લાવે છે" بِالۡغَیۡبِ "ગૈબ પર(અદ્રશ્ય હોય તેવું)" یُقِیۡمُوۡنَ "અને રોજનું કાર્ય" અને الصَّلٰوۃَ ...

સુરહ બકરહ

*PART:-06* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ અલ્લાહ ના નામ થી શરૂ કરુ છું જે ધણોજ મેહરબાન ખુબ જ રહમ કરવાવાળો છે ➖➖➖➖➖➖➖➖ الٓـمّٓ ۚ﴿۱﴾ અલિફ-લામ-મીમ. ➖➖➖➖➖➖➖➖ ذٰلِکَ الۡکِتٰبُ لَا رَیۡبَ ۚۖۛ فِیۡہِ ۚۛ ہُدًی لِّلۡمُتَّقِیۡنَ ۙ﴿۲﴾ આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઈ શંકા નથી, માર્ગદર્શન છે  પરહેઝગાર લોકો માટે. ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) આ સૂરા નુ નામ બકરહ એટલા માટે છે કે આમાં આગળ ની આયત માં ગાય નો ઉલ્લેખ છે હદીષ માં આની ખાસ ફઝીલત છે કે જે ઘર  માં સૂરા બકરહ ની તિલાવત થાય તે ઘરમાંથી શૈતાન ભાગે છે આ સૂરા મદીના માં નાઝિલ થઈ જેમાં 286 આયત અને 40 રુકુઅ્ છે 1).અલીફ લામ મીમ વિષે  ઉલ્માઓમા વિરોધાભાષ છે જેમાં ઘણા ઉલ્માઓ નુ કેહવું છે કે આ તો ફકત અલ્લાહ ને જ ખબર એટલે આપણે અહીં તફસીર નહીં કરતાં 2). અહીં શબ્દ ذٰلِکَ નો અર્...

સુરહ ફાતેહા

PART:-05 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ صِرَاطَ الَّذِیۡنَ اَنۡعَمۡتَ عَلَیۡہِمۡ ۙ۬ (6) એ લોકોનો માર્ગ જેમની ઉપર તેં કૃપા કરી. ➖➖➖➖➖➖➖➖➖ غَیۡرِ الۡمَغۡضُوۡبِ عَلَیۡہِمۡ وَ لَا الضَّآلِّیۡنَ(7) જે ના પ્રકોપના ભોગ બન્યા, અને જે ના પથભ્રષ્ટ થયા.    [આમીન] ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(વિગત) (1)અહીંં  صِرَاطَ એટલે "માર્ગ" الَّذِیۡنَ એટલે એ "લોકો ના" اَنۡعَمۡتَ એટલે "ઈનામ(કૃર્પા) કર્યું હોય" જયારે અંતિમ શબ્દ عَلَیۡہِمۡ એટલે જેમની ઉપર આ એ સીધા રસ્તા ની વાત છે કે જે લોકોએ નબી સ.અ.વ. ના ફરમાન મુજબ પોતાનું જીવન વિતાવ્યું સારા કર્મ કર્યા હંમેશાં સાચું બોલ્યા અને સાચી નિયત થી અલ્લાહ ની ઈબાદત કરી તેવા લોકોના રસ્તા પર ચલાવવાની દુઆ (2)  અહીં غَیۡرِ એટલે "ના" الۡمَغۡضُوۡبِ એટલે "પ્રકોપ કરેલા"  عَلَیۡہِمۡ એટલે "એ...
PART:- 04(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-કુરઆન શીખી જઈએ                           ઇન્શાલ્લાહ... ભાઈઓ હદીસો ને વિષય પ્રમાણે ક્રમમાં લાવવાનું કામ પૂર્ણ ના થઇ હોવાથી અમે એક નવું ચેપ્ટર "કુરાન શીખી જઈએ" ઇન્શાલ્લાહ ચાલુ કર્યું છે જેમાં કુરાનના કેટલાક ગ્રામર ના શબ્દો જે કુરાનમાં અનેક વાર આવે છે જેના વિશે આપણે જાણીશું અને તેનો અર્થ પણ સમજીશું 〰〰〰〰〰〰〰 📓સબક નં.01📓 〰〰〰〰〰〰〰 આ સબક માં આપણે છ શબ્દ શીખીશું👇📖📖👇 ه‍ُو، ه‍ُم، أَنْت، أَنَا، أَنْتُمْ، نَحْنُ હોવ, હુમ,અન્ત,અના,અન્તુમ નહ્નુ આ છ શબ્દ કુરાનમાં 1295 વખત આવ્યા છે. આ શબ્દને આપણે અર્થ સાથે યાદ કરી લઈશું અનેે સંપૂર્ણ સમજી લઈશું તો આપણા માટે બહુ જ આસાન થઈ જશે ه‍ُو             તે ه‍ُم             તેઓ أَنْت.  ...