સુરહ બકરહ 143

           PART:-84
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-143

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَكَذٰلِكَ جَعَلۡنٰكُمۡ اُمَّةً وَّسَطًا لِّتَکُوۡنُوۡا شُهَدَآءَ عَلَى النَّاسِ وَيَكُوۡنَ الرَّسُوۡلُ عَلَيۡكُمۡ شَهِيۡدًا ؕ وَمَا جَعَلۡنَا الۡقِبۡلَةَ الَّتِىۡ كُنۡتَ عَلَيۡهَآ اِلَّا لِنَعۡلَمَ مَنۡ يَّتَّبِعُ الرَّسُوۡلَ مِمَّنۡ يَّنۡقَلِبُ عَلٰى عَقِبَيۡهِ ‌ؕ وَاِنۡ كَانَتۡ لَكَبِيۡرَةً اِلَّا عَلَى الَّذِيۡنَ هَدَى اللّٰهُ ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُضِيْعَ اِيۡمَانَكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوۡفٌ رَّحِيۡمٌ (143)

143).અને અમે આ રીતે તમને વચ્ચેની ઉમ્મત બનાવી છે. જેથી તમે લોકો પર ગવાહ થઈ જાઓ અને રસૂલ (ﷺ)તમારા પર ગવાહ થઈ જાય અને જે કિબ્લા પર તમે પહેલેથી હતા, તેને અમે એટલા માટે મુકરર કર્યો કે અમે જાણી લઈએ કે રસૂલના સાચા તાબેદાર કોણ-કોણ છે. અને કોણ છે જે પોતાની એડિયો પર ફરી જાય છે,
જો કે આ કામ કઠિન છે, પરંતુ જેને અલ્લાહે હિદાયત આપી છે (એમના પર કોઈ કઠિનાઈ નથી) અલ્લાહ(તઆલા) તમારા ઈમાનને બરબાદ નહિ કરે, અલ્લાહ(તઆલા) લોકો સાથે અનહદ માયાળુ અને મહેરબાન છે
☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92