Posts

સુરહ આલે ઈમરાન 57,58,59,60

PART:-180          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-57,58                         59,60                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡ‌ؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَ(57) 57).પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ نَـتۡلُوۡهُ عَلَيۡكَ مِنَ الۡاٰيٰتِ وَ الذِّكۡرِ الۡحَكِيۡمِ(58) 58).આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ مَثَلَ عِيۡسٰى عِنۡدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَ‌ؕ خَلَقَهٗ مِنۡ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنۡ فَيَكُو...

સુરહ આલે ઈમરાન 55,56

PART:-179          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-55,56                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَ اللّٰهُ يٰعِيۡسٰۤى اِنِّىۡ مُتَوَفِّيۡكَ وَرَافِعُكَ اِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِيۡنَ كَفَرُوۡا وَجَاعِلُ الَّذِيۡنَ اتَّبَعُوۡكَ فَوۡقَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ ‌‌ۚ ثُمَّ اِلَىَّ مَرۡجِعُكُمۡ فَاَحۡكُمُ بَيۡنَكُمۡ فِيۡمَا كُنۡتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَ(55) 55).જ્યારે અલ્લાહ (તઆલા)એ ફરમાવ્યું, હે ઈસા! હું તને પૂરી રીતે લેવાવાળો છું,' અને તને પોતાની તરફ ઉઠાવવાનો છું, અને તને કાફિરોથી પવિત્ર કરવાનો છું, અને તારા પેરોકારોને કાફિરોથી કયામતના દિવસ સુધી ઉપર રાખવાવાળો છું, પછી તમારા બધાનું પલટવું મારા તરફ જ છે, હું જ તમારા વચ્ચે તમામ મતભેદોનો ફેંસલો કરીશ. તફસીર(સમજુતી):- શબ્દ ( المتوفى) એ (توفى) થ...

સુરહ આલે ઈમરાન 51,52,53,54

PART:-178          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-51,52                         53,54                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ اللّٰهَ رَبِّىۡ وَرَبُّكُمۡ فَاعۡبُدُوۡهُ‌ ؕ هٰذَا صِرَاطٌ مُّسۡتَقِيۡمٌ(51) 51).યકીન કરો! કે મારો અને તમારો રબ અલ્લાહ જ છે. તમે બધા તેની બંદગી કરો, આ સીધો રસ્તો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَلَمَّاۤ اَحَسَّ عِيۡسٰى مِنۡهُمُ الۡكُفۡرَ قَالَ مَنۡ اَنۡصَارِىۡۤ اِلَى اللّٰهِ‌ؕ قَالَ الۡحَـوَارِيُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰهِ‌ۚ اٰمَنَّا بِاللّٰهِ‌ۚ وَاشۡهَدۡ بِاَنَّا مُسۡلِمُوۡنَ(52) 52).પરંતુ જ્યારે (હજરત) ઈસા (علیہ السلام )એ તેમનો ઈન્કાર માલૂમ કરી લીધો તો કહેવા લાગ્યા, “અલ્લાહ(તઆલા)ના માર્ગ...

સુરહ આલે ઈમરાન 49,50

PART:-177          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-49,50                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَرَسُوۡلًا اِلٰى بَنِىۡۤ اِسۡرٰٓءِيۡلَ ۙ اَنِّىۡ قَدۡ جِئۡتُكُمۡ بِاٰيَةٍ مِّنۡ رَّبِّكُمۡ ۙۚ اَنِّىۡۤ  اَخۡلُقُ لَـكُمۡ مِّنَ الطِّيۡنِ كَهَیْــئَةِ الطَّيۡرِ فَاَنۡفُخُ فِيۡهِ فَيَكُوۡنُ طَيۡرًاۢ بِاِذۡنِ اللّٰهِ‌‌ۚ وَاُبۡرِئُ الۡاَكۡمَهَ وَالۡاَبۡرَصَ وَاُحۡىِ الۡمَوۡتٰى بِاِذۡنِ اللّٰهِ‌ۚ وَ اُنَبِّئُكُمۡ بِمَا تَاۡكُلُوۡنَ وَمَا تَدَّخِرُوۡنَۙ فِىۡ بُيُوۡتِكُمۡ‌ؕ اِنَّ فِىۡ ذٰ لِكَ لَاٰيَةً لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَۚ‏(49) 49).અને તે ઈસરાઈલની સંતાનનો રસૂલ હશે કે હું તમારા પાસે તમારા રબની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પક્ષીના રૂપ જેવું જ માટીનું પૂતળું બનાવું ...

સુરહ આલે ઈમરાન 47,48

PART:-176          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-47,48                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ قَالَتۡ رَبِّ اَنّٰى يَكُوۡنُ لِىۡ وَلَدٌ وَّلَمۡ يَمۡسَسۡنِىۡ بَشَرٌ ‌ؕ قَالَ كَذٰلِكِ اللّٰهُ يَخۡلُقُ مَا يَشَآءُ‌ ؕ اِذَا قَضٰٓى اَمۡرًا فَاِنَّمَا يَقُوۡلُ لَهٗ كُنۡ فَيَكُوۡنُ(47) 47).કહેવા લાગી, “મારા રબ! મને પુત્ર કેવી રીતે થશે? જ્યારે કે મને કોઈ પુરૂષે સ્પર્શ પણ નથી કર્યો?' ફરિશ્તાઓએ કહ્યું, આ રીતે અલ્લાહ (તઆલા) જે ઈચ્છે પેદા કરે છે, જયારે પણ તે કોઈ કામ કરવા ઈચ્છે છે તો ફક્ત કહી દે છે "થઈ જા'' તો તે થઈ જાય છે. તફસીર(સમજુતી):- આ અલ્લાહ ની કુદરત છે એના માટે જરૂરી નથી કે દરેક વખતે ઝરિયો(અસ્બાબ)હોવા જરૂરી હોય, ફક્ત તેના કહેવાથી કે "થઈ જા" તો તે ફૌરન થઈ જાય છે ☘☘☘☘☘☘☘...

સુરહ આલે ઈમરાન 45,46

PART:-175          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-45,46                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِذۡ قَالَتِ الۡمَلٰٓئِكَةُ يٰمَرۡيَمُ اِنَّ اللّٰهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنۡهُ ۖ اسۡمُهُ الۡمَسِيۡحُ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ وَجِيۡهًا فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ وَمِنَ الۡمُقَرَّبِيۡنَۙ(45) 45).જ્યારે ફરિશ્તાઓએ કહ્યું અય મરયમ તને અલ્લાહ (તઆલા) પોતાના એક કલિમા ની ખુશખબર આપે છે જેનું નામ મસીહ ઈસા ઈબ્ને મરયમ છે. જે દુનિયા અને આખિરતમાં સન્માનિત છે અને તે મારા નિકટવર્તી લોકોમાંથી છે. તફસીર(સમજુતી):-  હજરત ઈસાને કલીમાં અથવા અલ્લાહનો કલમો એટલા માટે કહેવામાં આવે છે તેમની પેદાઈશ એક ચમત્કારીક રૂપમાં સામાન્ય નિયમની વિરુદ્ધ વગર પિતાએ અલ્લાહની વિશેષ તાકાત અને તેના કથન (كن) (...

સુરહ આલે ઈમરાન 43,44

PART:-174          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-43,44                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰمَرۡيَمُ اقۡنُتِىۡ لِرَبِّكِ وَاسۡجُدِىۡ وَارۡكَعِىۡ مَعَ الرّٰكِعِيۡنَ(43) 43).અય મરયમ! તું પોતાના રબના હુકમોનું પાલન કર અને સિજદો કર અને રુકૂચ કરનારાઓની સાથે રુકૂએ કર. ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰ لِكَ مِنۡ اَنۡۢـبَآءِ الۡغَيۡبِ نُوۡحِيۡهِ اِلَيۡكَ‌ؕ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يُلۡقُوۡنَ اَقۡلَامَهُمۡ اَيُّهُمۡ يَكۡفُلُ مَرۡيَمَ ۖ وَمَا كُنۡتَ لَدَيۡهِمۡ اِذۡ يَخۡتَصِمُوۡنَ(44) 44).આ ગૈબની ખબરોમાંથી છે, જેને અમે તમને વહી કરી રહ્યા છે, ત્યારે તમે તે વખતે તેમના પાસે ન હતા જયારે તેઓ પોતાના કલમ નાખી રહ્યા હતા કે તેમનામાંથી મરયમની પરવરિશ કોણ કરશે? અને ન તમે તેમના ઝઘડા વખતે તેમના પા...