(2)સુરહ બકરહ135


☘☘☘☘﷽☘☘☘☘☘🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔☘☘☘☘☘☘☘☘☘☘☘               PART:-78          (Quran-Section)      (2)સુરહ બકરહ          આયત નં.:-135,☘☘☘☘☘☘☘☘☘☘☘اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِઅર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)☘☘☘☘☘☘☘☘☘☘☘وَقَالُوۡا کُوۡنُوۡا هُوۡدًا اَوۡ نَصٰرٰى تَهۡتَدُوۡا ‌ؕ قُلۡ بَلۡ مِلَّةَ اِبۡرٰهٖمَ حَنِيۡفًا ‌ؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ (135)


135).તેઓ કહે છે કે યહૂદી અને ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો, તમે કહો કે સાચા રસ્તા પર તો ઈબ્રાહીમ (અ.સ)ના પેરોકાર છે, અને ઈબ્રાહીમ (અ.સ) ફક્ત અલ્લાહના ફરમાબરદાર હતા, તે મૂર્તિપૂજક ન હતા.

તફસીર(સમજુતી):-

યહૂદી, મુસલમાનોને યહુદી ધર્મની અને ઈસાઈ, ઈસાઈ ધર્મની દાવત આપતા અને કહેતા કે હિદાયતનો પ્રકાશ તેમાં જ છે. અલ્લાહ તઆલાએ કહ્યું કે તેમને કહો કે હિદાયત ઈબ્રાહીમના ધર્મના અનુસરણમાં છે. જે હનીફ હતા (એટલે કે ફક્ત એક અલ્લાહના પૈરોકાર અને તેની જ બંદગી કરવાવાળા) તે મૂર્તિપૂજક ન હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘









Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92