(2).સુરહ બકરહ 119,120

PART:-69
(Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-119,120

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

 اِنَّاۤ اَرۡسَلۡنٰكَ بِالۡحَـقِّ بَشِيۡرًا وَّنَذِيۡرًا ۙ‌ وَّلَا تُسۡئَـلُ عَنۡ اَصۡحٰبِ الۡجَحِيۡمِ (119)

119). અમે તમને સત્ય સાથે ખુશખબર આપનાર, અને
ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે અને જહન્નમીઓના બાબતે તમને પૂછવામાં નહિ આવે.
__________________________

وَلَنۡ تَرۡضٰى عَنۡكَ الۡيَهُوۡدُ وَلَا النَّصٰرٰى حَتّٰى تَتَّبِعَ مِلَّتَهُمۡ‌ؕ قُلۡ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الۡهُدٰى‌ؕ وَلَئِنِ اتَّبَعۡتَ اَهۡوَآءَهُمۡ بَعۡدَ الَّذِىۡ جَآءَكَ مِنَ الۡعِلۡمِ‌ۙ مَا لَـكَ مِنَ اللّٰهِ مِنۡ وَّلِىٍّ وَّلَا نَصِيۡرٍ (120)

120). અને તમારાથી યહૂદી અને ઈસાઈ કદાપી ખુશ નહિં થાય જ્યાં સુધી તમે તેમના ધર્મનું અનુસરણ ન કરી લો, (આપ) કહી દો કે અલ્લાહની હિદાયત જ હિદાયત હોય છે. અને જો તમે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પણ જો તેમની ઈચ્છાઓનું અનુસરણ કર્યું તો અલ્લાહના પાસે ન તો તમારો કોઈ વલી(દોસ્ત) હશે ન કોઈ મદદગાર.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92