(2)સુરહ બકરહ 117,118

PART:-68
(Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-117,118

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

بَدِيۡعُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ وَ اِذَا قَضٰٓى اَمۡرًا فَاِنَّمَا يَقُوۡلُ لَهٗ كُنۡ فَيَكُوۡنُ (117)

117).તે આકાશ અને ધરતીનો રચયિતા છે, અને જ્યારે કોઈ કામનો નિર્ણય કરે છે તો કહી દે છે થઈ જા, તે થઈ જાય છે.
__________________________

وَقَالَ الَّذِيۡنَ لَا يَعۡلَمُوۡنَ لَوۡلَا يُكَلِّمُنَا اللّٰهُ اَوۡ تَاۡتِيۡنَآ اٰيَةٌ ‌ ؕ كَذٰلِكَ قَالَ الَّذِيۡنَ مِنۡ قَبۡلِهِمۡ مِّثۡلَ قَوۡلِهِمۡؕ‌ تَشَابَهَتۡ قُلُوۡبُهُمۡ‌ؕ قَدۡ بَيَّنَّا الۡاٰيٰتِ لِقَوۡمٍ يُّوۡقِنُوۡن(118)

118). અને એવી જ રીતે અભણ લોકોએ પણ કહ્યું કે અલ્લાહ (તઆલા) સ્વયં અમારાથી વાત કેમ નથી કરતો અથવા અમારા પાસે કોઈ નિશાની કેમ નથી
આવતી, આ રીતે આવી જ વાતો આમનાથી પહેલાના લોકોએ પણ કરી હતી, તેમના અને આમના દિલ એક જેવા થઈ ગયા, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી.

તફસીર(સમજુતી):-

અભણ એટલે મક્કા ના મુશરિકો નબી(ﷺ ) પાસે માંગ કરતા હતાં કે અલ્લાહ અમારી સાથે વાત કરે અથવા તો કોઈ એવી મોટી નિશાની બતાવે તો  અમે પણ મુસલમાન થઈએ
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92