સુરહ બકરહ 175,176


              PART:-101
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-175,176

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ الَّذِيۡنَ اشۡتَرَوُا الضَّلٰلَةَ بِالۡهُدٰى وَالۡعَذَابَ بِالۡمَغۡفِرَةِ‌ ۚ فَمَآ اَصۡبَرَهُمۡ عَلَى النَّارِ (175)

175).આ તે લોકો છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે અને અઝાબને મગફિરત (મોક્ષ)ને બદલે ખરીદી લીધો છે, આ લોકો આગનો અઝાબ કેટલો સહન કરશે?

☘☘☘☘☘☘☘☘☘☘☘

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الۡکِتٰبَ بِالۡحَـقِّؕ وَاِنَّ الَّذِيۡنَ اخۡتَلَفُوۡا فِى الۡكِتٰبِ لَفِىۡ شِقَاقٍۢ بَعِيۡدٍ (176)

176).આ અઝાબોનું કારણ એ જ છે કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ ઉતારી અને આ કિતાબમાં
મતભેદ રાખવાવાળા જરૂર દૂરના હઠ (હકથી અલગ થઈ ફંટાઈ જવું)માં છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92