સુરહ બકરહ 201,202


PART:-114
         (Quran-Section)
      
(2)સુરહ બકરહ
        
આયત નં.:-201,202
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمِنۡهُمۡ مَّنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا حَسَنَةً وَّفِى الۡاٰخِرَةِ حَسَنَةً وَّ قِنَا عَذَابَ النَّارِ (201)

201).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે,
"અય અમારા પાલનહાર! અમને આ દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે.”

તફસીર(સમજુતી):-

મતલબ કે એહલે ઈમાન દુનિયામાં પણ દુનિયા નથી માગતા પરંતુ નેકી ની તૌફીક તલબ કરે છે
☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ لَهُمۡ نَصِيۡبٌ مِّمَّا كَسَبُوۡا ‌ؕ وَاللّٰهُ سَرِيۡعُ الۡحِسَابِ(202)

202).આ તે લોકો છે જેમના માટે તેમના અમલોનો હિસ્સો છે.
અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92